વીમા કંપનીઓની મનમાની/ ઈરડાના આદેશ છતાં કોરોના સારવારના ખર્ચ નથી ચૂકવવા તૈયાર, વધી શકે છે વિવાદ
આરોગ્ય વિમા કંપનીઓ કોરોનાના સારવાર પર થનાર ખર્ચની ભરપાઈ કરવા માટે જરા પણ તૈયાર નથી. ઈન્શ્યોરન્સ રેગ્યુલેટર ઈરડાએ વીમા કંપનીઓને જણાવ્યું હતું કે, આનો ખર્ચ...