ક્યા છે કોરોના? / સુરતમાં લગ્ન પ્રસંગમાં ઉડ્યા ગાઈડલાઈનના ધજાગરા, વરઘોડામાં મનમૂકીને નાચ્યા લોકો
કોરોનાના સતત વધી રહેલા કેસ વચ્ચે સુરતમાં લગ્ન પ્રસંગ દરમ્યાન કોરોનાની ગાઈડલાઈનના જાહેરમાં ધજાગરા ઉડાવવામાં આવ્યા. શહેરના રાંદેર વિસ્તારમાં લગ્નના વરઘોડામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી...