Archive

Tag: Cricket Australia

ત્રીજા ટી-20માં ભારત સામે ઓસ્ટ્રેલિયાએ જબરદસ્ત બોલર બોલાવ્યો

સિડનીમાં રમાવા જઈ રહેલો ત્રીજો અને નિર્ણાયક ટી -20 પહેલા જ ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર આવી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમમાં તેના સૌથી ઝડપી બોલર મિચેલ સ્ટાર્કનો સમાવેશ કર્યો છે. ઝડપી બોલર આશરે બે વર્ષ પછી ઑસ્ટ્રેલિયાની ટ્વેન્ટી 20…

બૉલ ટેમ્પરિંગ વિવાદ : સ્મિથ,વૉર્નર અને બેનક્રૉફ્ટ પ્રત્યે ક્રિકેટ ઑસ્ટ્રેલિયાનું સખત વલણ, પ્રતિબંધ રહેશે યથાવત

બૉલ ટેમ્પરિંગ મામલે સ્ટીવ સ્મિથ અને ડેવિડ વૉર્નર પર એક વર્ષ જ્યારે કેમરૂને બેનક્રૉફ્ટ પર 9 મહિનાનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મંગળવારે આ ત્રણેયની સજા પર સમીક્ષા કરવામાં આવી પરંતુ ક્રિકેટ ઑસ્ટ્રેલિયા તરફથી કોઇ નરમાશ દાખવવામાં નથી આવી અને આ…

બૉલ ટેમ્પરિંગ : સ્મિથે સજા સ્વીકારી, પ્રતિબંધ સામે નહી કરે અપીલ

ઑસ્ટ્રેલિયન ટીમના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ બૉલ ટેમ્પરિંગ મામલે ક્રિકેટ ઑસ્ટ્રેલિયા દ્વારા મૂકવામાં આવેલા 12 મહિનાના પ્રતિબંધ સામે અપીલ નહી કરે. સ્મિથે ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી હતી. સ્મિથે ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘હું આ ઘટનાને ભૂલવા અને દેશના…

બોલ ટેમ્પરિંગ : સ્મિથ અને વોર્નર પર 1 વર્ષનો પ્રતિબંધ, IPLમાં પણ નો અેન્ટ્રી

કેપટાઉનમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયન ઓપનર કૈમરન બેનક્રોફ્ટ બોલ ટેમ્પરીંગ કરતાં ઝડપાઈ ગયો છે. વિવાદ બાદ ઓસ્ટ્રેલિયા સરકારના આદેશથી કેપ્ટન સ્મીથને પદ પરથી હટાવી દેવાયો છે. તો સાથે વાઈસ કેપ્ટનને પણ પદ પરથી હટાવાયો છે. ત્યારે…