GSTV

Tag : corporator

થર્ટી ફર્સ્ટની ઉજવણી / સઘન પોલીસ ચેકિંગ દરમ્યાન દારૂ પીધેલા પુત્રની ધરપકડ થતાં ભાજપના મહિલા કોર્પોરેટરે પોલીસ સ્ટેશન માથે લીધું

Vishvesh Dave
31 નાઈટને ધ્યાનમાં રાખી વડોદરા પોલીસે બ્રેથ એનેલાઇઝરથી દારૂ પીધેલાઓનું ચેકિંગ કરવાની ઝુંબેશ હાથ ધરી હતી તેમાં ગઈ મોડીરાત્રે વોર્ડ નં.14ના ભારતીય જનતા પાર્ટીના મહિલા...

જોયા જેવી થઈ / નેતાગીરી તારી પાસે રહેવા દે કહી ભાજપના મહિલા કોર્પોરેટર અને તેના પતિને માર માર્યો

Vishvesh Dave
શિનોર તાલુકાના મોલેથા ગામે ૩૦ વર્ષ પહેલા ખરીદેલી જમીનનો દસ્તાવેજ કરવા સમજાવવા ગયેલા વડોદરાના ભાજપના મહિલા કાઉન્સિલર અને તેમના પતિ પર જમીન માલિકે હુમલો કર્યો...

ભાવનગરના ભાજપના મહિલા કોર્પોરેટર વર્ષાબા પરમારને ભાજપે ફટકારી શો-કોઝ નોટિસ

Dhruv Brahmbhatt
ભાવનગરના ભાજપના કોર્પોરેટર વર્ષાબા પરમારને પ્રદેશ ભાજપે શો કોઝ નોટીસ ફટકારી છે. જેમાં તમારી સામે શિસ્તભંગના પગલા કેમ ન લેવાં તે અંગે તાત્કાલીક જવાબ આપવા...

જામનગર: ભાજપના નેતાનેએ ભૂગર્ભ ગટરના પ્રશ્નને લઈને અધિકારીઓનો લીધો ઉધડો

pratikshah
ભાજપનું શાસન છે અને ભાજપના જ મહિલા કોર્પોરેટરે ભૂગર્ભ ગટરના પ્રશ્ને બોલાચાલી કરવી પડી. વાત છે જામનગરના વોર્ડ નંબર 4ના ભાજપના કોર્પોરેટર રચના નંદાણીયાએ ભૂગર્ભ...

સરકારી કોવિડ હોસ્પિટલમાં ક્લાસ-1 સુવિધા હોવાના દાવાઓ વચ્ચે પ્રજાના પૈસે કોર્પોરેટરો લઈ રહ્યા છે ખાનગી હોસ્પિટલમાં સારવાર

GSTV Web News Desk
વડોદરા સેવાસદનમાં કોરોનાની સારવાર મુદ્દે દલા તરવાડી જેવો ઘાટ સર્જાયો છે. વડોદરાના કોઇ કોર્પોરેટર જો કોરોનાથી સંક્રમિત થાય તો 4 લાખ સુધીનો ખર્ચ સેવાસદન ભોગવશે....

અમદાવાદ : વેજલપુર વોર્ડના ભાજપ કોર્પોરેટરનો ચોંકાવનારો વિડિયો વાયરલ

GSTV Web News Desk
અમદાવાદના વેજલપુર વોર્ડના ભાજપ કોર્પોરેટર દિલીપ બગરિયાના ચોંકાવનારા વિડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તેઓ ગેરકાયદે બાંધકામને ખુલ્લેઆમ સંરક્ષણ આપી રહ્યા છે. સત્યનારાયણ સોસાયટીમાં ગેરકાયદે...

સુરતમાં કોર્પોરેટર વતી લાંચ લેતા વચેટીયાની એસીબીએ કરી ધરપકડ

GSTV Web News Desk
સુરતમાં કોર્પોરેટર વતી રૂપિયા 15 હજાર લાંચ લેતા વચેટીયાને ઝડપી પાડવામાં આવ્યો હતો. સુરત એસીબીના જણાવ્યાનુસાર કોંગ્રેસ કોર્પોરેટર સતીશ પટેલ દ્વારા ફરિયાદી પાસે રૂપિયા ૨૦...

કોંગી કોર્પોરેટરની ચીમકી : જ્યાં સુધી ઈન્જેકશન ન મળે ત્યાં સુધી ધરણાં પર બેસીશું

GSTV Web News Desk
સુરતમાં ટોસિલિઝૂમેબ ઈન્જેકશનની કાળાબજારીનો પર્દાફાશ થયો છે. બીજી તરફ, ઈન્જેક્શનની અછતને લઈને સુરત સિવિલમાં પ્રતિક ધરણા કરવામાં આવ્યા. કોંગી કોર્પોરેટર અસલામ સાયકલ વાળાની આગેવાનીમાં પરિવારજનો...

અમદાવાદમાં કોર્પોરેટરની દબંગાઈ, વીજ બિલ અંગે રજૂઆત કરવા જતા કર્યો આવો વ્યવહાર

Arohi
અમદાવાદ મનપામાં વાસણાના કોર્પોરેટર અમિત શાહની દાદાગીરી સામે આવી છે. વીજ બિલ મુદ્દે રજૂઆત માટે ગયેલા નાગરિકોને કોર્પોરેટર દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવ્યો. કોર્પોરેટર સહિત...

અમદાવાદમાં ભાજપના કોર્પોરેટરનું કોરોનાથી નિધન, SVP માં ચાલતી હતી સારવાર

GSTV Web News Desk
અમદાવાદમાં કોરોનાથી વધુ એક કોર્પોરેટરનું અવસાન થયું છે. હાટકેશ્વરના ભાઈપુરા વોર્ડના ત્રણ ટર્મથી વિજેતા બની સેવા કરતા ભાજપના કોર્પોરેટર ગ્યાપ્રસાદ કનોજિયાનું એસવીપી હોસ્પિટલમાં કોરોનાની સારવાર...

શહેરના વધુ એક ભાજપ કોર્પોરેટરનો Corona રિપોર્ટ પોઝિટિવ, મેયર સાથે કન્ટેનમેન્ટ ઝોનમાં કાર્યક્રમમાં હાજરી આપવી પડી ભારે

Arohi
શહેરમાં વધુ એક ભાજપ કોર્પોરેટરનો કોરોના (Corona) રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, નારણપુરાના કોર્પોરેટર સાધનાબેનનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. સાધનાબેન અને તેમના પરિવારના બીજા ૨...

દમણ પાલિકાના નગરસેવક પર ધાણીફૂટ ગોળીબાર, મોતને ઘાટ ઉતારી દેવાયા

GSTV Web News Desk
દમણ પાલિકાના કાઉન્સિલ સલીમ બારવટીયા પર ધાણીકૂટ ગોળીબાર કરીને મોતને ઘાટ ઉતારી દેવાયા છે. ખરીવાડ સ્થિત શોરૂમ પર અજાણ્યા શખ્સોએ 3 થી 4 રાઉન્ડ ફાયરિંગ...

કોંગ્રેસ કોર્પોરેટરની વિવાદાસ્પદ પોસ્ટ, એએમસી અધિકારીને ‘તોડબાજ’ કહેતા ખળભળાટ

GSTV Web News Desk
અમદાવાદના જમાલપુરના કોંગ્રેસ કોર્પોરેટરની વિવાદાસ્પદ પોસ્ટ સામે આવી છે. કોંગ્રેસ કોર્પોરેટરે ફેસબુક પર એએમસી અધિકારી સામે અતિ ગંભીર આક્ષેપ કર્યા છે. મધ્યઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફીસર...

ભાજપ કોર્પોરેટરના પુત્રના સામે હોમગાર્ડ જવાનનું અપહરણ કરી માર માર્યાની ફરિયાદ

GSTV Web News Desk
જામનગર મહાનગર પાલિકાના ભાજપના કોર્પોરેટર કેશુ માડમના પુત્ર આશિષ માડમ અને તેના સાગરીતો સામે હોમગાર્ડ જવાનનું અપહરણ કરી ઓફીસ લઇ જઈ સખ્ત માર માર્યાની ફરિયાદ...

સુરતના કોર્પોરેટરે મનપાના અધિકારીઓને આપી ધમકી, અહીં 8 વાગ્યા પછી આવ્યા તો ગાડી સળગાવી દઈશ

GSTV Web News Desk
સુરતના કોર્પોરેટર દિનેશ કાછડિયા વિવાદોમાં ઘેરાયા છે. આ કોર્પોરેટરે મનપાના ઢોર પાર્ટીના અધિકારીને અપશબ્દો બોલ્યા અને ઢોર પાર્ટીના અધિકારીને એવી ધમકી પણ આપી. કે જો...

આ ભાજપ શાસિત નગર પાલિકમાં ભ્રષ્ટાચાર મામલે ભડકો, 9 કોર્પોરેટરો જીતુ વાઘાણીને મોકલશે રાજીનામું

GSTV Web News Desk
સુરત જિલ્લાની બારડોલી નગર પાલિકામાં ભાજપ શાસકોએ ભ્રષ્ટાચાર મામલે બાયો ચડાવી છે. પાલિકાના ભાજપના 9 જેટલા કોર્પોરેટરો પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને રાજીનામુ મોકલશે. નાયબ કલેક્ટર...

બારોડલીમાં રાજકીય વગ ધરાવતા કોર્પોરેટરે કરેલાં દબાણને હટાવવાની કામગીરી કરાઈ

Mansi Patel
બારડોલીમાં રાજકીય વગ ધરાવતા કોર્પોરેટર ભીમસિંહ પુરોહિતે કરેલા દબાણને હટાવવાની કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી. ભીંમસિંગ પુરોહિત નગરપાલિકાના ગટર સમિતિના અધ્યક્ષ છે. તેઓએ કરેલા...

શાહઆલમ પથ્થરમારા મામલે કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણના રેગ્યુલર જામીન મંજૂર

GSTV Web News Desk
અમદાવાદના દાણીલીમડાના કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણના રેગ્યુલર જામીન કોર્ટે મંજૂર કર્યા છે. સેશન્સ કોર્ટે શહેઝાદ ખાન પઠાણ સહિત બાર લોકોના જામીન મંજૂર કર્યા છે. બીજીવાર...

વડોદરામાં ભાજપના મહિલા કોર્પોરેટરનાં પતિએ જ વીએમસીનાં અધિકારીઓ ઉપર લગાવ્યો આ આક્ષેપ

Mansi Patel
વડોદરા મહાનગર પાલિકામાં અધિકારીઓ કામ કરતા ન હોવાના આક્ષેપ સાથે ભાજપના મહિલા કોર્પોરેટર તેજલ વ્યાસના પતિ બીજલ વ્યાસે વિરોધ નોંધાવીને આક્ષેપ કર્યો છે કે તેમના...

કોર્પોરેટરોનો કકળાટ : મહાનગરપાલિકાની ચૂંટણીઓ પહેલા જ ભાજપમાં આંતરિક અસંતોષ સામે આવ્યો

GSTV Web News Desk
ગુજરાતમાં ચાલુ વર્ષે યોજાનારી મહાનગરપાલિકાની ચૂંટણીઓ પહેલા જ ભાજપમાં પ્રવર્તતો આંતરિક અસંતોષ સામે આવ્યો છે. ભાજપના અનેક કોર્પોરેટરો પક્ષથી નારાજ ચાલી રહ્યા છે અને કોર્પોરેટરોનો...

CM રૂપાણીએ અમદાવાદનાં કોર્પોરેટરો સાથે કરી મુલાકાત, કોર્પોરેટરે આ મામલે કરી ફરિયાદ

Mansi Patel
ખોખરામાં ઉત્તરાયણની ઉજવણી કર્યા બાદ સીએમ વિજય રૂપાણીએ પાલડી ગામમાં મેયર બિજલ પટેલના નિવાસ સ્થાને ઉત્તરાયણની ઉજવણી કરી હતી.   દરમ્યાન  સીએમ રૂપાણીને કોર્પોરેટરોએ  ફરિયાદ...

સીટીબસમાં ચાલતા ટિકિટ કૌભાંડને ઉજાગર કરનાર કોર્પોરેટરને મળી ધમકી

GSTV Web News Desk
સુરતમાં છેલ્લા બે દિવસથી સીટીબસમાં ચાલતા ટિકિટ કૌભાંડનો કિસ્સો ઉજાગર કરનારા કોર્પોરેટર દિનેશ કાછડિયાને ધમકી મળી છે. અજાણ્યા મોબાઈલ નંબર પરથી ખાનગી બસ સેવાના માથાભારે...

ભાજપના કોર્પોરેટરે માંગી એક કરોડની ખંડણી, પ્રોફેસરે ના પાડતા કર્યું ફાયરિંગ

GSTV Web News Desk
જામનગરમાં જમીન માફીયા તરીકે કુખ્યાત બનેલો જયેશ પટેલ હાલમાં ફરાર છે. પરંતુ તેના સાગરીત તરીકે કામ કરતો ભાજપનો કોર્પોરેટર અતુલ ભંડેરી હાલમાં તેના ગેરકાયદે કામ...

ભાજપના કોર્પોરેટર સામે થઈ પોલીસ ફરિયાદ, આવો છે ગંભીર આરોપ

GSTV Web News Desk
અમદાવાદમાં ભાજપના કોર્પોરેટર બિપિન પટેલ સહીત અન્ય બે વ્યક્તિઓ વિરુદ્ધ ચાંદખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. બિપિન પટેલ અસારવાના કોર્પોરેટર છે. બિપિન પટેલ વિરૂદ્ધ...

અમદાવાદમાં ભાજપના આ કોર્પોરેટરે મ્યુનિ. કમિશનર સામે લગાવ્યો ગંભીર આરોપ

GSTV Web News Desk
અમદાવાદમા કોટ વિસ્તારમા પ્રદુષિત પાણીની એટલી ગંભીર સમસ્યા છે કે આ અંગે ખાડિયાના કોર્પોરેટર મયુર દવેએ સમસ્યાનો નિકાલ નહી આવે તો હાઇકોર્ટના દ્વાર ખખડાવાની ચીમકી...

સુરતના આ કોર્પોરેટરને આંતરરાષ્ટ્રીય ફોન કોલથી મળી જાનથી મારી નાખવાની ધમકી

GSTV Web News Desk
સુરતના કોંગી કોર્પોરેટર દિનેશ કાછડીયાને ધમકી મળી છે. સોશિયલ મીડિયા પર ચાઇનીઝ ચીજ-વસ્તુઓનો બહિષ્કાર કરતો વીડિયો લોકજાગૃતિ માટે વાયરલ કર્યો હતો. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સ્તરેથી ફોન...

ઇસનપુરના કોર્પોરેટરનો લાંચ માંગવા અંગેનો કથિત વીડિયો વાયરલ થતા કરાઈ આ કાર્યવાહી

GSTV Web News Desk
ઇસનપુરના કોર્પોરેટર પુલકિત વ્યાસનો લાંચ માંગતો કથિત વીડિયો વાયરલ થયા બાદ ભાજપ દ્વારા તાત્કાલિક પગલાં ભરાતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. આ વીડિયો વાયરલ થયા...

કોર્પોરેટર દ્વારા લાંચ માંગવાના વાયરલ થયેલા કથિત વીડિયો અંગે મેયર બીજલ પટેલે આપી આ પ્રતિક્રિયા

GSTV Web News Desk
ઇસનપુરના કોર્પોરેટર પુલકિત વ્યાસનો લાંચ માંગતો કથિત વીડિયો વાયરલ થયા બાદ હડકંપ મચી ગયો છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાના મેયર બીજલ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે...

સુરતના આ દબંગ કોર્પોરેટરે સેનેટરી સબ ઇન્સ્પેક્ટર સાથે કરી લાફાવાળી

GSTV Web News Desk
સત્તાના શાસનમાં ભાન ખોઇ બેઠેલા ભાજપના કોર્પોરેટર ભરત વઘાસીયાની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરાયા હતા. સુરત મહાનગર પાલિકામાં ફરજ બજાવતા સેનેટરી સબ ઇન્સ્પેક્ટર જગદીશ પ્રજાપતિ...

દમણમાં બંદુકની અણીએ વેપારી પાસે ખંડણી માંગતા કોર્પોરેટરની ધરપકડ

GSTV Web News Desk
દમણના કોર્પોરેટર સલીમ મેમણ વિરુદ્ધ વાપીમાં બીજો ગુનો નોંધાયો છે. વાપી ટાઉન પોલીસ મથકમાં જલારામ ખમણના માલિક કલ્પેશ પોપટને સલીમ મેમણે બંદુકની અણીએ ખંડણી માંગી...
GSTV