ખુશખબર/ દિલ્હીમાં કોરોનાના પ્રતિબંધોમાંથી મળી રાહત, વીકએન્ડ કર્ફ્યુ સમાપ્ત, 50% ક્ષમતા સાથે ખુલશે સિનેમાઘરો
દિલ્હીમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં દિલ્હી સરકારે કેટલાક નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય લીધો છે. રાજધાનીમાં વીકએન્ડ કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યો છે....