કોરોના ફરી વકર્યો : દુનિયાના 7 દેશોમાં કોરોના સંક્રમણનો હાહાકાર, રોજ નવા આવી રહ્યાં છે 11થી 14 લાખ કેસ
દુનિયામાં કોરોનાના સંક્રમણનો અંત આવતો દેખાઈ રહ્યો નથી. સદનસીબે ભારતમાં કોરોનાનો ઉપદ્રવ હાલમાં નથી દેખાઈ રહયો. પણ, દુનિયાના બીજા દેશોમાં કોરોનાનો હાહાકાર યથાવત છે. દુનિયામાં...