GSTV

Tag : crop

ભાવનગર જિલ્લામાં લીલા દુષ્કાળની સ્થિતિ સર્જાઈ, નુકશાનીનો સર્વે હાથ ધરાયો

GSTV Web News Desk
રાજ્યમાં પડેલા ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં લીલો દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે ભાવનગરમાં પણ વરસાદના લીધે ખેડૂતોને ભારે નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે....

છોટાઉદેપુરમાં ખેડૂતોને પડ્યા પર પાટું, એક તરફ પાકને નુકશાન તો બીજી બાજૂ સરકારી આંકડાની માયાજાળ

GSTV Web News Desk
છોટાઉદેપુરમાં પાછોતરા વરસાદે અહીંની ખેતીને બરબાદ કરી નાખી છે. ખેતરોમાં ગોઠણસમા પાણી ભરાયેલા છે. જેના કારણે ખેડૂતોનું આ વર્ષ પણ ખોટું થઇ ગયું છે. નજર...

કોડીદ્રામાં ભારે વરસાદથી પાક નિષ્ફળ થતા પરિવારના મોભીનું હાર્ટએટેકના કારણે મોત

GSTV Web News Desk
ભારે વરસાદના કારણે પાક નિષ્ફળ જતા વેરાવળના કોડીદ્રા ગામના ખેડૂતનું મોત થયું હતું. ખેડૂતે સોયાબીના પાકનું વાવેતર કર્યુ હતુ. જોકે, ભારે વરસાદના કારણે પાક નિષ્ફળ...

કચ્છમાં લીલો દુકાળ, ગયા વર્ષના પાક વીમાની રકમ પણ આ ખેડૂતોને નથી મળી

GSTV Web News Desk
રાજ્યમાં ભારે વરસાદના લીધે અનેક વિસ્તારોમાં લીલો દુષ્કાળ જોવા મળી રહ્યો છે ત્યારે કચ્છના ખેડૂતો અત્યારે લીલા દુકાળનો સામનો કરી રહ્યા છે. મગ, બાજરી, ગુવાર,...

પોતાની નજર સામે જ ખતમ થતા પાકને જોઈ ન શકતા ખેડૂતનો આપઘાત, એક પણ નેતા સાંત્વના આપવા ન ફરક્યો

GSTV Web News Desk
રાજ્યમાં લીલા દુકાળના ડાકલા વાગી રહ્યા છે. લીલાદુકાળના ભણકારા વચ્ચે એક ખેડૂત તેનો પાક ખતમ થતા ન જોઇ શક્યો અને આ ખેડૂતે ઝેરી દવા પીને...

કચ્છમાં 173 ટકા વરસાદથી લીલો દુષ્કાળ, ખેડૂતોને પાક નિષ્ફળ જતા મોટુ નુકશાન

GSTV Web News Desk
કચ્છમાં અનરાધાર વરસાદથી ખેડૂતોના ઉભા પાકમાં મોટી નુકસાની થઈ છે. કચ્છના અંજાર તાલુકાના રતનાલ તેમજ મોડસર આસપાસના ખેતરોમાં પાણી ભરાતા મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળ્યું...

સાબરકાંઠામાં ભારે વરસાદને પગલે અનેક કોઝવે પાણીમાં ગરકાવ, ખેડૂતોને લાખોનું નુકશાન

GSTV Web News Desk
સાબરકાંઠા જીલ્લામાં સરેસાશ 4 ઈંચ થી 8 ઈંચ જેટલો વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતી ઉભી થઈ છે. હાથમતી નદી ગાંડીતુર બનતા વાસણા કોઝવે, મોર...

બનાસકાંઠા વિસ્તારમાં ખેતરો બન્યા તળાવ, ચાર મહિનાની મહેનત પાણીમાં

GSTV Web News Desk
બનાસકાંઠાના થરાદ-વાવ-સુઈગામ સહિત કાંકરેજ વિસ્તારમાં વરસાદે વિરામ લીધો છે. સમગ્ર પંથકમાં 48 કલાક અનરાધાર વરસાદ વરસ્યો હતો. જોકે વરસાદે વિરામ લીધો છે. પરંતુ સમગ્ર પંથકમાં...

રાજ્યમાં લીલા દુષ્કાળની ભીતિ, વિમા કંપનીઓ ટોલ ફ્રી નંબર પર જવાબ ન આપતા ખેડૂતોની ચિંતા વધી

GSTV Web News Desk
સતત વરસાદને પગલે લીલા દુષ્કાળની ભીતિ જોવા મળી રહી છે. સરકારે વીમા કંપની દ્વારા સર્વેની વાત કરી ખેડૂતોને હૈયાધારણા આપી છે. પરંતુ વીમા કંપનીઓ ટોલ...

પાક નિષ્ફળ જતા ખેડૂતોના હાલ બેહાલ, વિમા કંપની તાત્કાલિક સર્વે કરે તેવી માંગ

GSTV Web News Desk
પહેલા વરસાદ ન હતો ત્યારે ખેડૂતો વરસાદ માટે આકાશ તરફ મીટ માડીને બેઠા હતા. પરંતુ છેલ્લા બે મહિનામાં વરસાદે લીલા દૂકાળની સ્થિતિ સર્જતા ખેતરોમાં પાક...

બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી પાકને નુકશાન, ખેડૂતો બન્યા ચિંતિત

GSTV Web News Desk
બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ સુઇગામ ભાભર સહિત વિસ્તારમાં છેલ્લા ૨૪ કલાકમાં ધોધમાર વરસાદથી સરહદી વિસ્તારમાં લીલા દુષ્કાળની દહેશત સેવાઈ રહી છે. ખેડૂતો ચિંતિત બન્યા છે....

સતત વરસાદના કારણે પાકને ભારે નુકશાન, ખેડૂતોને પડ્યો મોટો ફટકો

Arohi
છેલ્લા એક મહિનાથી વરસતા સતત વરસાદને કારણે ખેડૂતોને જે સારા પાકની આશા બંધાઈ હતી, તેની માથે પાણી ફરી વળ્યું છે. હવે તો મોટા ભાગનો પાક...

ભારે વરસાદના પગલે જગતના તાતના હાલ બેહાલ, લીલા દુષ્કાળની ભીતિ

GSTV Web News Desk
ગુજરાતમાં મેઘરાજા ખમૈયા કરવાનું નામ નથી લેતા ત્યારે રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં લીલા દુષ્કાળ જેવી સ્થિતિ ઉદ્ભવી છે. ત્યારે ભાવનગરમાં પણ સતત પડતાં ભારે વરસાદને...

રાજ્યમાં પડેલા સાર્વત્રિક વરસાદથી આ પાકનું થયું મબલખ વાવેતર

GSTV Web News Desk
રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પગલે રાજ્યમાં મખલબ માત્રામાં પાક જોવા મળી રહ્યો છે. રાજ્યના પાંચ ઝોનમાં વાવણી લાયક વરસાદ થતાં વિપુલ માત્રમાં મગફળી, કપાસ, અને ડાંગરનો...

રાજકોટ જિલ્લાના આ તાલુકામાં પાક નિષ્ફળ જતા ખેડૂતોએ સરકાર સામે અનોખો વિરોધ કર્યો

GSTV Web News Desk
જેતપુર પંથકમાં પ્રથમ વરસાદ બાદ ચાલીસ દિવસે બીજો વરસાદ થતાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની 27 દિવસ બાદ બીજો વરસાદ થાય તો ખેડૂતોને 25 ટકા પાક...

નવસારી વિસ્તારમાં ભારે વરસાદથી પાકને નુકશાન, નવતાડમાં ચાર દિવસથી વીજ પૂરવઠો ઠપ

GSTV Web News Desk
નવસારીમાં ભારે વરસાદે તબાહી સર્જી છે. નદીઓમાં ઘોડાપૂર અને અનેક વિસ્તારોમાં પાણી ભરાતા ખેતીને મોટું નુકસાન થયું છે. વાંસદા તાલુકાના નવતાડ ગામમાં કાવેરી નદીના પ્રચંડ...

સુઇગામ વિસ્તારમાં પાકને બચાવવા ખેડૂતોએ લીધો આ નિર્ણય, તંત્રની ઘોર નિંદ્રામાં

GSTV Web News Desk
સુઇગામ વિસ્તારમાં કેનાલોની તંત્ર દ્વારા સફાઈના કરાતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. કેનાલોની સફાઈ તથા મરામત માટે કોન્ટ્રાકટ અપાયો છતાં કોઈજ કામગીરી કરાઇ નથી અને...

આણંદ : ખેડૂતોને પોતાના પાકનો યોગ્ય ભાવ ન મળતા માથે ઓઢીનો રોવાનો વારો આવ્યો

GSTV Web News Desk
આણંદ જિલ્લાના ઉમરેઠના ખેડૂતોએ ગત વર્ષે ભીંડાની ખેતી કરી સારી આવક મેળવી હતી. પરંતુ આ વર્ષે ઓછો ભાવ મળતા ખેડૂત નારાજ થયા હતા. ગત વર્ષે...

અત્યાર સુધી ખરીફ વાવેતર 27 ટકા ઘટીને 234.33 લાખ હેક્ટરમાં થયુ

Mayur
છેલ્લા એક વર્ષમાં વરસાદની અછતને કારણે ખરીફ વાવેતર ર૭ ટકા ઘટીને ર૩૪.૩૩ લાખ હેક્ટરમાં વાવેતર થયુ હતું એવું તાજેતરના સરકારના આંકડા ઉપરથી જાણવા મળ્યુ છે....

પાક વીમાને લઈને નિતિન પટેલે નાણા મંત્રાલયની બેઠકમાં કરી આ રજૂઆત

GSTV Web News Desk
પાક વીમાની ચૂકવણીમાં ખેડૂતોના રોષનો સામનો કરનારી રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરી છે કે પાક વીમા યોજના ફરજિયાત ન હોવી જોઈએ. દિલ્હીમાં યોજાયેલી...

રાજ્યમાં વાવાઝોડાના કારણે ખેતીને થયેલા નુકસાનને પગલે સરકારે લીધો આ મહત્વનો નિર્ણય

GSTV Web News Desk
તાજેતરના વાવાઝોડા દરમ્યાન ખેતીને થયેલા નુકસાનનો રાજ્ય સરકાર સર્વે કરાવશે. કૃષિ પ્રધાન આર. સી. ફળદુએ સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓમાં વાવાઝોડાથી નુકસાન થયેલા ખેતરોના સર્વે કરવા સુચના...

આ ધારાસભ્યએ હાથ ધર્યુ પાક બચાવવાનું અભિયાન, ડેમના દરવાજા જાતે ખોલી પાણી છોડશે

Arohi
ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયાએ ધોરાજી, ઉપલેટા અને કુતિયાણા જેવા ભાદર નદીના કાંઠે આવેલાં ગામોના પાકને બચાવવાનું અભિયાન છેડયું છે. આવતા શુક્રવારના રોજ સાંજે ૪...

સૌરાષ્ટ્રમાં 10 લાખ હેક્ટરમાં કપાસનો પાક ખતરામાં, પાણી ન મળ્યું તો થશે અા મોટી અસર

Karan
સૌરાષ્ટ્રમાં પાછોતરો વરસાદ ખેંચાતા પાક અને પાણીની પરિસ્થિતિ ચિંતાજનક બની રહી છે. સૌરાષ્ટ્રમાં મોરબી, જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં આ વર્ષે અપુરતા વરસાદને લીધે જળાશયોમાંથી...

કેમિકલવાળુ ઝેરી પાણી છોડાતા 500 વિઘા જમીનનો પાક સતત બીજા વર્ષે નિષ્ફળ

Karan
વીરપુરમાં જલારામ ગામમાં કંસારાધાર સીમમાં કેમિકલ એકમમાંથુ ઝેર પ્રદુષિત પાણી ખુલ્લા વિસ્તારમાં છોડવા સામે ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે પોલોડાયલ સિલિકા કાસ્ટિક...

ઘરમાં ખેતી છે તો અા વાંચવાનું ન ચૂકતા : ખેતીમાં અાવક વધવાની ગેરંટી

Karan
ઘરમાં ખેતી છે. હાલમાં ઉનાળુ પાક ઉભો છે. તો અા માહિતી વાંચવાનું જરા પણ ન ચૂકતા ખેડૂતો માટે અતિ ઉપયોગી અા માહિતી છે.  એપ્રીલ માસમાં...

200 મણ ઘઉંનો પાક સળગાવી દેવાતા જાળિયામાં દલિતોનો ચક્કાજામ

Karan
ભાવનગરના ગારિયાધારના જાળિયા ગામના દલિત સમાજે એસટી બસ સ્ટેન્ડ પાસે ચક્કાજામ કર્યો.જોકે પોલીસે સમજાવાટથી મામલો થાળે પાડ્યો છે. જાળિયા ગામના દલિત સમાજના એક વ્યક્તિની વાડીમાં...

મગફળી અને કપાસના પાકવીમા મામલે વિધાનસભામાં તડાપીટ

Karan
ખેડૂતોને મગફળીનો પાકવીમાે ચૂકવવા બાબતે ખેડૂતોમાં નારાજગી વચ્ચે કપાસનો પાકવીમો તો ખેડૂતોનો ટલ્લે ચડી ગયો છે. સરકાર ખુદ ક્યારે મળશે અે જણાવવા અસમર્થ છે. રાજ્યમાં...

દેશમાં રવી પાક વાવેતર વિસ્તારમાં વાર્ષિક 5%નો વધારો નોંધાયો

Yugal Shrivastava
કૃષિ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા અનુસાર, દેશમાં ખેડૂતોએ રવી સીઝનમાં અત્યાર સુધીમાં 2.304 કરોડ હેક્ટર વિસ્તારમાં પાકનું વાવેતર કર્યુ છે જે ગયા વર્ષ...
Do NOT follow this link or you will be banned from the site!