બળાત્કારના કેસમાં કોર્ટનો મોટો ચુકાદો, આપસી સહમતિથી બાંધેલા શારીરિક સંબંધમાં લગ્ન માટે દબાણ ના કરી શકાય
લગ્નનું ખોટું વચન આપીને બળાત્કાર કરાયો હોવાની ફરિયાદ સંબંધે ત્રણ આરોપીને આગોતરા જામીન મંજૂર કરતી વખતે કોર્ટે નિરીક્ષણ કર્યું હતું કે બે વ્યક્તિએ આપસમાં શરીર...