GSTV
Home » Corruption

Tag : Corruption

જુનાગઢ : આવાસ યૉજનામાં ભ્રષ્ટાચારથી લોકો ત્રસ્ત, પીએમ પાસે માંગી મદદ

Nilesh Jethva
જુનાગઢ માળીયા હાટીનાના સમઢીયાળા ગામમાં આવાસ યૉજનામાં મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો ગામલોકોએ આક્ષેપ કર્યો હતો. ભ્રષ્ટાચારની તપાસ કરવા ગામ લૉકૉ દ્વારા પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી સહિતનાને પત્ર...

JJP નેતા અજય ચૌટાલાને મળી ફર્લો તો પ્રિયંકા ગાંધી બોલ્યા- ભ્રષ્ટાચારનું વોશિંગ મશીન…

Mansi Patel
હરિયાણામાં સરકાર રચવા માટે ભાજપે જનનાયક જનતા પાર્ટી સાથે ભાગીદારી કર્યા પછી તરત જેલની સજા કાપી રહેલાં  જેજેપી નેતા અજય ચૌટાલાને ફર્લો રજા મળી. ત્યારે...

સ્થાનિક ગ્રામજનોની રજૂઆતના પગલે નરેગા યોજનામાં થતા ભ્રષ્ટાચારનો થયો પર્દાફાશ

Nilesh Jethva
ડીસાના રામપુરા ગામમાં નરેગા યોજનામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની ઘટના સામે આવી છે. સ્થળ પર ઓછા મજૂરો પાસે કામ કરાવીને વધુ જોબ કાર્ડ બનાવીને ગેરરીતિ...

ઇડર નગરપાલિકાના નામે ભ્રષ્ટાચાર વિશે પત્રિકાઓ ફરતી થતા નગરપાલિકાના સત્તાધીશોમાં ફફડાટ

Bansari
સાબરકાંઠાની ઇડર નગરપાલિકાના નામે ભ્રષ્ટાચાર વિશે પત્રિકાઓ ફરતી થતા નગરપાલિકાના સત્તાધીશોમાં ફફડાટ ફેલાયો છે.  પત્રિકામાં સેવાના નામે મેવા અને વિકાસના આડે ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા...

મગફળીમાં ઓનલાઇન નોંધણી માટે પણ બોલાય છે ઓન, ઓડિયો થયો વાયરલ

Nilesh Jethva
મગફળીની ઓનલાઈન પ્રક્રિયા શરૂ થઈ છે ત્યાંજ ભ્રષ્ટાચારની ગંધ આવી ચૂકી છે. માળીયા હાટીના તાલુકાના જૂથળ ગામે ખેડૂતોને ઓનલાઈન વારો મેળવવા માટે 200 રૂપિયા વધારાના...

ભ્રષ્ટાચારની સામે CBDTની મોટી કાર્યવાહી, 15 ઓફિસર્સને કર્યા બળજબરીથી રિટાયર

Mansi Patel
સીબીડીટીએ ભ્રષ્ટાચાર અને અન્ય મામલામાં મોટી કાર્યવાહી કરી છે. સીબીડીટીએ 15 અધિકારીઓને બળજબરીથી રિટાયરમેન્ટ આપી દીધુ છે. કેન્દ્રની મોદી સરકાર ભ્રષ્ટાચારની સામે મોટા પગલા ભરી...

બનાસકાંઠામાં ભ્રષ્ટાચાર મુદ્દે ખુદ ભાજપના પ્રમુખે રજુઆત કરતાં ખળભળાટ મચી ગયો

Bansari
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા પંચાયતમાં ભ્રષ્ટાચાર બાબતે અને કર્મચારીઓની વિરુદ્ધમાં રજુઆત થઈ છે. વાવ તાલુકા પંચાયતના પ્રમુખે રજુઆત કરતા ખળભળાટ મચી ગયો છે. વાવમાં દોઢ...

આ ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો

Nilesh Jethva
બનાસકાંઠાના વાવ તાલુકા પંચાયતના પ્રમુખે કર્મચારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. આવાસ યોજના, શૌચાલય, મનરેગા યોજના સહિતના કામમાં કરોડોના ભષ્ટાચારનો આક્ષેપ લગાવ્યો છે. ખુદ ભાજપ...

કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ કહ્યું, ગુજરાત ભ્રષ્ટાચારનું હબ

Nilesh Jethva
કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ ગુજરાત સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, ગુજરાત ભ્રષ્ટાચારનું હબ છે. ગુજરાતના દરેક વિભાગમાં ભ્રષ્ટાચાર થતો હોવાની વાત...

થરાદ નગરપાલિકાના કામમાં ભ્રષ્ટાચારની પોલ ખુદ ભાજપના સભ્યોએ જ ખોલી

Nilesh Jethva
થરાદ નગરપાલિકાના કામમાં ભ્રષ્ટાચારની પોલ ખુદ ભાજપના સભ્યો જ ખોલી રહ્યા છે. આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી દોષનો ટોપલો એકબીજા પર ઢોળી રહ્યા છે. નગરપાલિકાના સભ્ય કાસમે...

ચિદમ્બરમ જ નહીં આ નેતાઓની ધરપકડે પણ રાજનીતિમાં મચાવ્યો હતો ખળભળાટ

Arohi
સીબીઆઈએ આઈએનએક્સ મીડિયા કેસમાં બુધવાર મોડી રાત્રે આખરે પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમની ધરપકડ કરી લેવામાં આવી. જોકે આ એક જ મામલો નથી કે કોઈ નેતાને...

કચ્છમાં સામે આવ્યો સિંચાઈ વિભાગનો ભ્રષ્ટાચાર, નવા બાંધેલા ડેમમાં સામાન્ય વરસાદમાં લીકેજ અને તિરાડો પડી

Mansi Patel
કચ્છના અબડાસા તાલુકાના સણોસરા ગામે તાજેતરમાં બાંધવામાં આવેલા ચેકડેમમાં ભ્રષ્ટાચાર આચરીને લાખોની ખાયકી કરવામાં આવી હોવાની વાત સામે આવી છે.સિંચાઇ વિભાગ દ્વારા બનાવાયેલા બાંધમાં નજીવા...

ભ્રષ્ટ અધિકારીઓએ ભગવાનને પણ ન છોડ્યા, અંબાજી મંદિરમાં થયો ભ્રષ્ટાચાર

Arohi
ભ્રષ્ટ અધિકારીઓ લોકોને અને સરકારને તો લૂંટે જ છે. પરંતુ ભગવાનને પણ છોડતા નથી. પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિર કરોડો લોકોના આસ્થાનું કેન્દ્ર છે. પણ અહીં...

સરકારની રહેમ નજર હેઠળ બનાસકાંઠામાં કરોડો રૂપિયાનું કૌભાંડ

Nilesh Jethva
બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ સુઇગામ વિસ્તારની કેનાલોના કામમાં ભ્રષ્ટાચાર બાદ આરસીસી રોડ અને પ્રોટેકસન દિવાલના કામમાં ભષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થયા છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા...

લો બોલો! દિવાલોને સુશોભીત કરવા ભીતચિત્રો દોરવાની કામગીરીમાં પણ થયો ભ્રષ્ટાચાર

Arohi
રાધનપુર નગરપાલિકા દ્વારા નગરના કેટલાક સ્થળો પરની દિવાલોને સુશોભીત કરવા ભીતચિત્રો દોરવાની કામગીરીમાં કરાઇ હતી. પરંતુ તેમાં પણ ભ્રષ્ટાચાર થયો છે અને તે બાબતે તપાસની...

પાકિસ્તાનમાં પૂર્વ PM અબ્બાસીની ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ

Mansi Patel
પાકિસ્તાનના પૂર્વ પીએમ શાહિદ ખકાન અબ્બાસીની એનએબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અબ્બાસી પર સરકારી નાણાનો ખોટી રીતે ઉપયોગ અને એલએનજી ગોટાળાનો આરોપ છે. Former...

અરૂણાચલ પ્રદેશના ભૂતપૂર્વ સીએમ નબામ તુકી પર લાગ્યો કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો આરોપ

Nilesh Jethva
અરૂણાચલ પ્રદેશના ભૂતપૂર્વ સીએમ નબામ તુકી પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. સીબીઆઈએ નબામ તુકી અને તેમના ભાઈ સામે ભ્રષ્ટાચાર અને છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે....

અરૂણ જેટલીએ દત્તક લીધેલા ગુજરાતના આ ગામમાં ભ્રષ્ટાચારની આશંકા

Nilesh Jethva
ડભોઇ-ચાંદોદનાં જુના માંડવા પાસેના મુખ્ય રસ્તા પરના નાળાનું મોટા પાયે ધોવાણ થતા કામની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે. માત્ર બે વર્ષ જેટલા સમયગાળામાં જ...

દિલ્હીમાં કેજરીવાલ વિરૂદ્ધ પોસ્ટર લાગ્યા, આ ધારાસભ્યએ લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ

Nilesh Jethva
દિલ્હીમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ અરવિંદ કેજરીવાલ સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યું છે. ત્યારે ભાજપના સહયોગી દળ શિરોમણી અકાલી દળના ધારાસભ્ય...

નર્મદા કેનાલમાં પાઇપલાઇન નાંખવાની કામગીરીમાં કરોડોની ગેરરીતિ, 19 અધિકારી વિરુદ્ધ ગુજરાત સરકારની કાર્યવાહી

Bansari
સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાની કેનાલોની પાઈપલાઈન નાખવાની કામગીરીમાં ગેરરીતીનો રાજ્ય સરકારે પણ સ્વીકાર કર્યો છે.અમદાવાદના ધારાસભ્યએ ઉઠાવેલા આ મુદ્દા પર નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જવાબ આપતા...

જૂનાગઢમાં થયેલા કથિત ભ્રષ્ટાચાર મામલે મહિલા કોર્પોરેટરના પતિએ કરી પોલીસ ફરીયાદ

Nilesh Jethva
જૂનાગઢમાં થયેલા કથિત ભ્રષ્ટાચાર મામલે આજે નવો વળાંક આવ્યો છે. કથીત ભ્રષ્ટાચાર ચારના ચેટીગના મામલે મહિલા કોર્પોરેટરના પતિએ પોલીસમાં ફરીયાદ આપી હતી. અજાણ્યા શખ્સોએ પોતાના...

જૂનાગઢ કોર્પોરેશન ભ્રષ્ટાચારના ભરડામાં, કથિત ડીલનું વોટ્સએપ ચેટિંગ વાયરલ

Nilesh Jethva
જૂનાગઢ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચારની બૂમો ઉઠી છે અને આ કથિત ભ્રષ્ટાચારમાં કોર્પોરેશનના પદાધિકારીઓના નામ સામે આવ્યા છે. આરોપ લાગ્યા છે કે આઠ કરોડના બિલ પાસ કરવા...

ભ્રષ્ટાચારને નાથવા મોદી સરકારના કડક પગલાં, ઇનકમ ટેક્સના 12 અધિકારીઓની હકાલપટ્ટી

Arohi
મોદી સરકારે પોતાના બીજા કાર્યકાળની શરૂઆતમાં જ ભ્રષ્ટાચારને નાથવા કડક પગલાં ભરવાની શરૂઆત કરી છે. સરકારે ભ્રષ્ટાચાર સામે કડક હાથે કામ લેતા ઇન્કમટેક્સ વિભાગના 12...

મીનીકુંભ તરીકે ઉજવાયેલા ભવનાથ મેળામાં થયો કરોડોનો ભ્રષ્ટાચાર, સામે આવી આ માહિતી

Nilesh Jethva
જૂનાગઢના ગત વર્ષે મીનીકુંભ તરીકે ઉજવાયેલા ભવનાથ મેળામાં મોટો ભ્રષ્ટાચાર થયાનો કેટલાક સાધુ સંતોઓ આક્ષેપ લગાવ્યો છે. મહંત સ્વામી મુક્તાનંદ ગીરી બાપુએ રાઈટ ટુ ઈન્ફોર્સમેન્ટ...

ભ્રષ્ટાચારમાં ખદબદતું આ શહેરનું કોર્પોરેશન , 17 અધિકારીઓને ફટકારી નોટિસ

pratik shah
ભ્રષ્ટાચારમાં ખદબદતા વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ પર વડોદરા મ્યુનિસિપલ કમિશનર તવાઈ બોલાવવાની તૈયારીમાં છે.. વડોદરા પાલિકામાં છેલ્લા કેટલાક સમયથી એક પછી એક કૌભાંડ બહાર આવતા કમિશનર...

વનવિભાગમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો કથિત ઓડિયો વાયરલ, ગણપત વસાવાએ આપ્યા તપાસના આદેશ

Nilesh Jethva
જંગલોના સંરક્ષણ કરતા વનવિભાગમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો એક કથિત ઓડિયો સામે આવ્યો છે. જેમાં એક વન અધિકારીએ લાકડા ચોરીની 140 ટ્રકો સપ્લાય કેસ મામલે 20...

કૌભાંડમાં મોદી સામે એફઆઇઆર દાખલ કરવાનો યોગ્ય સમય આવી ગયો છે : કોંગ્રેસ

Hetal
રફાલ સમજૂતી અંગે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી વચ્ચે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ રફાલ મુદ્દે ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવ્યા હતાં. તેમણે...

‘મિત્રો… હું ખાઈશ નહીં ને ખાવા દઈશ નહીં…’ ભ્રષ્ટાચારની આ લિસ્ટમાં જુઓ કે મોદીજીના વચનો સાચા કે…

Arohi
દુનિયામાં ભ્રષ્ટ દેશોની લિસ્ટ જાહેર કરવામાં આવી છે જેના પ્રમાણે ભારતની સ્થિતિમાં સુધાર આવ્યો છે. 180 દેશોની આ સુચીમાં ભારત ત્રીજા સ્થાનેથી સુધારની સાથે 78માં...

યાત્રાધામ વિકાસ બોર્ડમાં ભ્રષ્ટાચારના આરોપ મામલે અધ્યક્ષનો મોટો ખુલાસો

Shyam Maru
યાત્રાધામ વિકાસ બોર્ડ પર કરવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપ અંગે યાત્રાધામ વિકાસ બોર્ડના અધ્યક્ષ કિરીટ અધવર્યુએ પ્રતિક્રિયા આપી છે. કિરીટ અધવર્યુંએ જણાવ્યું હતું કે, ઓડિયો ક્લિપ...

વડોદરામાં ખાડાઓ ખોદીને ભ્રષ્ટાચાર, ડ્રેનેજની કામગીરીની હવે કરશે ચેકિંગ

Shyam Maru
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા ડ્રેનેજની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું સામે આવતા ચકચાર મચી ગઇ છે. શહેરના નવાપુરામાં કોન્ટ્રાક્ટરો દ્વારા પાઇપલાઇન નાંખવાની કામગીરી...
Do NOT follow this link or you will be banned from the site!