GSTV
Home » Crime Branch

Tag : Crime Branch

સુરત પોલીસની ઉંઘ હરામ કરનાર ચદ્દર ગેંગના એક સભ્યને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો

Nilesh Jethva
સુરતના ઇચ્છાપોર વિસ્તારમાંથી આશરે એક માસ પહેલા એક સુપર સ્ટોરમાંથી 15 લાખથી વધુના મોબાઇલ ફોન, કાંડા ઘડિયાળ વગેરેની ચોરી થવા પામી હતી. આ ચોરી કરનાર

ઓનલાઇન છેતરપિંડી મામલે ક્લાસ ટુ ઓફિસરની વડોદરા ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

Nilesh Jethva
વડોદરામાં ઓનલાઇન છેતરપિંડીની ફરિયાદને આધારે ન્યુક્લિયર પાવર કોર્પોરેશન લિમિટેડમાં ફાઈનાન્સ વિભાગમાં ફરજ બજાવતા ક્લાસ ટુ ઓફિસરની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ આરોપી ઓફિસરનું નામ

અમદાવાદમાં ચોર અને પોલીસની લડાઈમાં સોની વેપારીઓની સેન્ડવીચ

Nilesh Jethva
ક્રાઇમ બ્રાન્ચની જોહુકમીની અમદાવાદના માણેક ચોકના સોનીઓ પરેશાન છે. ચોરને લઇને ક્રાઈમ બ્રાન્ચ માણેક ચોકમાં આવે છે. અને ચોર જે ચોક્સી સામે આંગળી ચીંધે એણે

સુરત ક્રાઈમ બ્રાન્સની ટીમ પર હુમલો કરનાર ગેગ વિશે પોલીસને મળી મોટી સફળતા

Arohi
સુરતમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર હુમલો કરનારી ચીખલીકર ગેગની તપાસમાં પોલીસને મોટી સફળતા મળી છે. રિમાન્ડ દરમિયાન થયેલી પુછપરછમાં ગેંગના સુત્રધાર નાનકસિંહે ઘરફોડ અને વાહન

સુરતમાં ચીકલીગર ગેંગને પકડવા ગયેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉપર હુમલો, સર્જાયા ફિલ્મી દ્રસ્યો

Nilesh Jethva
સુરતના ઉધના વિસ્તારમાં ચીકલીગર ગેંગને પકડવા ગયેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉપર હુમલો કરાયો હતો. કાર ચાલકે પોલીસ કાફલા પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. કારને

અમદાવાદમાં PGમાં યુવતીની છેડતીનો મામલે ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી, મહિલા આયોગ પણ હરકતમાં

Mansi Patel
અમદાવાદમાં પીજીમાં યુવતીની છેડતી મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી છે. નવરંગપુરા વિસ્તારમાં સીજી રોડ પર આવેલા ફ્લેટમાં પીજીના મકાનમાં મોડી રાત્રે ધૂસીને યુવકે

સુરત તક્ષશિલા આર્કેડ અગ્નિકાંડ : ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અન્ય ચાર શખ્સોની ધરપકડ

Bansari
સુરતના તક્ષશિલા આર્કેડમાં થયેલા અગ્નિકાંડમાં વધુ ચાર શખ્સોની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. મહાનગરપાલિકામાં ફરજ બજાવતા બે અધિકારીઓ ,ડિજીવીસીએલના એક અધિકારી સહિત તક્ષશિલા આર્કેડના ભાગીદાર

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, આટલા કિલો ગાંજો કર્યો જપ્ત

Nilesh Jethva
અમદાવાદ પાસેના જેતલપુર રોડ પરથી ક્રાઈમ બ્રાન્ચે 150 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે બે આરોપીને 45 લાખના ગાંજા સાથે ઝડપી પાડ્યા હતા. બંને

અમદાવાદના કુખ્યાત ગુનેગાર શીવા મહાલીંગમની ક્રાઈમ બ્રાન્ચે કરી અટકાયત

Nilesh Jethva
રીઢા ગુનેગાર શીવા મહાલીંગમની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામા આવી છે. અગાઉના ગુનામાં તે પેરોલ જમ્પ કરી નાસતો ફરતો હતો. જે દરમિયાન તેણે વેજલપુરના

આસ્થા ગ્રુપ ઓફ કંપનીના નામે છેતરપિંડી કરનારા 11 શખ્સોને આખરે સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા

Arohi
વર્ષ 2013માં સુરતમાં આસ્થા ગ્રુપ ઓફ કંપનીના નામે છેતરપિંડી કરનારા 11 શખ્સોને આખરે ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. લોકોને ઉંચા વ્યાજ અને મોટા ઈનામોની લાલચ

પત્રકાર ચિરાગ પટેલની હત્યાનો મામલો, અધિકારી બદલાયા પણ તપાસ ઠેરની ઠેર

Riyaz Parmar
ખાનગી ચેનલના પત્રકારની શંકાસ્પદ હાલતમાં લાશ મળ્યાના ચાર દિવસ વિત્યા બાદ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે તપાસ અધિકારી બદલ્યા છે. સમગ્ર તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી

ઉદ્યોગપતિના પુત્રને મારવાની ધમકી આપનાર શિક્ષિત યુવકને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો

Premal Bhayani
વડોદરાના ઉદ્યોગપતિના પુત્રને મારી નાખવાની ધમકી આપી ખંડણી રૂપે લોન માંગનાર શિક્ષિત યુવક દિપ પટેલને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપી યુવક ખુદ સગા માસીનો

અમદાવાદના ચકચારી ગેગરેપમાં આરોપીઓને મળી ક્લિનચીટ, પોલીસે ભરી બી -સમરી

Karan
અમદાવાદના ચકચારી સેટેલાઇટ કથિત ગેંગ રેપ મામલે આરોપી ગૌરવ દાલમિયા, વૃષભ મારૂ અને યામીની નાયરને ક્લિનચીટ મળી ગઇ છે. આ ચકચારી ગેંગરેપ મામલે અમદાવાદ મહિલા

અક્ષરધામ હુમલાનો વોન્ટેડ આતંકી ફારૂક ઝડપાયો

Hetal
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અક્ષરધામ આતંકી હુમલામાં વોન્ટેડ આરોપી ફારૂક હનીફ શેખને અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી લીધો છે. 2002નો ગોધરાકાંડનો બદલો લેવા માટે આરોપીએ કાવતરું ઘડ્યું

વડોદરાને રાહત, દિવાળીના તહેવારોમાં પોલીસે કરી આ ઉત્તમ કામગીરી

Arohi
વડોદરા  શહેર સહીત  રાજયના  અલગ શહેરોમાં  ઘરફોડ  ચોરી કરવામાં  માહિર  સીકલીગર ગેંગ ને  ઝડપવામાં વડોદરા  ક્રાઇમ બ્રાન્ચ  ને સફળતા  મળી  છે. સીકલીગર ગેંગ  ખાસ કરીને  રાત્રિન  સમયે બંધ  મકાન  ને ચોરી માટે  ટાર્ગેટ

વેલેન્ટાઈન ડેના દિવસે ગર્લફ્રેન્ડને પત્નીની લાશ ભેટમાં અાપવી હતી અેટલે કર્યું અેવું કે…

Karan
2003ની સાલમાં અમદાવાદમાં હાઇપ્રોફાઇલ મર્ડર કેસે ચકચાર મચાવી દીધી હતી. તેનો છેક પંદર વર્ષે અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. વેલેનટાઇન ડેના દિવસે જ પત્નીની

વાહન ચાલકનો પીછો કરી લૂંટ ચલાવનાર આરોપીની અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે કરી ધરપકડ

Arohi
વડોદરા શહેરમાં દોઢ મહિના અગાઉ નવાપુરા અને માંજલપુર વિસ્તારમાં આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈને નીકળેલ બાઈક ચાલક અને ફોરવહીલર ચાલક પાસેથી રોકડ રકમની લૂંટ ચલાવનાર આરોપીની

લાલચ આપી કરોડોની છેતરપિંડી કરનાર હિરેન ઠક્કર ક્રાઈમ બ્રાંચના સકંજામાં

Arohi
અમદાવાદમાં પે-વે કોઈન કંપનીમાં રોકાણ કરી તેના 10 ગણા નાણાની લાલચ આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર શખ્સ હિરેન ઠક્કર ઝડપાયો છે. રાજ્યભરમાં લોકો પાસેથી કરોડો

વડોદરાના સાવલી પોલીસ મથકના આરોપી કોન્સ્ટેબલને અપાઈ છે વીઆઈપી ટ્રીટમેન્ટ

Hetal
વડોદરામાં પે વે કોઈન કૌભાંડમાં સાઈબર ક્રાઈમે સૌથી પહેલી ધરપકડ કરી છે. સાઈબર ક્રાઈમે હિરેન ઠક્કર નામના આરોપીની ધરપકડ કરી છે. હિરેન ઠક્કરને પે વે

વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઠગ મહિલાને ઝડપી

Hetal
વડોદરા ક્રાઈમ બ્રાન્ચે વિધવા સહાય.સબસીડી,પેન્શન મળતા હોવાના બહાને વૃધ્ધ મહીલાઓના દાગીના ઉતરાવી લઇ જવાના ગુનાઓમાં જુદાં જુદાં જીલ્લાઓમાં પકડાયેલ મહીલા સઇદા બીબી પઠાણને ઝડપી પાડી

ગાંધીનગરઃ આઈબીમાં ફરજ બજાવતા પીએસઆઈ ગુમ થવા મામલે ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી તપાસ

Arohi
ગાંધીનગરમાં આઈબીમાં ફરજ બજાવતા પીએસઆઈ અનિલ પરમાર ગુમ થવાને લઈને પોલીસે શોધખોળ શરૂ કરી છે. તો બીજીતરફ આ સમગ્ર મામલે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચને તપાસ

અમદાવાદઃ રીક્ષામાં પેસેન્જર બેસાડી લૂંટ કરતા આરોપીની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ

Arohi
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમી આધારે રીક્ષામાં પેસેન્જર બેસાડી લૂંટ કરતા આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી સમીર શેખને માધુપુરા ખાતેથી ઝડપી લઇ તેની પાસેથી ૧

અમદાવાદઃ ઘરફોડ અને વાહનચોરીના ગુનામાં સંડોવાયેલા બે આરોપીની ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ

Arohi
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઘરફોડ અને વાહનચોરીના ગુનામાં સંડોવાયેલા બે આરોપીની ધરપકડ કરી હતી. વિજય ઉર્ફે ટકો યાદવ અને લાલાભાઇ ઠાકોરની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી.

સેટેલાઈટ ગેંગરેપ કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, આરોપીઓના નાર્કો અને બ્રેઈન મેપિંગ ટેસ્ટ નેગેટિવ

Hetal
અમદાવાદના બહુચર્ચિત સેટેલાઈટ ગેંગરેપ કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ કેસના ત્રણેય આરોપીઓના નાર્કો અને બ્રેઈન મેપિંગ ટેસ્ટનો પ્રાથમિક રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. એફએસએળ દ્વારા

કારનો કાચ તોડી ચોરી કરતી 100 સભ્યોની ગેંગ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં

Mayur
સુરતમાં કારના કાચ તોડીને બેગ ચોરી કરતી આંતર રાજ્ય ગેગને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે. પોલીસે ચોર ગેંગના ચાર શખ્સને ઝડપીને 18 ગુનાના બેદ ઉકેલ્યા

સેટેલાઇટ ગેંગરેપ કેસ : ક્રાઇમ બ્રાન્ચે મહિલા આયોગને સોંપ્યો રિપોર્ટ

Karan
અમદાવાદના બહુચર્ચિત નિર્ભયાંકાંડમાં પોલીસ કમિશનરે મહિલા આયોગને રિપોર્ટ સોંપ્યો છે. બંધ કવરમાં સોપાયેલા રિપોર્ટમાં નવા ખુલાસાઓ હોઈ શકે છે. આ રિપોર્ટમાં આરોપીની ધરપકડ કયા કારણોસર

અમદાવાદના ચકચારી ગેંગરેપ કેસમાં ક્રાઈમબ્રાંચે કરી નાર્કો ટેસ્ટની અરજી

Arohi
અમદાવાદના ચકચારી ગેંગરેપ કેસમાં કોર્ટની પરવાનગી બાદ પોલીસે હવે કાર્યવાહી શરૂ કરી છે. જેમાં યામીની નાયર, ગૌરવ દાલમીયા અને વૃષભની પૂછપરછ કરાઇ છે. તો યામીની,

અમદાવાદના સેટેલાઈટ ગેંગરેપ કેસ મામલે આરોપી વૃષભ મારૂ ક્રાઈમ બ્રાંચમાં હાજર થયો

Karan
અમદાવાદના સેટેલાઈટ ગેંગરેપ કેસ મામલે આરોપી વૃષભ મારૂ ક્રાઈમ બ્રાંચમાં હાજર થયો છે. જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. એફઆઈઆરમાં વૃષણ મારૂનો મુખ્ય આરોપી

યુવતી પર ગેંગરેપની ઘટના અત્યંત દુ:ખદ અને સંવેદનશીલ: ગૃહ રાજ્યપ્રધાન

Premal Bhayani
અમદાવાદના સેટેલાઈટમાં યુવતી પર ગેંગરેપની ઘટનાને ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ અત્યંત દુ:ખદ અને સંવેદનશીલ ઘટના ગણાવી છે. પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે આ કેસમાં કોઈની પણ શેહ

અમદાવાદ નિર્ભયાકાંડ : પીડિતાના આક્ષેપ બાદ ક્રાઈમબ્રાન્ચની તપાસ પર ઉઠ્યા સવાલ

Premal Bhayani
અમદાવાદની નિર્ભયાકાંડની પીડિતાએ કરેલા આક્ષેપો અનેક સવાલો ઉભા કરી રહ્યુ છે. પીડિતાના કહેવા પ્રમાણે જો જે કે ભટ્ટ જ રેપ થયો છે કે નહી તે
Do NOT follow this link or you will be banned from the site!