રસી નહીં લેવાની જીદ/ વેક્સીન ના લેવી પડે તે માટે પૈસા ખર્ચીને કોરોના સંક્રમિતો સાથે પાર્ટી કરવા પડાપડી
કોરોના સામે લડવા માટે હાલમાં તો માસ્ક અને વેક્સીન જ અસરકારક વિકલ્પ હોવાનુ નિષ્ણાતોનુ કહેવુ છે.આમ છતા યુરોપમાં લોકો વેક્સીન નહીં લેવાની જીદ પર અડેલા...