ASTROLOGY / છઠ્ઠી મેથી નવમી જૂન દરમિયાન ભારતમાં કોવિડની ચોથી લહેર ફુંકાઈ શકે
ઇંડિયન કાઉન્સીલ ઑફ એસ્ટ્રોલોજિકલ સાયન્સીઝની શિમોગા બ્રાન્ચના ચેરમેન સુબ્રમણ્યા એચ એને તેમના અભ્યાસમાં જણાવ્યું હતું કે જે લોકોની કુંડળીમાં બુધ ગ્રહ પીડિત હોય તેમને કોરોના...