જો તમારો કેસ કોર્ટમાં ચાલતો હોય તો આવશે ઝડપી ચૂકાદો : સુપ્રીમ કોર્ટે કરશે મહત્વની કવાયત
દેશભરમાં ન્યાયિક પ્રક્રિયામાં ઝડપ લાવવા માટે સુપ્રીમ કોર્ટે મહત્વની કવાયત શરૂ કરી છે. સુપ્રીમ કોર્ટે ડિસ્ટ્રિક્ટ કોર્ટ મોનિટરિંગ સિસ્ટમ નામથી એક સોફ્ટવેર તૈયાર કર્યું છે....