કોરોના બ્લાસ્ટ/ હવે હેલ્થ વર્કર્સ બની રહ્યાં છે કોરોનાનો શિકાર, 10 દિવસમાં આટલી મોટી સંખ્યામાં હેલ્થ વર્કર કોરોનાગ્રસ્ત
અમદાવાદમાં કોરોના બ્લાસ્ટ થતાં સિવિલ હોસ્પિટલના હેલ્થ વર્કર પણ કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે. સિવિલમાં છેલ્લા 10 દિવસમાં 50 નર્સ સહિત 57 હેલ્થ વર્કરને કોરોનાનો...