Archive

Tag: crop insurance

જાણો શા માટે કૃષિ પ્રધાન આર.સી ફળદુ અને સૌરભ પટેલ અચાનક દિલ્હી જઈ રહ્યા છે

કૃષિ પ્રધાન અને ઊર્જા પ્રધાન બંને દિલ્હી ખાતે જઈ રહ્યા છે. તેવા સમાચાર સામે આવ્યા છે. ખાસ તો રાજ્યમાં ખેડૂતોના અનેક પ્રશ્નો સર્જાઈ રહ્યા છે. ત્યારે પાક વીમાને લઈને દિલ્હીમાં ખાસ બેઠકનું આયોજન કરાયું છે. રાજ્યમાં વીમા કંપની દ્વારા વળતર…

મોદી સરકારની પાક વીમા યોજનાનો દેશના આ જિલ્લાને નથી મળતો લાભ

દેશમાં હિમાચલ પ્રદેશમાં આવેલ  લાહોલ-સ્પીતિ જિલ્લો એવો છે જેને પાક વીમા યોજનાના લાભથી બહાર રાખવામાં આવ્યો છે. અહી થનાર રોકડ પાકોની સાથે સફરજનને પણ વડાપ્રધાન વીમા યોજનામાં સમાવેશ કરવામાં આવેલા નથી. અહીની અંદાજે 5 હજાર વીધા જમીન પર બટાટા, વટાણા,…

પ.બંગાળના ખેડૂતો માટે આ ખુશખબર સાથે સામે આવ્યા મુખ્યપ્રધાન મમતા બેનર્જી

પશ્વિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ પશ્વિમ બંગાળાના ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી છે. પશ્વિમ બંગાળમાં મૃતક ખેડૂતના પરિવારને આર્થિક મદદ કરશે. મમતા સરકારે ખેડૂતના પરિવાર માટે બે લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. નવી યોજનાને પહેલી જાન્યુઆરીથી લાગૂ કરવામાં…

ગુજરાતના ખેડૂતોને રૂપાણી સરકારની મોટી ભેટ, પાકવીમાની આ મહિનાથી થશે ચૂકવણી

લોકસભાની ચૂંટણી પહેલાં રૂપાણી સરકારે મોટો મોસ્ટરસ્ટ્રોક ખેલ્યો છે. ગ્રામ્યક્ષેત્રમાં ઘટી રહેલા જનાધારને ફરી મેળવવા માટે સરકારે પાકવીમાનું કાર્ડ ખેલ્યું છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ખેડૂતોની દુખતી નસને ફરી જીવંત કરી ખેડૂતોને રિઝવવાનો પ્રયાસ કર્યો છે. આજે રૂપાણીએ કિસાન…

મોદી સાહેબ ખેડૂતોના 2,829 કરોડ રૂપિયા વીમા કંપનીઓ ચૂકવતી નથી! તમારી બોલતી કેમ છે બંધ

ખેડૂતોને વીમાકંપનીઓને ગીરવે મૂકી દેનાર મોદી સરકાર ખેડૂતોની હામી હોવાનું જણાવે છે પણ ખેડૂતોનું ભલું થતું નથી. સરકારના નિયમોનુસાર ખેડૂતોને 2,829 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે. જે વીમાકંપનીઓ ચૂકવી રહી નથી પણ સરકાર ચૂપચાપ તમાશો જોઈ રહી છે. ખેડૂતોનાં ખાતામાંથી…

પાક વીમાની યોજનાથી વીમા કંપનીઓ માલામાલ, ખેડૂતો પાયમાલ

ઘરના છોકરાં ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો. આ કહેવત તો તમે સાંભળી હશે. પરંતુ ખેડૂતોને મળતા પાક વીમાની યોજનામાં આ કહેવત બરાબર બંધ બેસે છે. કેમ કે પાક વીમા કંપનીઓએ છેલ્લા 2 વર્ષમાં 3205 કરોડની કમાણી કરી છે. એટલે કે…

મોદી સરકાર ખેડૂતોને પહોંચાડે છે ત્રાસ : પાક વીમા યોજના પર કેજરીવાલનું મોટું નિવેદન

મુખ્યમંત્રી કેજરીવાલે મોદી સરકાર ઉપર ખેડૂતોને ત્રાસ પહોંચાડવાનો આરોપ મૂકી વડાપ્રધાન પાક વિમા યોજના (પીએમ એફબીવાઈ) રદ્દ કરવા માંગણી કરી છે. કેજરીવાલે કહ્યું છે કે પાક નિષ્ફળ જાય તો ખેડૂતોને વળતર સરકારે આપવુ જોઈએ નહિં કે વિમા કંપનીઓએ. કેજરીવાલે કહ્યું…

ગુજરાતમાં પાકવીમાની પારાયણ, સરકારનું ઉપજતું નથી અને ખેડૂતો થાક્યા

ખરીફ સિઝનમાં ખેડૂતોએ પાક વીમાના પ્રીમિયમ પેટે ૨૦૧૭-૧૮માં રૂ. ૧૩૪.૯૦ કરોડ ચૂકવ્યા હોવા છતાંય ખેડૂતોને પાક વીમાના નાણાં ન મળ્યા હોવાની અને મળ્યા હોય તો નજીવી રકમના ક્લેઈમ સેટલ થયા હોવાની બૂમરાણ હજીય ચાલુ જ છે. સૌથી આઘાત જનક બાબત…

મોદી સરકારે ખેડૂતોને પાકવીમા કંપનીને ત્યાં ગીરે મૂક્યા?, રૂપાણીના મંત્રી પણ હવે મૂકાયા શરમમાં

ખેડૂતો માટે પાકવીમો હવે સ્વપ્ન બની ગયો છે. ખેડૂતોના ખાતામાંથી પૈસા તો સીધા વીમા માટે કપાઈ જાય છે પણ ખેડૂતોને વળતર ચૂકવવાની વાત અાવે ત્યારે ગુજરાત સરકાર પણ અા ખેડૂતોને વળતર અાપી શકતી નથી અે હકિકત છે. મોદી સરકારે પાકવીમાનું…

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના મામલે ગુજરાત હાઇકોર્ટનો મોટો ચૂકાદો અાવ્યો

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના મામલે ગુજરાત હાઇકોર્ટનો મોટો ચૂકાદો અાવ્યો છે. ઠાસરાના ખેડૂતે ખેતરમાં થયેલી નુકશાની મામલે વીમો નહીં ચૂકવાતા તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટનો વિમા કંપનીને વીમાની રકમ તાત્કાલિક ચૂકવવાનો આદેશ કરાયો છે. 4 અઠવાડિયામાં ખેડૂતને પાકવિમાની રકમ ચૂકવવાના…

આઇસીઆઇસીઆઇ બેન્કે ખેડૂતોને ગયા વર્ષનો પાક વીમો ન ચૂકવ્યો હોવાથી ખેડૂતોમાં હતાશા

જેતપુર તાલુકાના મંડલીકપુર ગામે ખેડૂતોને ગયા વર્ષનો પાક વીમો આઇસીઆઈસીઆઈ બેન્ક દ્વારા  ન ચૂકવતા ખેડૂતોમાં હતાશાની લાગણી ફેલાઇ છે. 350 જેટલા ખેડૂતોએ બેન્કમાં પ્રીમિયમ ભરી દેવા છતા વીમો ચુકવવામાં આવ્યો નથી. વીમાને લઇને ખેડૂતો દ્વારા સ્થાનિક ધારાસભ્ય, મામલતદાર, તાલુકા પંચાયત…

બનાસકાંઠાના પૂરમાં સપનાં તણાયાં પણ વીમાકંપનીઅોથી વળતર છૂટતું નથી, ક્યાં સુધી અન્યાય સહશે ખેડૂત

સરકાર દ્વારા ખેડૂતો માટે અનેકવિધ યોજનાઓ તો બનાવવામાં આવે છે. પરંતુ સરકારની યોજનાનો સાચો લાભ લાભાર્થી ખેડૂત સુધી જ નથી પહોંચતો. બનાસકાંઠામાં જ્યાં 2015 અને 2017માં આવેલા વિનાશક પૂરને કારણે અનેક ખેડૂતો અને પશુપાલકો પાયમાલ થઇ ગયા. સરકારે વળતર પણ…

મગફળી અને કપાસના પાકવીમા મામલે વિધાનસભામાં તડાપીટ

ખેડૂતોને મગફળીનો પાકવીમાે ચૂકવવા બાબતે ખેડૂતોમાં નારાજગી વચ્ચે કપાસનો પાકવીમો તો ખેડૂતોનો ટલ્લે ચડી ગયો છે. સરકાર ખુદ ક્યારે મળશે અે જણાવવા અસમર્થ છે. રાજ્યમાં લાખો ખેડૂતો કપાસ અને મગફળીના પાકના વીમા માટે પ્રીમિયમ ભરે છે. સરકારી ધિરાણ લેનાર માટે…