રિવર્સ સ્વિંગનો જાદુ/ 38 વર્ષના ઈંગ્લેન્ડના બોલરે 6 બોલમાં જ પલટી દીધી મેચની બાજી, વિરાટ કોહલી બેબસ બનીને સામે જોતો રહ્યો
ભારત ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચ હારી ગયું છે. 420 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ટીમ ઈન્ડિયા બીજી ઇનિંગ્સમાં 192 રનમાં સમેટાઇ ગઇ હતી. આ સાથે,...