100 ટકા પ્રયાસ નહી કરનારા ખેલાડી પર ભડકી જાય છે મુલ્તાનનાં સુલતાન, સ્પેશિયલ શોમાં બોલ્યો વિરેન્દ્ર સહેવાગ
વીરેન્દ્ર સેહવાગ મેદાન પર ભલે હરીફ બોલર્સની ધોલાઈ કરવામાં પાવરઘો હોય પરંતુ વાસ્તવિક જીવનમાં તે ખૂબ જ કૂલ રહે છે. તે તેના મજાકીયા સ્વભાવ માટે...