કોરોના વેક્સિન/ 5થી 11 વર્ષના બાળકોને લાગશે Corbevax વેક્સિન, પેનલની ભલામણ; જાણો તમામ વિગત
સેન્ટ્રલ ડ્રગ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની નિષ્ણાત સમિતિએ પાંચ થી 11 વર્ષની વયના બાળકો માટે બાયોલોજીકલ ઈની કોવિડ-19 વિરોધી રસી Corbevax માટે ઈમરજન્સી ઉપયોગની ભલામણ કરી...