ભાજપ પ્રમુખ સીઆર પાટીલે પણ કર્યા હાર્દિક પટેલના વખાણ, આ વાત કરવાની કોઈની હિંમત નથી
નર્મદાના રાજપીપળામાં ભાજપ યુવા મોરચાની બાઈક રેલીમાં હાજરી આપવા પહોંચેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે હાર્દિક પટેલ અંગે નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યું છે કે,...