કોરોના વિસ્ફોટ/ સ્વાસ્થ્ય કર્મીઓને કોરોનાએ ઝપેટમાં લેવાનું શરુ કર્યું, દિલ્હી AIIMSમાં 24 કલાકમાં 200 મેડિકલ સ્ટાફ સંક્રમિત
દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોમના કેસ તેજીથી વધી ભરી સંખ્યામાં સ્વાસ્થ્યકર્મીઓને ઝપેટમાં લઇ રહ્યો છે, જેનાથી કોરોનાની સંભવિત ત્રીજી લહેરથી નિપટવા માટે હોસ્પટલમાં...