અતિ મહત્વનું / ફ્રીમાં આપવાની જાહેરાત કર્યા પછી ક્રેડિટ કાર્ડ પર કોઈ છુપા ચાર્જ નહિ લઈ શકાય, રિઝર્વ બેંકે લીધો મોટો નિર્ણય
ક્રેડિટ કાર્ડ ફ્રી ઓફ ચાર્જ આપવાની જાહેરાત કર્યા પછી ખાનગી અને જાહેરક્ષેત્રની બેન્કો કાર્ડધારક પાસેથી હિડન ચાર્જિસ-છુપા ચાર્જને નામે મોટી રકમ ખંખેરવાની પ્રક્રિયા પર રિઝર્વ...