Vaccineને લઈને મોટા સમાચાર: ઉત્તરાયણ બાદથી દેશમાં શરૂ થઈ શકે છે રસીકરણ, સ્વાસ્થ્ય મંત્રાલયનું મોટું એલાન
દેશમાં નવા વર્ષમાં વધુ એક સારા સમાચાર આવી રહ્યા છે. કોરોના વેક્સિન(Vaccine)ના ઈંતેજાર પછી હવે દેશમાં રસીકરણ માટે પૂરજોશમાં તૈયારીઓ થઈ રહી છે. હાલમાં જ...