ખેડૂતો માટે ખુશખબર : ઘઉં, જીરું અને ધાણા સહિત આ પાકોનું વેચાણ કરતાં પહેલાં બજાર ચેક કરજો, આ વર્ષે ભાવમાં નવો ઇતિહાસ રચાશે
રશિયા- યુક્રેન યુદ્ધના પડઘાથી તેમજ હોળીના તહેવારો આવી રહ્યા છે. ત્યારે ભારતીય બજારોમાં મોંઘવારી એકદમ ચરમસીમાએ છે પેટ્રોલ- ડિઝલની સાથે સાથે સોના-ચાંદી અને મસાલા, તેલીબીયા,...