ડીજીપી ભાટિયાએ લીધી કચ્છની મુલાકાત, અનેક મુદ્દે જાણકારી મેળવી ગુનાખોરીને નાથવા આપ્યા સૂચનો
રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાએ સરહદી જિલ્લા કચ્છની ત્રિ-દિવસીય મુલાકાત લીધી…જેમાં કચ્છમાં ગુનાખોરી અટકાવવા તેમજ ઓઇલ ચોરી, બાળકો ગુમ થવા, બાયો ડીઝલ, નાસ્તા ફરતા આરોપીઓને પકડવા...