ત્રીજી લહેરની ભીતિ / મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો વધતા રાજકીય પક્ષોને મુખ્યમંત્રીની અપીલ, જાહેર મેળાવડા પર રોક લગાવો
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સોમવારે રાજકિય પક્ષોને અપીલ કરી છે કે, રાજ્યમાં કોરોનાના દૈનિક કેસોમાં હળવા વધારાને જોતા વિરોધ પ્રદર્શન, જાહેર સભાઓ અને અન્ય કાર્યક્રમોના...