મુંબઈના 87% લોકોમાં કોરોના એન્ટિબોડીઝ બની : 85% પુરુષો અને 88% સ્ત્રીઓમાં રોગપ્રતિકારક શક્તિ વિકસી, પાંચમા સેરો સર્વેએ તોડ્યા અગાઉના તમામ રેકોર્ડ
મુંબઈના 86.64 ટકા લોકોમાં કોરોના સંક્રમણ વિરુદ્ધ લડવા માટેની એન્ટિબોડી મળી છે. જેમાં 85.07 ટકા પુરુષ અને 88.29 ટકા મહિલાઓ સામેલ છે. આ માહિતી મુંબઈમાં...