મોટી સફળતા / IPL પર ઓનલાઇન સટ્ટાનું વધુ એક નેટવર્કનો પર્દાફાશ, પોલીસે 4 બુકીની કરી ધરપકડ
સુરતના પીપલોદના રાહુલ રાજ મોલની પાછળ શીવધારા એપાર્ટમેન્ટમાં આઇપીએલની મેચ પર સમગ્ર ગુજરાતમાં ઓનલાઇન સટ્ટો રમાડવાના નેટવર્કને પકડી પાડી 4 બુકીની ધરપકડ કરવાની સાથે 29...