કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ XE વેરિયન્ટને લઈ સમીક્ષા બેઠક યોજી, મોનિટરિંગ સિસ્ટમને મજબૂત કરવા આપ્યો નિર્દેશ
જીવલેણ કોરોના વાયરસ અલગ-અલગ સ્વરૂપો જોવા મળી રહ્યા છે. Omicron પછી નવા વેરિયન્ટ XE દેશમાં એન્ટ્રી થઈ છે. વિશ્વમાં આ નવા પ્રકારનો પ્રથમ ચેપ બ્રિટનમાં...