GSTV

Tag : Cotton

સફેદ સોનું સાબિત થયો કપાસ/ 1 મણના રેકોર્ડબ્રેક 1721 રૂપિયા ભાવ, લેવાલી વધતાં હજુ પણ તેજી નવા વિક્રમો સર્જાશે

Harshad Patel
રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસ એક મણના 1721 રૂપિયાની ઓલટાઈમ હાઈ સપાટીએ સોદા પડ્યા. રાજકોટમાં 500 ક્વિન્ટલ આવક આવી હતી. ભાવ 1250 થી 1721 રૂપિયાના સોદા પડ્યા...

આધુનિક ખેતી / કપાસના વાવેતર માટે ઓટોમેટિક મશીન આવતા ખેડુતોનો સમય બચશે, આવક વધશે

Zainul Ansari
ખેતી દિવસેને દિવસે મોંઘી થતી જાય છે. મોંઘવારીને પહોંચી વળવા ખેતી માટેના સાધનોમાં સુધારો વધારો કરીને સમય અને ખર્ચ બને ઓછા લાગે એવી રીતે બનવા...

ચઢિયાતી/ ગુજરાતની કપાસની એવી જાત છે જેમાંથી ઉચ્ચતમ ક્વોલિટીનું બને છે જીન્સ, રાષ્ટ્રીય સ્તરે મળી માન્યતા

Bansari
જીન્સ અને કોટન કપડાંમાં ક્રાન્તિ લાવી શકે તેવી કપાસની એક એવી જાત સામે આવી છે કે જેનાથી ટેક્સટાઇલ ઉદ્યોગમાં પરિવર્તન આવે તેવી સંભાવના છે. આણંદની...

કેન્દ્ર સરકારે બે મહીનામાં ખરીદ્યો 14,600 કરોડનો કપાસ, 9 લાખ ખેડૂતોને થયો ફાયદો

Mansi Patel
કેન્દ્ર સરકારે ખેડૂત આંદોલનની વચ્ચે કહ્યું છે કે બે મહિનાની અંદર તેણે લગભગ 14, 654 કરોડના કપાસની ખરીદી કરી છે, તેના વાવેતરમાં રોકાયેલા 9.63 લાખ...

ખુલ્લા મેદાનમાં 400 ટ્રેક્ટરો મુકીને આ કારણે ખેડૂતો થઈ ગયા ઘરભેગા

Arohi
વડોદરા જિલ્લાના કરજણ ખાતે કપાસની ખરીદી દરમિયાન બે દિવસથી વરસાદ પડતાં કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (સીસીઆઇ) એ કપાસની ખરીદી અચોક્કસ મુદત માટે બંધ કરી દીધી...

બાબરામાં ભારે થઈ : લોકો કપડાં કાઢવા થઈ ગયા મજબૂર, શરીરે પડ્યા લાલ ચકામા

Arohi
બાબરા માર્કેટ યાર્ડ ( Babra Market yard ) અને જીનીંગ ઉદ્યોગોમાં કપાસની અદ્રશ્ય સુક્ષ્મ જીવતો થકી ખેડૂતો, શ્રમિકો, વેપારી, ઉદ્યોગકારો સહિત કપાસ (Cotton) અને કપાસિયા...

ઘરમાં રૂનો ભૂલથી પણ સંગ્રહ ન કરતા નહીં તો પરિવારને લઇ જવો પડશે હોસ્પિટલમાં

Arohi
કપાસના કારણે સ્થિતિ એવી થઇ છે કે કપાસના તૈયાર થયેલો પાક ખેડૂત પોતાના ઘરે સ્ટોર કરે તો મુશ્કેલી, જો ખેડૂત મજુરો રાખીને માર્કેટિંગ યાર્ડમાં પહોંચાડે...

જેતપુર પંથકમાં ગુલાબી ઈયળોનો ઉપદ્રવ વધી જતાં ખેડૂતો કપાસ કાઢી નાખવા મજબૂર

Mansi Patel
જેતપુર પંથકના ખેડૂતોમાં પ્રચંડ જુવાળ જોવા મળી રહ્યો છે. પહેલા અતિવૃષ્ટી બાદમાં કમોસમી વરસાદનો કેર અને હવે ગુલાબી ઇયળના ત્રાસથી ખતમ થઇ ગયેલા ખેડૂતો વીમા...

અરવલ્લીનાં મોડાસા યાર્ડમાં રૂ વેચવા આવેલા ખેડૂતોને ફટકો, નીચા ભાવે આશા નિરાશામાં ફેરવી

Mansi Patel
અરવલ્લીના મોડાસા માર્કેટયાર્ડમાં કપાસ વેચવા આવેલા ખેડૂતોને વધુ એક ફટકો પડ્યો છે. ખેડૂતોને કપાસના વેચાણ પર શરૂઆતના ભાવ કરતા રૂપિયા 200 ઓછા આપવામાં આવતા ખેડૂતોમાં...

નાણાંની જરૂરિયાતના પગલે ઓછા ભાવે કપાસ વેચવા ખેડૂતો બન્યા મજબૂર

GSTV Web News Desk
મગફળી બાદ જેતપુરના માર્કેટિંગ યાર્ડમાં કપાસની ખરીદી શરૂ થઈ છે. ખેડૂતને શિયાળુ વાવેતર માટે નાણાંની જરૂર હોવાથી નુકશાની ખાઈને પણ ખેડૂત કપાસના પાકને વેચવા મજબુર...

VIDEO : પીધો યે ખરો અને પાયો યે ખરો!, કપાસને દારૂ પીવડાવતો ખેડૂત

Mayur
કપાસમાં દારૂનો છંટકાવ. સાંભળીને નવાઈ લાગતી હશે પરંતુ ગુજરાતમાં દારૂબંધી હોવા છત્તા કેટલાક ખેડૂતો દારૂનો પીવામાં અને કપાસ પર છંટકાવ કરવામાં ઉપયોગ કરે છે. સોશિયલ...

અરવલ્લીમાં વરસાદને પગલે ખેડૂતોના મગફળી અને કપાસના પાકને મોટું નુકસાન

Mansi Patel
અરવલ્લી જિલ્લામાં ગઈકાલે રાત્રે થયેલા માવઠાથી ખાસ કરીને ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. અચાનક પલટાયેલા હવામાનને કારણે ભારે વરસાદ થયો. જેમાં ખેડૂતોએ મહામહેનતથી...

અરવલ્લીમાં કપાસનાં પાકમાં ફ્લાવરિંગ ન આવતા ખેડૂતો કફોડી હાલતમાં મૂકાયા

Mansi Patel
અરવલ્લી જીલ્લામાં કપાસના પાકમાં 55 હજાર હેકટરમાં ફલાવરીંગ નહિ આવતા ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે. છેલ્લા બે દિવસથી માવઠાની શક્યતાઓને લઇ મગફળી પાકને નુકશાન થવાની...

જો તમે મકાઈનું વાવેતર કર્યું છે તો પાકની માવજત કેવી રીતે રાખશો ?

Mayur
વરસાદ પડ્યા બાદ ગુજરાતના મોટાભાગના ખેડૂતો મકાઈની ખેતી કરતા હોય છે. નિયમ પ્રમાણે જે પાકનું વાવેતર કરવામાં આવે તેની વૃદ્ધી દરમ્યાન તેમાં જીવાતોનો ઉપદ્રવ પણ...

રિંગણ અને લીંબુમાં મોરબીના ખેડૂતે કેવી રીતે મેળવી મબલખ આવક ?

Mayur
કાળા નહીં પરંતુ આકર્ષક ગુલાબી રંગના આ ઢગલા જોઈને દરેકનું મન પ્રફૂલ્લિત થતુ રહેશે. ત્યારે રીંગણની ખેતીમાં આવી ગુલાબી મહેનત કરી છે મોરબી જિલ્લાના હળવદ...

કપાસના પાકની વિશ્વબજારમાં કેવી છે હલચલ ?

Mayur
દેશના સૌથી મોટા રોકડિયા પાક કપાસની વાવણીમાં ૧૫ ટકાનો વધારો થવાના અંદાજ વચ્ચે સીસીઆઈની ખરીદી ન વધી તો કપાસના ખેડૂતોને આ વર્ષે ભાવમાં મુશ્કેલી પડી...

કચ્છના ખેડૂતે વોટર હાર્વેસ્ટિંગમાં અપનાવી અનોખી ટેકનિક

Mayur
કચ્છના સૂકા અને પથરાળ વિસ્તારમાં પણ સાહસિક લોકો ખેતી કરી અનાજ પેદા કરી રહ્યા છે. ઘણાં એવા વિસ્તારો છે જ્યાં ફક્ત વરસાદ આધારિત ખેતી થાય...

કપાસના પાકમાં શું ધ્યાન રાખવું અને ફુદાઓથી પાકનું કેવી રીતે નિયંત્રણ કરવું ?

Mayur
ચોમાસુ બરાબરનું જામ્યું અને ખેડૂતો પર છેલ્લી ઘડીએ મહેરબાન પણ થયું. ગુજરાતની કેટલીક જગ્યાઓ એવી હતી જ્યાં શરૂઆતમાં વાયુ ચક્રવાતના પરિણામે વરસાદ ખેંચાયો અને ખેડૂતોને...

આ ઇલેક્ટ્રિક સ્કૂટર પર મળી રહી છે ૧૮ હજારની સબસિડી, એક જ વખત ચાર્જમાં ચાલે છે ૭પ કિ.મી.

GSTV Web News Desk
ઇજનેરી કંપની ગ્રીવ્ઝ કોટને તેનું પહેલું સ્કૂટર બનાવ્યું છે. એમ્પીયર ઝીલ સ્કૂટર પર કંપની ફેમ-ર  યોજના અંતર્ગત ૧૮ હજાર રૂપિયાની સબસિડી આપી રહી છે. આ...

પ્રસુતિ સમયે જ ડોક્ટરે મહિલાના પેટમાં… અસહ્ય દર્દના કારણે બહાર આવી હકીકત

Arohi
વડોદરાની સયાજી હોસ્પિટલમાં લુણાવાડાની એક મહિલાને પેટમાં અસહ્ય દુખાવો ઉપડતા સારવાર માટે લાવવામાં આવી હતી. મહિલાની યોગ્ય સારવાર થાય તે પહેલાં તેનું મોત નીપજ્યું હતું....

કપાસમાં ખેડૂતોને પહોંચેલા નુક્સાનનું વળતર બીજકંપનીઓ ચૂકવે, સરકારનો આદેશ

Karan
મહારાષ્ટ્રમાં ગયા વર્ષમાં ખરીફ મોસમ દરમિયાન જીવાતો ‘પિન્ક બોલવાર્મ’ના હુમલાથી પાકને નુકસાન પહોંચ્યું હતું. જેને લઈને મહારાષ્ટ્ર સરકારે બીજ કંપનીઓને આ નુકસાન વેઠનાર ખેડૂતોને 1,147...

સૌરાષ્ટ્રમાં 10 લાખ હેક્ટરમાં કપાસનો પાક ખતરામાં, પાણી ન મળ્યું તો થશે અા મોટી અસર

Karan
સૌરાષ્ટ્રમાં પાછોતરો વરસાદ ખેંચાતા પાક અને પાણીની પરિસ્થિતિ ચિંતાજનક બની રહી છે. સૌરાષ્ટ્રમાં મોરબી, જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં આ વર્ષે અપુરતા વરસાદને લીધે જળાશયોમાંથી...

કપાસના ખેડૂતો માટે ખુશખબર, ડિસેમ્બર સુધી ઊંચા રહેશે ભાવ

Karan
દેશમાં સૌથી મોટો કોઈ રોકડિયો પાક હોય તો તે કપાસ છે. અા વર્ષે કપાસનો પાક ખેડૂતો માટે સફેદ સોનું પૂરવાર થાય તેવા પૂરી સંભાવના છે....

કપાસના ખેડૂતો માટે અાનંદના સમાચાર : CCI અે ખેડૂતો માટે લીધો સૌથી અગત્યનો નિર્ણય

Karan
આવતા મહિનાથી શરૂ થનારી નવી સીઝન પહેલા કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ ખેડૂતો પાસેથી કપાસ ખરીદવાની તૈયારી કરી છે. પાછલા સપ્તાહે કેન્દ્ર સરકાર પાસેથી કંપનીઓને ૨૦...

ખેડૂતો અાનંદો, રૂ બજાર માટે ચીનથી અાવ્યા સૌથી મોટા સમાચાર

Karan
દેશના રૂ બજારમાં તાજેતરમાં ભાવ નીચા મથાળેથી વધી આવ્યા છે. અમેરિકા તથા ચીન વચ્ચે શરૂ થયેલા ટ્રેડવોરના પગલે ચીન દ્વારા થતી રૂની ખરીદી ભારત તરફ...

અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વૉરથી ભારતને લાભ, રૂની નિકાસમાં 20 ટકાનો વધારો

Bansari
અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વોરથી ભારત માટે કેટલાંક ક્ષેત્રોમાં નિકાસ માટેના ઊજળા સંજોગો સર્જાયા છે. ચાલુ કોટનની માર્કેટિંગ સિઝન ઓક્ટોબર 2017થી સપ્ટેમ્બર 2018 દરમિયાન...

સીસીઆઈમાં મોટા કૌભાંડની શક્યતા : સીસીઆઈના કર્મચારી સામે પોલીસ ફરિયાદ

Yugal Shrivastava
છોટા ઉદ્દેપુરમાં સીસીઆઇમાં કપાસની ઉચાપતનું કૌભાંડ સામે આવ્યુ છે. 1.52 કરોડની ઉચાપતની ફરિયાદ નોંધાયા બાદ સીસીઆઇના એક કર્મચારીને સસ્પેન્ડ કરીને તેની ધરપકડ કરાઇ છે.ત્યારે આ...

કપાસની ખરીદીમાં 1.5 કરોડનું કૌભાંડ કરનારો આરોપી પોલીસના સકંજામાં

Mayur
કપાસની ખરીદીમાં 1.5 કરોડનું કૌભાંડના આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે.સી.સી.આઈ.નો અધિકારી આખરે પોલીસના સકંજામાં આવી ગયો છે. નસવાડી ચામેઠા અક્ષર ફાઇબર્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક  અને સી...

વૈશ્વિક ઉત્પાદનની સ્થિતિ સ્પષ્ટ થતાં જાણો કપાસ માટે કેવું રહેશે અાવનારું વર્ષ

Karan
મુંબઇઃ નવી સિઝનમાં વૈશ્વિક સ્તરે કોટનનું પ્રોડક્શન અને વપરાશ બંને વધવાની સંભાવના વ્યક્ત કરાઇ છે. ઇન્ટરનેશનલ કોટન એડવાઇઝરી કમિટી (આઇસીએસી)ના તાજેતરના રિપોર્ટ મુજબ વર્ષ 2018-19...

ગુજરાતના રોકડિયા પાક કપાસમાં વૈશ્વિક બજારની અસર : જાણો કેવા રહેશે રૂના ભાવ

Karan
કપાસ-કોટનના પાકને ભારત તથા પાકિસ્તાનમાં વિવિધ વિસ્તારોમાં  જીવાત લાગતાં પાછલા વર્ષે ઉતારો અપેક્ષાથી ઓછો આવ્યો હતો અને તેના પગલે ૨૦૧૭ના વર્ષમાં વિવિધ કૃષી ચીજોના ભાવની...
Do NOT follow this link or you will be banned from the site!