GSTV

Tag : Corporater

અમદાવાદમાં ભાજપના 60 કોર્પોરેટરોની ટીકિટ કપાશે, નવા સીમાંકન અને અનામત બેઠકોથી બદલાયા ગણિતો

Karan
રાજ્યના ચૂંટણી પંચે નવા વોર્ડ સીમાંકનની અને અનામત બેઠકોની જાહેરાત કરી તેની સાથે જ અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણી નવેમ્બરમાં સમયસર જ યોજાશે તે બાબત હવે નક્કી...

દમણ નગરપાલિકાના કોર્પોરેટર સામે ધમકીઓ આપી દુષ્કર્મ આચર્યાનો આરોપ

Arohi
દમણ નગરપાલિકાના કોર્પોરેટર સલીમ મેમણ વિરુદ્ધ વધુ એક ફરિયાદ દાખલ થઈ છે. મુંબઈની એક મહિલાએ સલીમ મેમણ અને તેના સાગરિતો સમે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે....

સુરત : મોબલિંચીંગની ઘટનામાં ત્રણ કોર્પોરેટર સહિત પાંચ હજાર લોકોના ટોળા સામે રાયોટિંગનો ગુનો દાખલ

Mayur
સુરતના નાનપુરામાં થયેલા ઘર્ષણ મામલે પોલીસ ત્રણ કોર્પોરેટર સહિત પાંચ હજાર લોકોના ટોળા સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે. દેશમાં બની રહેલી મોબલિંચીંગની ઘટનાના વિરોધમાં...

રાજકોટ પાલિકાના 72 કોર્પોરેટરોએ પુલવામાના શહીદોને એક મહિનાનો પગાર આપવાની કરી જાહેરાત

Arohi
રાજકોટ-મહાનગરપાલિકાના 72 કોર્પોરેટરોએ પુલવામાના શહીદોને એક મહિનાનો પગાર આપવાની જાહેરાત કરી છે. ભાજપ અને કોંગ્રેસના તમામ કોર્પોરેટરો એક થઇને શહીદોને અનોખી શ્રધ્ધાંજલિ આપી હતી. જોકે...

અમદાવાદના કોર્પોરેટર 8 હજાર કરોડ રૂપિયાના બજેટની ચર્ચા દરમિયાન ગોદડુ લઈ ઉંઘતા ઝડપાયા…

Mayur
આમ તો શિયાળો હોય એટલે ઉંઘ આવે તે સ્વાભાવિક છે. પણ 8 હજાર કરોડ રૂપિયાના બજેની ચર્ચા હોય અને કુંભકર્ણ નિંદ્રા આવી જાય ત્યારે વિસ્મયજનક...

ભાજપમાં આ બે પ્રકારના કોર્પોરેટર છે જેમાં એકનું કામ લોકો જુઓ છે એક તો લાંચ લઈ રહ્યો છે

Karan
ભાજપ પક્ષમાં એવા એવા કોર્પોરેટર પડ્યા છે કે અમુક કોર્પોરેટર માટે ભાજપ કોલર ઉંચા કરી શકે છે. જ્યારે અમુક કોર્પોરેટર એવા પડ્યા જેઓ ભાજપની આબરૂના...

જૂઠ્ઠુ બોલવું, જોરથી બોલવું અને વારંવાર બોલવું એ કોર્પોરેશનની આદત છે

Karan
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ખારીકટ કેનાલને સ્વચ્છ કરવાની વાત માત્ર કાગળ પર છે. તો નરોડા પાસે પસાર થતી કેનાલ આગળ પાળી નહીં હોવાથી અકસ્માતની ઘટના બને...

મોદીના માદરે વતન મહેસાણામાં કોંગ્રેસમાં ભડકો, જૂથવાદ ભાજપને કરાવશે ફાયદો

Karan
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેવામાં મહેસાણા જિલ્લા કોંગ્રેસમાં રાજકારણ ગરમાયું છે. મહેસાણામાં પાલિકામાં 7 સભ્યો એ જુદી જુદી કમિટીના સભ્ય પદેથી રાજીનામા આપી...

કોંગ્રેસ કોર્પોરેટરનું અપહરણ કરવામાં ભાજપના આ નેતાનું નામ આવ્યું બહાર

Karan
ગાંધીનગરના કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટની ભાળ મળી આવી છે. અંકિત બારોટ ગત સાંજથી ગાયબ હતા. તેમણે દાવો કર્યો હતો કે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું....

કેવી રીતે સભા બની સમરાંગણ ? VIDEOમાં જુઓ ‘બાહુબલી’ કોર્પોરેટરોનું ‘દંગલ’

Mayur
કોંગ્રેસ અને ભાજપની સામાન્યસભામાં આજ સવારથી તણાવનો માહોલ જોવા મળી રહ્યો હતો. ભાજપ અને કોંગ્રેસ એક બીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા હતા. હવે બસ...

કોંગ્રેસના કોર્પોરેટ અંકિત બારોટનું અપહરણ કર્યું હોવાનો ભાજપ પર આક્ષેપ

Karan
આવતીકાલે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયરની વરણી થવાની છે ત્યારે તે પહેલા કોંગ્રેસના કોર્પોરેટરનું અપહરણ થયું હોવાનો આક્ષેપ થયો. કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટનું અપહરણ થયું હોવાનો આક્ષેપ...

કોર્પોરેટરોની દિવાળી સુધરી ગઈ, પગાર ભથ્થાનું એરિયર્સ 5 દિવસમાં જ ચૂકવાશે

Arohi
કોઈની ભલે દિવાળી સુધરે કે ના સુધરે પરંતુ સુરત કોર્પોરેશનના કોર્પોરેટરોની દિવાળી સુધરી ગઈ છે. સુરતના કુલ 116 કોર્પોરેટરોને દિવાળી પહેલા જ પગાર ભથ્થાના એરિયર્સ...

રાધનપુરમાં કોર્પોરેટર પર હુમલા બાદ શહરેમાં કરફ્યુંનો માહોલ

Karan
રાધનપુરમાં શહેરના કાર્પોરેટર ઉપર હુમલાના સમાચાર સામે આવ્યા છે. કોર્પોરેટર પર હુમલાનું કારણ અને હુમલાખોરો વિષે હાલ કોઇ જાણકારી નથી. હુમલાને કારણે શહેરના બજારમાં સોપો...

ભાજપના કોર્પોરેટર અને મળતિયાઓના કારણે વડોદરાના વેપારીઓને જીવનું જોખમે

Mayur
વડોદરા શહેરમાં ભાજપના કોર્પોરેટર ચંદ્રકાંત ઠક્કરની દંબગાઈ સામે આવી છે. વેપારીએ ભાજપના કોર્પોરેટનને માર માર્યો હોવાના આક્ષેપ સાથે પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. શહેરના છીપવાડમાં...

સુરત : લાંચ લેતી વખતે ભાજપ મહિલા કોર્પોરેટરના ભાઈ એસીબીના છટકામાં સપડાયા

Arohi
સુરતમાં ભાજપના મહિલા કોર્પોરેટરના ભાઈ એસીબીના છટકામાં ઝડપાઈ ગયા છે. પ્રિન્સ ઉર્ફે વિકી મોહનભાઇ સુમરા નામના મહિલા કોર્પોરેટરના ભાઈને એસીબીએ રૂપિયા 55 હજારની લાંચ લેતા...

પાટણ ન.પા.ના આ કોર્પોરેટરમાં જીવદયા છે કે નહીં તે પ્રશ્ન છે, વાચો પક્ષીકાંડ

Karan
પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર-9ના કોર્પોરેટર અને પાલિકાના કર્મચારીઓ વન વિભાગની મંજૂરી વિના જ મોતિશા વિસ્તારમાં વરસો જૂનો એક લીમડો તોડી પાડ્યો. જેને કારણે અનેક પક્ષીઓના...

અમદાવાદના લો ગાર્ડન સ્થિત ખાણીપીણી બજારના ડિમોલિશન બાદ વેપારીઓ કોર્પોરેટર ઘરે પહોંચ્યા

Yugal Shrivastava
અમદાવાદમાં લો ગાર્ડન સ્થિત ખાણીપીણીનું બજારના ડિમોલિશન બાદ વેપારીઓએ હાઇકોર્ટમાં તો રજૂઆત કરી જ છે. સાથોસાથ મોડી રાત્રે લોકો નવરંગપુરાના ભાજપના કોર્પોરેટર રાજેન્દ્રસિંહના ઘરે પહોંચી...

કોર્પોરેટર, ધારાસભ્યોઅે અમિતશાહને મળવા માટે ઘરે રીતસરની લાઇનો લગાવી

Karan
ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ભાજપની બે દિવસની ચિંતન શિબિરમાં ભાગ લેવા માટે બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. પરંતુ પ્રથમ દિવસે જ તેઓએ...

ઉતરપ્રદેશ : મહિલા કોર્પોરેટર અને તેના પુત્ર સાથે મારપીટની ઘટના

Mayur
ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની સરકારના શાસનમાં દલિત મહિલા કોર્પોરેટર અને તેના પુત્રની સાથે મારપીટ થવાની ઘટના સામે આવી છે. કાસગંજમાં અપરાધીઓ દ્વારા માતા-પુત્ર દ્વારા ગુંડા...

અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપમાં ભડકો, કોર્પોરેટરોની રાજીનામાની ચિમકી

Yugal Shrivastava
અમદાવાદ મહાનગરપાલિકાના શાસક પક્ષ ભાજપમાં ભડકો થયો છે. કોર્પોરેશનની સામાન્ય સભા પહેલા 142 કોર્પોરેટર્સની એજન્ડા બેઠક યોજાઇ હતી. જેમાં 2 કોર્પોરેટરોએ રાજીનામાની ચિમકી ઉચ્ચારી છે....

સુરતમાં વેરા વધારાનો વિરોધ કરતા કોંગી કોર્પોરેટર બેભાન થઇ ઢળી ૫ડ્યા

Karan
સુરત મહાનગર પાલિકાના બજેટમાં વેરામા વિરોધ દરમિયાન કોંગ્રેસ કોર્પોરેટર દિનેશ કાછડિયા બેભાન થયા છે. વિપક્ષ સ્થાયી સમિતિની ઓફિસ બહાર આક્રમક સ્વરૂપે સુત્રોચ્ચાર કરીને વિરોધ કરી...

ભાજપ કોર્પોરેટરે એક મહિલાને નાનપુરા માછીવાડ ખાતેના ઘરમાં નિર્વસ્ત્ર કરી માર માર્યાનો આરોપ

Yugal Shrivastava
ભાજપ કોર્પોરેટર અને ટોળા સામે એક મહિલાને તેના નાનપુરા માછીવાડ ખાતેના ઘરમાં ઘૂસી નિર્વસ્ત્ર કરી માર મારવાનો આરોપ લાગ્યો છે. કોર્પોરેટર અને તેના પરિવારે મહિલાને...
Do NOT follow this link or you will be banned from the site!