GSTV

Tag : crop

રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છવાતા ખેતીના પાકને મળ્યું જીવનદાન

Nilesh Jethva
અમરેલી જિલ્લા સાર્વત્રિક વરસાદ થયો જેમાં અમરેલી શહેર તેમજ ગ્રામ્યમાં લીલીયા ઈંગોરાળા ગામમાં બે ઈંચ વરસાદ વરસ્યો. આ સાથે અમરેલીના વડેરા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો....

ખેડૂતો આનંદો! જગતનો તાત હવે ખાનગી કંપનીઓ સાથે કરી શકશે કોન્ટ્રાક્ટ, માર્કેટની બહાર વેચી શકશે ઉત્પાદન

Mansi Patel
ખેડુતોની આવક અને બજારની પહોંચ વધારવા સરકારે ખાનગી કંપનીઓ સાથેના કરાર માટે માર્ગ ખોલ્યો છે. કૃષિ મંત્રાલયે બેરિયર ફ્રી ફાર્મ ટ્રેડિંગથી સંબંધિત બે નવા કાયદાઓની...

ખેડૂતો માટે ખુશખબર : ગુજરાતમાં સરપ્લસ રહેશે ચોમાસું, ખરીફ પાક ટનાટન થશે

Bansari
ભારે વરસાદના કારણે ગુજરાતના મોટાભાગના ભાગોમાં વરસાદનું પુનરાગમન થયું છે અને સપ્તાહના અંત સુધી વરસાદની સંભાવના છે. વાપી, નવસારી, વલસાડ અને સુરતને આવરી લેતા દક્ષિણ...

આ માનવસર્જીત આફત એવી ત્રાટકી કે અનેક ખેડૂતો થઇ ગયા પાયમાલ

Nilesh Jethva
જો વરસાદ રૂપી આકાશી આફત આવે તો જગતનો તાત તેને સહન કરી લે. પરંતુ જો માનવસર્જીત આફતથી ખેડૂતને મોટા પાયે નુકસાન જાય તો પછી ખેડૂત...

કેન્દ્ર સરકારની સામે વિરોધ પ્રદર્શન કરવા માટે રાજસ્થાનથી દિલ્હી આવી રહ્યા છે ખેડૂતો

Mansi Patel
રાજસ્થાનના ખેડુતો કેન્દ્ર સરકારની સામે વિરોધ પ્રદર્શન કરવા માટે દિલ્હી આવી રહ્યા છે. આ ખેડુતો પાક ખરીદી નીતિઓનો વિરોધ કરવા રાજસ્થાનના દુદુથી આવી રહ્યા છે....

અષાઢી બીજના પાવન પર્વે ધરતીપુત્રોએ ધરતીની પૂજા કરી વાવેતરની કરી શરૂઆત

Nilesh Jethva
આપણે ત્યાં શુભ કામ માટે મુહૂર્ત જોવામાં આવે છે. અષાઢી બીજનું પાવન પર્વ શુભ કાર્યો માટે સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે. ખેડૂતો પણ અષાઢી...

સરકારને ખેડૂતોની જમીન હડપવામાં કોરોના નથી નડતો ? : 40થી વધારે ખેડૂતની અટકાયત, ઉભા પાક પર બુલડોઝર ફેરવ્યું

Nilesh Jethva
સરકારને ખેડૂતોની જમીન હડપવામાં કોરોના નથી નડતો ? જેવા ગંભીર આક્ષેપો ખેડૂત એકતા મંચે કર્યા છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જુના દિવા ગામે તંત્રએ 40થી...

બનાસકાંઠાનાં ખેડૂતોને પડ્યાં પર પાટું : માર્કેટ યાર્ડમાં તૈયાર પાકની બોરીઓ પલળી, ખેતરોમાં ઉભા પાક પણ જમીન દોસ્ત

Nilesh Jethva
બનાસકાંઠા પંથકમાં ભારે પવન અને વરસાદના પગલે થરાદ માર્કેટ યાર્ડમાં તૈયાર પાકની બોરીઓ પલળી ગઇ તો ભારે પવને ખેતરોને પણ ખેદાન મેદાન કરી નાખ્યા છે....

ભર ઉનાળે ગાજ વીજ સાથે વરસાદ, નાળ ગામે વીજળી પડતા 16 બકરીઓના મોત, આ જિલ્લામાં નિસર્ગ વાવાઝોડાની અસર મળી જોવા

Nilesh Jethva
આણંદ જિલ્લાના ખંભાતમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે. ખંભાત સહિત આણંદ જિલ્લામાં પણ પવન સાથે વરસાદ થયો છે. ભર ઉનાળે ગાજ વીજ પવન સાથે વરસાદથી વાતાવરણમાં...

કોરોનાની મહામારી વચ્ચે તીડના ત્રાસને પગલે ખેડૂતોની હાલત ખરાબ

Nilesh Jethva
કોરોનાની મહામારી વચ્ચે તીડના ત્રાસને પગલે ખેડૂતોની હાલત ખરાબ થઈ છે. ઉત્તર ગુજરાત બાજુથી તીડનું ઝુંડ ગાંધીનગરના આસપાસના ખેતરોમાં પહોંચતા ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું...

ગુજરાતમાં ઉનાળુ વાવેતર ગત વર્ષની તુલનાએ બમણું, આંકડાઓ વાંચી થઈ જશો ખુશ

Mayur
ગુજરાતમાં ઉનાળુ વાવેતર શરૂ થઇ ગયું છે. પ્રારંભિક આંકડાઓ ગત વર્ષની તુલનામાં સારા વાવેતરના સંકેત આપી રહ્યા છે. તારીખ 9 માર્ચ સુધીમાં રાજ્યભરમાં 2લાખ 52...

કમોસમી વરસાદે કેરીના શોખીનોના જીવ તાળવે ચોંટાડી દીધા, આ વખતે ખાવા મળશે કે નહીં ?

Mayur
નવસારી જિલ્લામાં કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. કેરીનો પાક આ વર્ષે પણ ૫૦ થી ૬૦ ટકા જ રહે એવી સંભાવના સેવાઈ...

ગુજરાતમાં કમોસમી વરસાદે વર્તાવ્યો કાળો કહેર, ખેડૂતોને લાખોનું નુકશાન

Nilesh Jethva
ગુજરાતમાં કમોસમી વરસાદે (Rain)પર ખેડૂતો પર કાળો કહેર વર્તાવ્યો છે. વાપી વિસ્તારમાં કેરી,કઠોળ, ધાણા, ચણા, ઘઉં, કપાસ સહિત ડુંગળીના પાકને નુકસાન થયુ છે. નવસારી અને...

ગુજરાત : આજે આ વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગે આપ્યા એક સારા સમાચાર

Mayur
રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ (heavy rain )બાદ આજે પણ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્ય પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની...

કેરીના શોખીનો માટે ખરાબ સમાચાર, માવઠાના કારણે મોર ખરી જતા ઉત્પાદન પર થશે અસર

Mayur
કચ્છની કેસર કેરી (mango)જગવિખ્યાત છે ગત વર્ષે સારા વરસાદ થકી કચ્છમાં કેરી (mango) ના પાકમાં સારા મોર આવ્યા હતા. જોકે ચાલુ વર્ષે કમોસમી માવઠા અને...

સાબરકાંઠા: ખેડૂતોની ‘પડતા પર પાટુ’ જેવી સ્થિતિ, માવઠાના કારણે પાકને 20થી 50 ટકા નુકસાનની ભીતિ

Bansari
સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો પર હાલ તો પડતા પર પાટા જેવી પરિસ્થીતીનું નિર્માણ થયું છે. ગત રાત્રીએ પડેલા કમોસમી વરસાદને લઈને ખેડૂતનો ભારે નુકશાનની ભીતી સેવાઈ...

પડ્યા પર પાટુની કહેવત સાચી પાડતા મેઘરાજા, માવઠાના મારથી ખેડૂતોના આ પાકનો સોથ બોલી ગયો

Mayur
વિરમગામના ભોજવા,ધાકડી સહિત ગામોમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો માથે પડ્યા પર પાટું જેવી સ્થિતિ ઊભી થઈ છે. માર્ચ મહિનામાં વરસાદને કારણે ખેડૂતોના રવિપાક જેવા કે...

મોદી સરકાર આ પાકના ખેડૂતોને ન અપાવી શકી ભાવ, 20 ટકા ઘટ્યા હજુ 10 ટકા ઘટશે

Mayur
ચણાના ભાવમાં આગામી સમયમાં વધુ 10 ટકાનો ઘટાડો આવવાની આશંકા છે. તેના બજાર ભાવ પહેલાંથી જ લઘુત્તમ ટેકાના ભાવ (MSP)થી 18થી 20 ટકા જેટલા નીચે...

કોરોનાની કમઠાણ : ગુજરાતના ખેડૂતોને જશે સૌથી વધારે નુક્સાન

Mayur
જીવલેણ ચેપીરોગ કોરોના વાયરસ ફેલાવાના ચીનના બજારો બંધ રહેતા ગુજરાતમાંથી ત્યાં નિકાસ કરાતી કેટલીક કૃષિપેદાશો ખાસ કરીને જીરું, તલ, સિંગતેલની નિકાસ આગામી બે કે તેથી...

તીડ રિટર્ન્સ : અંદાજે 40 કિમીના ઘેરાવામાં તીડે કરેલા આક્રમણથી જીરુ, રાઇ અને દિવેલાના પાકનો સફાયો

Nilesh Jethva
તીડ આ શબ્દ જાણે બનાસકાંઠાના સરહદી વિસ્તારના ખેડૂતો માટે કાયમી શબ્દ બની ગયો છે. કેમ કે એકવખત હજુ તીડના ત્રાસમાંથી મુક્તિ મળી નથી ત્યાં બીજી...

ખેડૂતો આનંદો : શિયાળું પાકને લઈને રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય, કેનાલ બની શકે છે વિલન

Nilesh Jethva
પહેલા વધારે વરસાદ. ત્યારબાદ કમોસમી વરસાદ ત્યારપછી ઉત્તર ગુજરાતમાં તીડના આતંકની થપાટ ખાઇ બેઠેલા ખેડૂતોને બેઠા કરવા માટે રાજ્ય સરકારે શિયાળુ પાક માટે પાણી આપવાનો...

નીતિન પટેલે કરી મોટી જાહેરાત : શિયાળુ પાકને સફળ બનાવવા હવે ગુજરાત સરકાર ખેડૂતોને આપશે પાણી

Mayur
રાજ્યના અનેક વિસ્તારમાં ખેડૂતો શિયાળુ પાકને લઈને સિંચાઈ માટે પાણીની માંગ કરી રહ્યા છે. ત્યારે શિયાળુ પાકને સફળ બનાવવા સરકાર પાણી આપશે. તેવી નાયબ મુખ્યપ્રધાને...

કાતિલ ઠંડીના કહેર વચ્ચે ખેતરોમાં રાત ઉજાગરા કરવા મજબૂર જગતનો તાત

Nilesh Jethva
અમરેલી જિલ્લામાં કાતિલ ઠંડીનો કહેર જોવા મળી રહ્યો છે. લોકો કામ સિવાય ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. ત્યારે 8 થી 10 ડિગ્રી જેટલા...

ખેડૂતોને પડ્યા પર પાટું : વગર વરસાદે ખેતરો બન્યા સ્વિમીંગ પુલ, તંત્રના આંખ આડા કાન

Nilesh Jethva
વિરમગામના સુરજગઢમાં નર્મદા કેનાલનું પાણી ફરી વળતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ખેડૂતોનું કહેવુ છે કે, ૬૦૦થી ૭૦૦ વિઘામાં પાણી ફરી વળ્યુ છે. પાણીના કારણે...

300 વીઘામાં પાક પાણીમાં, સૂરજગઢમાં તંત્રના પાપે ખેડૂતો બરબાદ

Mansi Patel
હવે વાત કરીએ સરકારી તંત્રની બેદરકારીને કારણે બરબાદ થયેલા ખેડૂતોની  તો અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના મારથી બેવડા વળી ગયેલા ખેડૂતોને ફરી પડ્યા પર તંત્રની બેદરકારીરૂપી...

જીરું, વરિયાળી, રાઈ અને દિવેલના પાકનો હજારો હેક્ટરમાં ખાત્મો, સરકારની આ તૈયારીઓ ઓછી પડી

Nilesh Jethva
તીડના ઝૂંડે હજારો હેકટરમાં જીરું, વરિયાળી, રાઈ, દિવેલના પાકનો ખાત્મો બોલાવ્યો છે. ત્યારે હવે એવી સ્થિતિનું નિર્માણ થયુ છે કે, ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા...

રાજ્યના આ 56 ગામના ખેડૂતોને રાહત પેકેજથી બાકાત રાખવામાં આવતા રોષ

Nilesh Jethva
કમોસમી વરસાદને કારણે ખેડૂતોને આ વર્ષે અસહ્ય નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. જેના કારણે સરકારે ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કરી. પરંતુ સુરતના 56 જેટલા...

આ દસ ગામમાં ખેતીનો પાક થયો નષ્ટ, ખેડૂતોએ કહ્યું સરકાર ધ્યાન નહિં આપે તો આત્મહત્યા કરવાનો વારો આવશે

Nilesh Jethva
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના વાવ બાદ સુઈગામ પંથકમાં તીડોના આક્રમણથી ખેડૂતોની હાલત કફોડી બનાવી દીધી છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ત્રાટકેલા તીડના કારણે વાવ તાલુકાના...

કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર ફેરવ્યું પાણી, રવિ પાકમાં નુકશાન થવાની ભીતિ

Nilesh Jethva
બનાસકાંઠા જિલ્લામાં પણ કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીઓ વધારી છે. રવી સીઝનની શરૂઆતમાં થયેલા કમોસમી વરસાદની માર સહન કરી ચૂકેલા ખેડૂતો માટે એકવાર ફરી કમોસમી વરસાદ...

ગુજરાતમાં છતે પાણીએ ખેતરો ખાલીખમ, જગતના તાતને બેવડો માર

Nilesh Jethva
અતિવૃષ્ઠી અને કમોસમી વરસાદના બેઠા મારથી રાજ્યના ખેડૂતો બેહાલ છે. રાજ્ય સરકારે સહાય પેકેજ જાહેર કર્યું અને 31 ડિસેમ્બર પહેલા ખેડૂતોને સહાયની ચૂકવણી કરવાની જાહેરાત...
Do NOT follow this link or you will be banned from the site!