Archive

Tag: crude oil

FPIની મોટાપાયે વેચવાલી, ક્રૂડ ઓઈલના વધતા ભાવ રૂપિયાને ગગડાવશે

ડોલર સામે રૂપિયાનું સતત ધોવાણ થઈ રહ્યું છે, જે આગામી સપ્તાહે પણ ચાલુ રહેશે અને રૂપિયો સૌપ્રથમવાર ૭૦ની સપાટી બતાવશે તેવી શક્યતા બેન્કર્સે દર્શાવી છે. ડોલર મજબૂત બની રહ્યો છે, વિદેશી રોકાણનો પ્રવાહ ઠંડો પડી ગયો છે અને ક્રૂડ ઓઈલના…

ભારત હીરાનો સૌથી મોટો નિકાસ કરનાર દેશ, વિશ્વભરમાં પેટ્રોલથી વધુ કારનો વ્યાપાર: રીપોર્ટ

દુનિયામાં ભારત હીરાનો સૌથી મોટો નિકાસ કરનાર દેશ છે. ભારતે ગયા વર્ષે 29.4 અબજ ડૉલર એટલેકે 2.16 લાખ કરોડ રૂપિયાના હીરાની નિકાસ કરી. તો અમેરિકા હીરાની આયાત કરનારો સૌથી મોટો દેશ છે. અમેરિકાએ 21 અબજ ડૉલર એટલેકે 1.44 લાખ કરોડ…

ક્રૂડ ઓઇલની કિંમતમાં તેજી યથાવત : બેન્ટ ક્રૂડની કિંમત 78 ડોલર પ્રતિ બેરલે પહોંચી

ક્રૂડ ઓઇલની કિંમતમાં તેજી યથાવત છે. મંગળવારે પણ ક્રૂડના ભાવમાં આશરે એક ટકાની તેજી રહી. બેન્ટ ક્રૂડની કિંમત 78 ડોલર પ્રતિ બેરલે પહોંચી ગઇ. જ્યારે કે અમેરિકન ક્રૂડની કિંમત 75 ડોલરે પહોંચી ગઇ. જાણકારોનું કહેવું છે કે લીબિયામાંથી સપ્લાઇ ઘટવાના…

ડૉલર સામે રૂપિયાનું મૂલ્ય ઘટવાના આ છે કારણો

જેમ એક સિક્કાની બે બાજુ હોય તે ડોલરમાં વઘ ઘટના ફાયદા અને ગેરફાયદા પણ છે. ડોલર વધે તો મોંઘવારી વધે તે તો નક્કી છે. પરંતુ ડોલર વધે તો નિકાસકારોને પણ સૌથી વધારે ફાયદો થાય તે પણ એક પોઝિટીવ પાસુ છે….

પેટ્રોલ-ડીઝલની ઊંચી કિંમતોથી નાગરીકો પરેશાન : પાડોશી દેશમાં કેટલી કિંમતે વેચાય છે પેટ્રોલ-ડીઝલ?

ભારતમાં પેટ્રોલના ભાવ અન્ય વિકસિત દેશોની સરખામણીએ જનતાના ખિસ્સા પર વધુ બોજો ઉભો કરે છે. જ્યારે ભારતના પાડોશી દેશમાં ભારત જ એકમાત્ર દેશ છે કે જ્યાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો સૌથી વધુ છે. આ રસપ્રદ આંકડાને સમજવાની એક કોશિશ કરીએ….

ફરી પેટ્રોલ-ડીઝલની કિંમત વધી, જાણો કેટલો ભાવ વધ્યો?

શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 29 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે, આ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 75.6 રૂપિયા થઇ ગઇ છે. પેટ્રોલની સાથે ડીઝલની કિંમતોમાં પણ 29 પૈસાનો વધારો નોંધાયો છે. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારા બાદ દિલ્હીમાં ડીઝલની કિંમત…

ક્રૂડ ઓઇલના ભાવો ભડકે બળ્યા અર્થતંત્ર પર પડશે અસર

કર્ણાટક અને સ્થાનિક રાજકારણની વાતોને થોડી વાર બાજુ પણ મુકીએ તો દેશવાસીઓ પર ટૂંક સમયમાં પેટ્રોલ ડિઝલના ભાવમાં તોતિંગ વધારો તોળાઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવો ભડકે બળી રહ્યા છે જેની જ્વાળાઓ દેશના અર્થતંત્રને દઝાડી રહી છે. ૨૦૧૪…

વૈશ્વિક સ્તરે ક્રૂડ ઑઇલના ભાવ અપેક્ષા કરતા વધુ ઊંચકાય તેવી શક્યતા

વિશ્વ સ્તરે ક્રૂડનો ભાવ નીતિ ઘડવૈયાઓ માને છે તેના કરતાં પણ હજી વધુ ઊંચે જઈ શકે છે. તેના પગલે 2018-19ના નાણા વર્ષમાં ભારતની બજેટ સબસિડીનું બિલ 30 ટકા જેટલું વધી શકે છે. ક્રૂડના ભાવ હળવા થવાના લીધે, ઇંધણને અંકુશમુક્ત બનાવવાના…

15 મહિનાના નીચલા સ્તર પર રૂપિયો, 67.17 પર ખુલ્યો

ડોલરની સામે રૂપિયો સતત કમજોર થાય છે. ડોલરની સામે રૂપિયો આજે રૂપિયો ચાર પૈસા ઘટીને 67.17 પર ખુલ્યો હતો. જે છેલ્લા ૧૫ મહિનાના સૌથી નીચલા સ્તર પર છે. યુ.એસ.માં ચલણમાં ઉછાળો અને ઘરેલું રસ્તરની મામાંગથી ગઈ કાલે આંતરદેશીય મની માર્કેટમાં…

સોના-ચાંદીના ભાવ ફરી વધ્યા : સોનુ રૂ.31,200, ચાંદી રૂ.39,325

મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે નીચા મથાળેથી ભાવમાં પ્રત્યાઘાતી સુધારો આગળ વધ્યો હતો. વિશ્વ બજારમાં સમાચાર નીચા મથાળેથી ઉછાળો બતાવી રહ્યા હતા. મુંબઈમાં જોકે કરન્સી બજારમાં ડોલરના ભાવમાં આજે બેતરફી નોંધપાત્ર વધઘટ દેખાઈ હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના નીચામાં ૧૩૦૫.૪૦…

વેનેઝુઅેલાની અા શરતો માને તો ભારતમાં પેટ્રોલ અને ડિઝલ 30 ટકા સસ્તું મળશે

વેનેઝુએલાએ ૩૦ ટકાના રાહત સાથે ક્રૂડ ઓઇલના નિકાસ માટે ભારતને ઓફર કરી છે. જો કે, આ તેલ ઉત્પાદક દેશે એવી શરત મૂકી છે કે ભારતને તેની નવી બ્લોક-ચેઇન ટેક્નોલૉજી આધારિત ચલણએ ‘પેટ્રો’ ખરીદવું પડશે. પેટ્રો એ પહેલી એવી વર્ચ્યુઅલ કરન્સી (ક્રિપ્ટો કરન્સી) છે, જેને…

પેટ્રોલ-ડિઝલના ભાવમાં નહી મળે રાહત, ક્રૂડ ઑઇલની કિંમત 75 ડૉલરને પાર

ગ્રાહકોને આગામી કેટલાકં દિવસ સુધી પેટ્રોલ-ડિઝલના વધતા ભાવો માંથી રાહત મળવાના અણસાર નથી મળી રહ્યાં. વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમતમાં 75 ડૉલર પ્રતિ બેરલનો વધારો ઝીંકાયો છે. જેના કારણે મંગળવારે સતત છઠ્ઠા દિવસે પણ રિટેઇલ પેટ્રોલની કિંમતમાં તેજી જોવા મળી. જો…

ક્રૂડની કિંમત વધીને 72 ડોલર ૫હોંચી, હજૂ 80 ડોલર થશે : પેટ્રોલ-ડિઝલ વધુ મોંઘા થશે ?

અમેરિકા અને સાથી દેશો દ્વારા સીરિયા પર કરવામાં આવેલા મિસાઇલ હુમલા બાદથી વૈશ્વિક સ્તરે તણાવ પ્રવર્તી રહ્યો છે. જેની સીધી અસર ક્રૂડ માર્કેટ પર જોવા મળી. ક્રૂડની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 72 ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચી ગઇ છે. ઉપરાંત ગ્લોબલ…

સાઉદી અરેબિયા અને રશિયાને પાછળ ધકેલી અમેરિકા ઓઈલ ઉત્પાદક દેશ બને તેવી શક્યતા

સાઉદી અરેબિયાને પછાડીને અમેરિકા દુનિયાનો સૌથી મોટો ખનીજતેલ ઉત્પાદક દેશ બને તેવી શક્યતા છે. અમેરિકાની ઓઈલ કંપનીઓમાં ખનીજતેલની વધતી કિંમતોને લઈને ઉત્પાદન વધારવા માટેનું આકર્ષણ વધ્યું છે. ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીએ પોતાના અહેવાલમાં લખ્યું છે કે આ વર્ષે અમેરિકાએ વાયદો કર્યો…

અમેરિકન બજારો પાછા રેકોર્ડ હાઇ પર

અમેરિકન બજારોમાં ગુરૂવારે વધતા જતા ક્રુડતેલના બાવોના કારણે ઓઇલ કંપનીઓના નફા વધશે એવી ગણતરીએ પાછી તેજી થતાં મુખ્ય આંકો પુનઃ ઊચ્ચતમ સ્તરે પહોંચી ગયા હતા. ડિસેમેબર રિઝલ્ટ્સનો આ વખતનો દેખાવ આ કંપનીઓની આગેવાની હેઠળ સારો રહેવાની ધારણા પણ બજારનો વર્ગ…

ચૂંટણીના કારણે રાંધણ ગેસનો ભાવ વધારો ન થયો

રાંધણગેસમાં લોકોને મળતી સબસીડી નાબુદ કરવાના ભાગરૂપે છેલ્લા ૧૭ માસથી ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. આ વધારાને ચાલુ માસે બ્રેક લાગી છે. કદાચ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને આ ભાવ વધારો મોકૂફ રાખવામાં આવ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે….

બજારની નજર OPECની 30મીની મીટિંગ પર , ક્રૂડમાં કડાકો

આ મહિનાના અંતે OPEC(ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ)ની બેઠક યોજાશે જેમાં  ઉત્કપાદન કાપ અંગેના  કરારની અવધિને આગળ વધારવા વિશે ચર્ચા કરવામાં આવશે.જોકે આ બેઠક પૂર્વે જ  પરિણામ વિશે અનિશ્ચિતતાઓ વધતા મંગળવારે વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ ગગડ્યા છે. સાંજે 4 કલાકે બ્રેન્ટ ક્રૂડ વાયદા 0.71% પટકાઈને…