ક્રૂડ તેલના ભાવ પાણીની લીટરની બોટલ કરતાં પણ સસ્તા છતાં આ કારણે ભારત સરકાર લૂંટી રહી છે પેટ્રોલ-ડીઝલના આટલા ઉંચા ભાવ
વૈશ્વિક બજારમાં ક્રૂડ તેલની માંગ વધતી નથી. તેથી પાણીની બોટલ કરતાં ક્રૃડ સસ્તુ થઈ ગયું છે. ભાવો ઘટ્યા છતાં ભારત સરકારે કે કંપનીઓએ તેલ માર્કેટિંગ...