GSTV

Tag : Corona

અમદાવાદ : ભાજપના વરિષ્ઠ નેતા આવ્યા કોરોનાની ઝપેટમાં, પ્રોહીબિશન કેસમાં ઝડપાયેલી મહિલાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

Nilesh Jethva
અમદાવાદ ભાજપના નેતા જયંતિભાઈ પરમારને કોરોના પોઝીટીવ આવ્યો છે. જયંતિભાઈ પરમાર ભાજપના વરિષ્ઠ નેતા છે. તેઓ અમદાવાદ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન હતા. તેઓ હાલમાં શહેરના...

કેન્દ્ર સરકારે લાયસન્સ સહિતની કામગીરી માટે સમય મર્યાદા વધારી, નહીં વસુલી શકાય કોઈ દંડ

Nilesh Jethva
આરટીઓ કચેરીમાં વાહનોના લાયસન્સ સહિતની કામગીરી માટે 31 જુલાઈ સુધીનો સમય જાહેર કર્યો. આ સમય દરમિયાન કોઈ પણ દંડ વસૂલ કરવામાં આવશે નહીં. ગુજરાતમાં પણ...

હાઈકોર્ટનો મોટો નિર્દેશ, અમદાવાદની આ બે હોસ્પિટલોમાં કોરોનાની સારવાર કરવામાં આવે

Nilesh Jethva
UN મેહતા હૉસ્પિટલનું નવું બિલ્ડીંગ અને VS હોસ્પિટલને કોરોનાની સારવારમાં જોતરવા માટે હાઇકોર્ટે સરકારને નિર્દેશ આપ્યા છે. ગુજરાત હાઇકોર્ટે આદેશ કર્યો છે કે કોરોનાના દર્દીઓની...

લોકડાઉન : અમદાવાદ શહેરમાં કોન્ડોમના વેચાણમાં ૧૦૦ ટકાનો ઉછાળો

Nilesh Jethva
લોકડાઉનમાં લોકો ઘરમાં બેસીને હેરાન પરેશાન થયા છે ત્યારે અમદાવાદ શહેરમાં જે દંપતીને નોકરી સાચવવાની જવાબદારીના કારણે એકલતાનો લાભ નહોતો મળતો તેવા લોકો માટે લોકડાઉન...

અમરેલી : તબીબનો કોરોના પોઝિટીવ આવતા તંત્ર ચિંતિત, સંપર્કમા આવેલા લોકોની શોધખોળ શરૂ

Nilesh Jethva
અમરેલીના જાફરાબાદના ટીંબી ગામના તબીબનો કોરોના પોઝિટીવ આવ્યા બાદ તંત્ર ચિંતિત થયું. જીલ્લા કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી ટીંબા ગામની મુલાકાતે પહોચ્યા હતા. પોઝિટિવ કેસની 500...

આખરે ગુજરાત સરકારે 70 એકટેમરા ઇંજેકશનની કરી ખરીદી

Nilesh Jethva
ફરી એકવખત જીએસટીવીના અસરદાર અહેવાલનો પડઘો પડ્યો છે. જેમાં જીએસટીવીએ કોરોનાના દર્દી માટે વપરાતા એકટેમરા ઇંજેકશનને લઇને વાહવાહીના ઇંજેકશન શીર્ષકથી અસરદાર અહેવાલ અને ચર્ચા યોજી...

સોના કરતા ઘડામણ મોંઘુ: ધમણ મુદ્દે ધાનાણીનો ધડાકો, દાનમાં મળેલ વેન્ટીલેટરને ધમધમતું કરવા 2,91,775નો ખર્ચ

Nilesh Jethva
ધમણના મુદ્દે ઘમાસાણ યથાવત છે ત્યારે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને ધમણ મુ્દદે આકરા પ્રહાર કર્યા છે. જેમાં તેઓએ “સોના કરતા, ઘડામણ મોંઘુ હોવાના...

ગોત્રી સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું- ધમણ-1 વેન્ટીલેટર જ નથી, રૂપાણી સરકારની વધશે મુશ્કેલી

Nilesh Jethva
ધમણ-1 વેન્ટીલેટરને લઈને વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. કોંગ્રેસ ધમને લઈને આકરા સવાલો કરી રહ્યું છે. તો આજે વડોદરા શહેર કોંગ્રેસે ધમણ-1 વેન્ટીલેટરને લઇને...

અસારવામાં કોરોના પોઝિટીવ આવેલા મામલતદારના ઈન્ચાર્જમાં આવેલા મહિલા પણ આવી ગયા ઝપટમાં

Nilesh Jethva
અમદાવાદના અસારવામાં ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવી રહેલા મહિલા મામલતદાર પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. ફરજ દરમિયાન મહિલા મામલતદારને કોરોના સંક્રમણ થયું હતું. જે અંગે તેમણે...

જાપાનમાં 6 શહેરોમાંથી ‘ઇમર્જન્સી’ હટી, ગુજરાતના જેટલા નોંધાયા કેસ

Dilip Patel
આખરે જાપાને કોરોનાને મહાત કર્યો છે. કોરોનાને ભગાવવામાં ચીન બાદ જાપાન સફળ થયું છે. ત્યારે વિશ્વને હવે વિશ્વાસ જાગ્યો છે કે, કોરોનાને મહાત કરી શકાય...

અમદાવાદમાં કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના આ 7 ઝોન ભારે પડી જશે, રૂપાણી સરકાર લઇ રહી છે રિસ્ક તમે ના લેતા!

Harshad Patel
અમદાવાદમાં લોકડાઉનનો ચોથો તબક્કો છૂટછાટવાળો રહ્યો છે. અગાઉ અમદાવાદમાં જે વિસ્તારોમાં 100થી વધારે કેસો આવ્યા તો તુરંત તેને રેડઝોન જાહેર કરીને તમામ છૂટછાટો બંધ કરી...

અમદાવાદમાં ધન્વંતરી રથ દ્વારા 50 હજાર દર્દીઓની થઈ તપાસ, રથ સુધી પહોંચવામાં સક્ષમ ન હોય તો આ નંબરનો કરો ઉપયોગ

Nilesh Jethva
અમદાવાદમાં કોરોનાનો કેર વધતો જઈ રહ્યો છે. ત્યારે લોકડાઉનની સ્થિતિમાં શહેરમાં ધન્વંતરી રથ આરોગ્ય તંત્ર દર્દીઓ સુધી પહોંચી રહ્યા છે. શહેરમાં ધન્વંતરી રથ દ્વારા 320...

ભાજપના ડોકટર્સ સેલમાં છેલ્લા 25 વર્ષથી કામ કરતા ઓર્થોપેડિક સર્જનનું કોરોનાથી મોત

Nilesh Jethva
અમદાવાદના બાપુનગરમાં ડોકટરનું કોરોનાથી મોત ઓર્થોપેડિક સર્જન ડો.આદિત્ય ઉપાધ્યાયનું કોરોનાથી મોત છેલ્લા ૨૫ વર્ષથી ભાજપ ડોકટર સેલમાં કરી ચૂક્યા છે મહત્વપૂર્ણ કામગીરી અમદાવાદમાં કોરોનાની મહામારીમાં...

કોરોનાના કહેર વચ્ચે લોકડાઉન દરમિયાન અમદાવાદમાં આ દવાનું થયું વધુ વેંચાણ

Nilesh Jethva
અમદાવાદમાં કોરોનાના ભયથી દવાના વેચાણમાં વધારો થયો છે. જેમાં રોગપ્રતિકારક શક્તિનો વધારો કરતી દવાના સૌથી વધુ વેચાણ થઈ રહ્યું છે. તો લોકડાઉનમાં પાન-બીડી તમાકુનું વ્યસન...

મોદી સરકારના મંત્રીએ લોકડાઉનના નિયમો તોડ્યા, સફાઈમાં કહ્યું કેટલાક ખાસ વ્યક્તિઓને અપાઈ છે છૂટ

Dilip Patel
મોદી સરકારના કેબિનેટ પ્રધાન બેંગલુરુમાં કારમાંથી સીધા તેમના ઘર તરફ ગયા હતા અને લોકડાઉનના નિયમોનો ભંગ કર્યો હતો. નિયમો અનુસાર, તેઓને 7 દિવસ સંસ્થાકીય કોરોન્ટાઈન...

આ ચાર સંસ્થાએ કોરોના કપરા સમયમાં કોઇ કામ કર્યુ નથી, સરકારી કોન્ટ્રાકટ તાત્કાલિક કરો રદ

Nilesh Jethva
ગુજરાત બહારની ચાર સેવાભાવી સંસ્થાઓને સરકારી કોન્ટ્રાકટમાંથી તાત્કાલિક રદ કરવામાં આવે તેવી માંગ કરી છે. રાજ્યના મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત...

રૂપાણી સરકારની લીલીઝંડી પણ ગાંધીનગરમાં ધૂળ ખાતુ ધમણ, વેન્ટિલેટરના શ્વાસ જ બંધ

Nilesh Jethva
ધમણ વેન્ટીલેટરને લઇને આખાયે ગુજરાતમાં ઘમાસાણ મચેલી છે. ત્યારે સાંભળીને ચોંકી જવાશે કે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ધમણ વેન્ટીલેટરનો ઉપયોગ કરાયો જ નથી. ગાંધીનગરની સિવિલમાં આવેલા...

કોરોનાના કેસોથી ઘાંઘુ બન્યું એએમસી : સુપર સ્પ્રેડર જાહેર કરતી યોજના અભેરાઈએ, હવે રાખજો સાવચેતી

Nilesh Jethva
અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસોથી ઘાંઘુ બનેલું અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર એક પછી એક પ્રોજેકટ અને પ્લાનને અભેરાઇએ ચઢાવતું જાય છે. આવું જ કંઇક હેલ્થ કાર્ડને...

માસ્ક મુદ્દે મહાભારત : ભાજપ અને કેમિસ્ટ એસોસિએશન આમને સામને

Nilesh Jethva
માસ્ક મુદ્દે ભાજપ અને કેમિસ્ટ એસોસિએશન વચ્ચે એકબીજાને નીચા દેખાડવાની જાણે હોડ જામી હોય તેવું લાગી રહ્યું છે. રાજય સરકારે અમૂલ પાર્લર પર 65 રૂપિયા...

અમદાવાદમાં તંત્રની આ બેદરકારીને કારણે કોરોનાના કેસોમાં વધારો થાય તો નવાઇ નહીં

Nilesh Jethva
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ બિલાડીની ટોપની માફક વધી રહ્યા છે. ત્યારે તંત્રની બેદરકારીને કારણે આ કેસોમાં વધારો થાય તો નવાઇ નહીં. કોરોનાના મૃતકોની દફનવિધિ બાદ...

લોકડાઉનના કારણે ત્રણ હજારની વસ્તી ધરાવતા આ ગામના હાલ બેહાલ, રાંધણગેસ પણ નથી મળી રહ્યો

Nilesh Jethva
દાદરા નગરહવેલીમાં વચ્ચોવચ્ચ આવેલ મેઘવાળ ગામના લોકો લોકડાઉનને કારણે ભારે હાલાંકીનો સામનો કરી રહ્યા છે. રોજગારી સાંધણ ગેસ અને વીજળીની સુવિધા વિનાજ ગામના લોકો લોકડાઉનના...

જશોદાનગર ફાયર સ્ટેશનના 3 કર્મચારીઓનો રિપોર્ટ કોરોના પોઝિટીવ, ફાયર ઓફિસર પણ થયા ક્વોરંટિન

Nilesh Jethva
અમદાવાદ શહેરના જશોદાનગર વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ ફાયર સ્ટેશનના ત્રણ જવાનો કોરોના પોઝિટિવ થતા તેમને એસ.વી.પી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત મણિનગરના ફાયર...

વાહનચાલકો માટે આવી ખુશખબર, આ રાહત જુલાઈ સુધી વધવાની સાથે નહીં લેવાય કોઈપણ પ્રકારનો દંડ

Dilip Patel
માર્ગ, પરિવહન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ મંત્રાલયે મોટર વાહન સંબંધિત કોઈ પણ બાબતોના દસ્તાવેજોની અંતિમ તારીખ 31 જુલાઈ સુધી વધારી દીધી છે. 1 ફેબ્રુઆરી 2020 પછીની...

મુંબઈમાં 30 હજાર તો મહારાષ્ટ્રમાં 50 હજારનો આંક થયો પાર, હજુ 34 હજારથી વધુ છે એક્ટિવ કેસ

Harshad Patel
દેશના કુલ કેસના 22 ટકા પોઝીટીવ ફક્ત મુંબઈમાં થયા મહારાષ્ટ્રમાં સાજા થનારા કરતાં પણ અન્ય રાજ્યોમાં છે ઓછા કેસ દેશમાં 1.40 લાખ નજીક પહોંચ્યો આંક...

મોદી સરકાર આ રાજ્યને ન સંભાળી શકી તો કોરોના ક્યારેય નહીં રોકાય, હાલથી 10 ગણા કેસ હશે

Mansi Patel
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના 3 હજાર નવા કેસ સામે આવ્યા. આ સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિતોનો આંકડો 50 હજારને પાર થઈ ગચો છે. મહારાષ્ટ્રમાં આજે કોરોનાના...

કોરોનાથી મોત થાય તો દર્દીના પરિવારને મળશે 4 લાખ રૂપિયા, આ સરકારે કરી મોટી જાહેરાત

Dilip Patel
બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે રાજ્યમાં કોવિડ -19 ને કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારોને પ્રત્યેકને ચાર લાખ રૂપિયા રકમની જાહેરાત કરી હતી. રોગચાળામાં મૃત્યુની સંખ્યા...

જીવલેણ વાયરસથી અમદાવાદની સાથે દેશનાં 11 શહેરો પર ખતરો, બે મહિના સુધી મહામારી ટોપ પર હશે

pratik shah
કોરોના વાઈરસ સામેની લડતમાં આગામી બે મહિના માટે તેમના હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવો જોઈએ તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે દેશના ૧૧ શહેરોની મ્યુનિસિપાલિટીને નિર્દેશો આપ્યા છે. દેશમાં...

કોરોના વિસ્ફોટ : ઈરાનને પાછળ છોડી ભારત વિશ્વમાં 10મો દેશ બન્યો, હવે તુર્કીને વારો

Dilip Patel
ઈરાનને પાછળ છોડી દઈને ભારત હવે વિશ્વના ટોચના કોરોનાગ્રસ્ત દેશમાં આવી ગયો છે. ભારતમાં કોરોના રોગના ચેપની ગતિ હવે ભયજનક બની છે. વિશ્વના સૌથી વધુ...

દેશમાં 2.93 ટકા તો અમદાવાદમાં 6.78 મોતની ટકાવારી સાથે 54 ટકા એક્ટિવ કેસ

Nilesh Jethva
અમદાવાદમાં આજે વધુ 279 લોકોના પોઝીટીવ નોંધાતા કુલ આંક 10 હજાર 280 થયો છે. અમદાવાદમાં હજુ પણ 5500થી વધારે કેસ એક્ટિવ છે. અમદાવાદમાં 4051થી વધારે...

મહેસાણામાં ડોક્ટર સહિત બે વ્યક્તિનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ, જિલ્લામાં કુલ 88 કેસ

Nilesh Jethva
મહેસાણા જિલ્લામાં કોવિડ-19ની પરિસ્થિતિ મુજબ આજ દિન સુધી 1158 સેમ્પલ લેવામાં આવેલ હતા. જેમાંથી 1043 સેમ્પલ નેગેટીવ અને 18 સેમ્પલનું પરીણામ હાલમાં પેન્ડીંગ છે. મહેસાણા...
Do NOT follow this link or you will be banned from the site!