GSTV

Tag : corona virus

કોરોનાને લઇ પીએમ મોદીની ચેતવણી- યુદ્ધ હજુ ચાલુ જ છે, હથિયારો હેઠાં મૂકશો નહીં

Damini Patel
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે તહેવારો દરમિયાન લોકોને સાવધ રહેવાની વિનંતી કરતાં કહ્યું કે, આખા દેશમાં ઉત્સવનું વાતાવરણ છે અને આપણે ટૂંક સમયમાં કોરોના સામે વિજય...

યુકેમાં સતત કોરોના કેસોની સંખ્યામાં વધારો, રશિયામાં દૈનિક કોરોના મરણાંક એક હજારને પાર

Damini Patel
બ્રિટનમાં છેલ્લા ત્રણ દિવસથી સતત 40,000 કરતાં વધારે કોરોનાના કેસો નોંધાઇ રહ્યા છે. આજે બ્રિટનમાં કોરોનાના નવા 44,932 કેસો નોંધાયા હતા અને 145 જણાના મોત...

અગત્યનું/ રેલવેએ 6 મહિના માટે લંબાવ્યો આ જરૂરી નિયમ, જાણી લો નહીંતર ખિસ્સા થશે ખાલી

Bansari
દેશમાં કોરોનાના કેસો ચોક્કસપણે ઘટી રહ્યા છે, પરંતુ એક્સપર્ટ માને છે કે અત્યારે કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે. તેને જોતા ભારતીય રેલવેએ કોવિડ પ્રોટોકોલ...

સાવધાન/ ખાતરનાખ હોઈ શકે છે કોરોનાની ત્રીજી લહેર, વિશેષજ્ઞોએ આપી ચેતવણી

Damini Patel
કોરોના વાયરસ સંક્રમણ અને કોરોનાની ત્રીજી લહેરનો ખતરો મંડાળાઈ રહ્યો છે. જો કોઈ કારણથી ભીડ થાય છે તો કેટલાક રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની સ્થતિ ભયાવહ...

શાળાઓ શરુ કરવાને લઇ વર્લ્ડ બેન્કનુ નિવેદન, વેક્સિનેશન પૂર્ણ થવાની રાહ જોવાની જરૃર નથી

Damini Patel
પુરાવાઓ સંકેત આપી રહ્યાં છે કે નાના બાળકોને કોરોના થવાની શક્યતા ઓછી હોવાથી શાળાઓ શરૃ કરતા પહેલા દેશોએ સર્વવ્યાપી કોવિડ-૧૯ વેક્સીનેશનની રાહ જોવાની જરૃર નથી...

ક્યાં ગયો કોરોના/ નવા મંત્રીઓ માટે ‘આશીર્વાદ’ માગવા સંક્રમણ નોતરતી ભીડ, ભાજપે ઠેર ઠેર ટોળાં એકત્ર કર્યાં

Damini Patel
કોરોનાની બીજી લહેર માંડ શમી છે અને ત્રીજી લહેરનો ખતરો હજુ સંપૂર્ણ ટળ્યો નથી એવામાં સત્તાધિશ ભાજપે આજે સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર જોખમરૂપી ટોળાં એકત્ર કર્યાં...

હાહાકાર/ કોરોના મહામારીમાં દુનિયામાં દર મિનિટે લોકો જીવ ગુમાવી રહ્યા, આંકડો 50 લાખે પહોંચ્યો

Damini Patel
કોરોનાની રસી ન લેનારાઓનો ડેલ્ટા વેરિઅન્ટ મોટાપાયે ભોગ લેતો હોવાથી સતત મરણાંક વધવાને કારણે દુનિયામાં કોરોના મહામારીમાં મરનારાની સંખ્યા 50 લાખનો આંક પાર કરી ગઇ...

ચેતવણી/ કોરોનાને લઇ ડો.ગુલેરિયાની ચેતવણી, પ્રતિબંધો હળવા કરતા અને તહેવારોને પગલે સંક્રમણ ખતરો વધ્યો

Damini Patel
દિલ્હી એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ તહેવારોની સિઝન શરૃ થતા પહેલા કોરોના અંગે ફરીથી ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું હતું કે હજુ આપણે છ થી આઠ...

વધારી ચિંતા / મેડિકલ કોલેજના 30 વિદ્યાર્થીઓને કોરોના, લીધા હતા રસીના બંને ડોઝ

Damini Patel
છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 23,529 કેસો સામે આવ્યા હતા. જ્યારે વધુ 311 લોકોના મોત નિપજ્યા હતા. બીજી તરફ એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 2,77,020એ...

ચોંકાવનારો ખુલાસો / કોરોના દરમિયાન સામાન્ય નાગરિકોને મન ફાવે તેમ લૂંટવામાં આવ્યા, માનવતા થઈ શર્મસાર

Zainul Ansari
કોરોનાની બીજી લહેર દરમિયાન દવા દુકાનદારોથી માંડીને એમ્બ્યુલન્સ ચાલકો અને પ્રાઈવેટ લેબના સંચાલકોએ કઈ હદે લોકોને લૂંટ્યા હતા તેનો એક ચોંકાવનારો ખુલાસો એક સર્વે દરમિયાન...

રાહતનાં સમાચાર / હવે કોરોના મહામારીથી ગભરાવાની જરૂર નથી, દિલ્હી AIIMSના ડિરેકટરનું મોટું નિવેદન

Dhruv Brahmbhatt
દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં હવે સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન દિલ્હી એઈમ્સના ડિરેક્ટર ડૉક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે, કોરોના હવે મહામારી...

રાજકોટ કોરોના/પાંચ લાખ બાળકો,કોમોર્બીડને કોરોનાનું હજુ વધુ જોખમ, વધુ ત્રણ પોઝીટીવ કેસો

Damini Patel
વાયરલ શરદી-તાવ, ડેંગ્યુ, ચિકનગુનિયા, ઝાડાઉલ્ટી સહિતના રોગચાળાએ શહેરને ભરડો લીધો છે ત્યારે કોરોના નબળો તો પડયો છે પરંતુ, હજુ ગયો નથી. આજે રાજકોટમાં કોરોનાના વધુ...

ઓસ્ટ્રેલિયા/ મેલબોર્નમાં લોકડાઉન વિરોધી હિંસક દેખાવો, ત્રણ પોલીસ અધિકારીઓને ઇજા, 62ની ધરપકડ

Damini Patel
બાંધકામના સ્થળે કામ કરતાં કામદારોની અવરજવરને કારણે કોરોના ફેલાતો હોવાનું જણાવી પોલીસે બાંધકામની સાઇટ પખવાડિયા માટે બંધ કરાવી દેતાં લોકડાઉન કરાયેલાં મેલબોર્ન શહેરમાં કામદારો વીફરતાં...

કોરોના મહામારી વધુ સંહારક બની, અમેરિકામાં એક જ દિવસમાં કોરોનાથી 2579 અને બ્રાઝિલમાં 935નાં મોત

Damini Patel
દુનિયામાં કોરોનાના નવા બે લાખ કરતાં વધારે કેસો નોંધાવાને પગલે કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 229,494,607 થઇ હતી જ્યારે 3,126 જણાના મોત થવાને પગલે કોરોનાનો...

કોરોના વાયરસ/ ચીનમાં ડેલ્ટા વેરિયન્ટની એન્ટ્રી, કેસો વધતા 45 લાખની વસ્તી ધરાવતું શહેર સીલ

Bansari
ચીનના કોરોના વાઇરસના ડેલ્ટા વેરિયન્ટના ડઝનેક કેસો આવતા દક્ષિણપૂર્વી પ્રાંતના ૪૫ લાખની વસતી ધરાવતા શહેર ફુજિયામાં સંપૂર્ણપણે લોકડાઉન લાદવામાં આવ્યું છે. કોરોનાના રોગચાળાને રોકવા માટે...

નિર્ણય/ બોરિસ જ્હોન્સે ચૂંટણી વચનનો ભંગ કર્યો, પ્રજાને આકરાં કરવેરાનો ડોઝ આપ્યો

Damini Patel
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સને મંગળવારે જાહેર કર્યું હતું કે દેશમાં વધી રહેલા વૃદ્ધોની સારવાર અને કાળજી માટે થતાં નાણાંકીય ખર્ચાઓ સતત વધી રહ્યા છે જેને...

PM મોદીનો સ્વાસ્થ્ય કર્મચારીઓ અને રસીકરણ કાર્યક્રમના લાભાર્થીઓ સાથે સંવાદ, કહ્યું- લડતમાં ચેમ્પિયન તરીકે ઉભરી આવ્યું

Damini Patel
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફ્રસિંગ દ્વારા હિમાચલ પ્રદેશના સ્વાસ્થ્ય કર્મચારીઓ અને કોવિડ રસીકરણ કાર્યક્રમના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો. આ દરમિયાન હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી...

નિપાહ વાયરસ/ દેશમાં કોરોના વચ્ચે નિપાહ વાયરસથી એક બાળકનું મોત નીપજ્યું, કેન્દ્રની એક ટીમને કેરળ રવાના

Damini Patel
દેશમાં કોરોના મહામારી વચ્ચે કેરળના કોઝિકોડમાં નિપાહ વાયરસથી એક બાળકના મોતથી કેરળમાં ગભરાટ ફેલાઈ ગયો છે. પૂણે નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજીએ બાળકનું મોત નિપાહ વાયરસથી...

કોરોના/ડેલ્ટા વેરિએન્ટે વધારી ચિંતા, વડોદરામાં કોરોનાની સારવાર દરમિયાન ૧૮ વર્ષની યુવતીનું મોત

Damini Patel
પુનાથી પરત આવેલા વડોદરાના એક પરિવારના ત્રણ સભ્યો કોરોના સંક્રમિત બન્યા છે. જે પૈકી ૩૨ વર્ષની મહિલાને ઓક્સિજનની જરૃર પડતા તેને એસએસજી હોસ્પિટલમાં દાખલ કરાઇ...

ચેતવણી/ વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણી, કોરોનાનો નવો મુ-વેરિઅન્ટ વધારે ખતરનાક

Damini Patel
દુનિયામાં કોરોનાના ત્રણ લાખ નવા કેસો ઉમેરાવા સાથે કુલ કેસોની સંખ્યા 219,609,930 થઇ છે જ્યારે 6,323 જણાના મોત થતાં કોરોનાનો કુલ મરણાંક 45,50,104 થયો છે....

કોરોનાથી ભયંકર ફિવર/ મથુરાના એક ગામમાં તાવથી 10 લોકોનાં મોત, બાળકો થાય છે સીધા ટાર્ગેટ

Damini Patel
અત્યાર સુધી ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં વાયરલ ફીવરનો કહેર દેખાઈ રહ્યો હતો પરંતુ હવે તે મથુરામાં પણ પહોંચી ગયો છે. જાણવા મળ્યા મુજબ મથુરાના એક ગામમાં...

ઐતિહાસિક/ સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં પહેલીવાર એક સાથે 9 જજે લીધા શપથ, ત્રણ મહિલા જજનો પણ સમાવેશ

Bansari
સુપ્રીમ કોર્ટમાં એક સાથે નવ જજીસની શપથવિધિ થઇ છે. સુપ્રીમ કોર્ટના ઇતિહાસમા પહેલીવાર એક સાથે નવ જજીસ શપથ લઇ રહ્યા છે. આ નવનિયુકત નવ જજીસમાં...

કેરળ/ ત્રીજી લહેરને લઈને ચિંતા વધી રહી, કોરોનાને કાબૂમાં લેવા લોકડાઉન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી

Damini Patel
દેશમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને ચિંતા વધી રહી છે અને ઘણા જાણકારોનુ માનવુ છે કે, કોરોનાની ત્રીજી લહેર સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં આવી શકે છે. જેને...

મન કી બાત 80મો એપિસોડ : પીએમ મોદીએ કહ્યું- સ્વચ્છ ભારત અભિયાનના સંકલ્પને કદી પણ મંદ નથી પડવા દેવાનો

Damini Patel
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. ‘મન કી બાત’ કાર્યક્રમનો આજે 80મો એપિસોડ છે. વડાપ્રધાને કાર્યક્રમની શરૂઆતમાં મેજર...

કોરોના/ યુએસએમાં ડેલ્ટા વેરિઅન્ટના દર્દીઓની સંખ્યા ધરખમ વધારો, સૌથી ખરાબ હાલત ફલોરિડામાં

Damini Patel
દુનિયામાં કોરોનાના નવા 3,28,395 કેસો નોંધાવાને પગલે કુલ કેસોની સંખ્યા 215,773,323 થઇ છે જ્યારે 5,695ના મોત થવાને પગલે કુલ કોરોના મરણાંક વધીને 44,93,346 થયો છે....

ત્રીજી લહેર/ ઝડપી રસીકરણ વચ્ચે પણ કોરોનાએ ફરી ઉથલો માર્યો, નવા કેસોમાં સતત વધારો

Damini Patel
નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે ભારતમા કોરોના વાઇરસની ત્રીજી લહેરની શરૂઆત સપ્ટેમ્બર કે ઓક્ટોબર મહિનામાં થઇ શકે છે. એવામાં જે રીતે કેસો ફરી વધી રહ્યા...

કોરોનાનો ડર/ વીરપુરનું જલારામ મંદિર અને રાજકોટમાં સદ્ગુરૂ રણછોડદાસજી આશ્રમ આટલા દિવસો રહેશે બંધ, ભીડ બની હતી બેકાબૂ

Damini Patel
રક્ષાબંધનના દિવસે અને તે પહેલા પંદરમી ઓગષ્ટ આસપાસ રજાઓમાં ધર્મસ્થળોએ દર્શનાર્થે અને હરવા ફરવા આવનારાની ભારે ભીડ સર્જાઈ હતી જે ધ્યાને લઈને પ્રસિધ્ધ વીરપુર ખાતે...

કોરોના/ યુએસમાં વિદ્યાર્થીઓને માસ્ક પહેરવાના મામલે રિપબ્લિકન- ડેમોક્રેટસ સામસામે, ન્યુઝીલેન્ડમાં વધ્યા કેસો

Damini Patel
બાળકોને કોરોનાના ચેપ સામે રક્ષણ પુરૂ પાડવા માટે તેમને માસ્ક પહેરાવવાના મામલે બંને મુખ્ય પક્ષો ડેમોક્રેટસ અને રિપબ્લિકનો આમનેસામને આવી ગયા છે. ડેમોક્રેટ પ્રમુખ જો...

કોરોના/ ત્રીજી લહેરની સંભાવના વચ્ચે ગુજરાતમાં પાવડર સ્વરુપે દવા બનશે, પ્રથમવાર એન્ટી કોવિડ ડ્રગ્સ 2-DGનું ઉત્પાદન

Damini Patel
ગુજરાતમાં કોવેક્સિન રસીના ઉત્પાદ માટે કેન્દ્ર સરકારે લીલીઝંડી આપી છે. હવે ગુજરાતમાં પ્રથમવાર એન્ટી કોવિડ ડ્રગ્સ ૨- ડીજીનું ય ઉત્પાદન થવા જઇ રહ્યુ છે. ભારતીય...

ગુજરાત/ 8 મહાનગરોમાં નાઇટ કર્ફ્યૂ લંબાવાયો, જાણો શા માટે રૂપાણી સરકારે લીધો આ નિર્ણય ?

Damini Patel
ગુજરાતમાં કોરોના સંક્રમણ હવે ઘટી રહ્યું છે અને કોરોનાનાં કેસમાં પણ દરરોજ નોંધાતા નવા કેસોમાં પણ મોટો ઘટાડો નોંધાઇ રહ્યો છે. જો કે હજું પણ...
Do NOT follow this link or you will be banned from the site!