Corona vaccine: શું તમે વેક્સિનેશન લેવાની કરી રહ્યા છો તૈયારી? આ ડૉક્યૂમેન્ટની પડશે જરૂર, અહીંયા વાંચો સંપૂર્ણ વિગત
ભારતમાં કોરોનાવાયરસના અંત માટે રસીકરણ અભિયાન શરૂ થઈ ગયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દેશભરમાં કોરોના રોગચાળા સામે રસીકરણ અભિયાન શરૂ કર્યું હતું. આ...