બૉયફ્રેન્ડ સાથે વાત કરતા અટકાવી તો સગીર દીકરીએ કરી નાંખી પિતાની હત્યા, લાશ સડવા લાગી તો પરફ્યૂમ છાંટ્યું
મધ્ય પ્રદેશના બૈતૂલથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક દત્તક દીકરીએ પોતાના બૉયફ્રેન્ડ અને મિત્રો સાથે મળી પિતાની હત્યા કરી હતી. એ પણ માત્ર...