રાજકોટમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો : સિવિલનાં 45 આરોગ્યકર્મીઓ થયાં સંક્રમિત, તમામ આઇસોલેશનમાં
રાજકોટમાં કોરોનાની ત્રીજી લહેરમાં સતત કેસ વધી રહ્યાં છે. ત્યારે હવે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ પણ કોરોના સંક્રમિત બની રહ્યાં છે. રાજકોટનાં સિવિલ હોસ્પિટલનાં 45 જેટલાં...