GSTV

Tag : corona vaccine

કોરોના / અમેરિકન વેક્સિન કંપનીએ ભારતમાં રસીના ટ્રાયલ માટેની અરજી પાછી ખેંચી, ન જાહેર કર્યું કારણ

Zainul Ansari
અમેરિકન કંપની જોહ્ન્સન એન્ડ જોહ્ન્સનએ તેની કોરોના વિરોધી રસી માટે ભારતમાં જલ્દી મંજૂરી માટેની અરજી પાછી ખેંચી લીધી છે. કંપનીએ આ પગલા પાછળનું કારણ જાહેર...

કોરોના સામે લડાઈ / મંદિરોના આ શહેરમાં 100 ટકા રસીકરણ, આમ કરનાર દેશમાં નંબર વન

Zainul Ansari
કોરોના મહામારીને રોકવાનો એકમાત્ર રસ્તો છે કોવિડ-19 રસી. કોવિડ સામેનું યુદ્ધ જીતવા માટે દેશભરમાં રસીકરણનું અભિયાન જોરશોરથી ચલાવવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં ઓરિસ્સાની રાજધાની...

અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર, વેક્સિન લેવા જતા પહેલાં આ જરૂરથી વાંચી લો નહીં તો ધરમ ધક્કો પડશે

Dhruv Brahmbhatt
અમદાવાદમાં આજે કોરોનાની કોવિશિલ્ડ રસી લેવા માંગતા લોકોને પ્રથમ ડોઝની રસી નહીં મળે. પરંતુ કો-વેક્સિનનો ડોઝ જ મળશે. ટાગોર હોલમાં કોવેક્સિનનો બીજો ડોઝ લેવા માટેની...

કોરોના રસી / ભારત બાયોટેક સાથે બ્રાઝિલે કરાર ખતમ કર્યો, કોવેક્સિન ક્લિનિકલ ટ્રાયલમાં નિષ્ફળ જવાનો દાવો

Zainul Ansari
ભારતની કોવેક્સીન માટે ભારત બાયોટેક કંપની સાથે બ્રાઝિલે પોતાનો કરાર તોડી નાંખ્યો છે. બ્રાઝિલે બે કરોડ ડોઝ ખરીદવા માટે ડીલ કરી હતી. જોકે ક્લિનિકલ ટ્રાયલમાં...

ખુશખબર/ બાળકો માટે કોરોના વેક્સિન પર સૌથી મોટા સમાચાર, આ મહિનામાં આવી જશે વેક્સિન

Damini Patel
કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે બાળકો માટેની કોરોના વેક્સિન પર એઈમ્સના પ્રમુખ ડૉકટર રણદીપ ગુલેરિયાએ મોટી આશા વ્યક્ત કરી છે. અને સપ્ટેમ્બર સુધી બાળકો માટેની...

અનોખો પ્રયોગ / વેક્સિન પ્રત્યે લોકોને સજાગ કરવા અનોખું અભિયાન, કોરોના રસી લો અને મેળવો 1 લિટર તેલ

Dhruv Brahmbhatt
અંધશ્રદ્ધાના લીધે લોકો કોરોનાની રસી લેવા જ તૈયાર નથી નળસરોવરની આસપાસના ગામડાઓમાં લોકોમાં કોરોનાની રસી પ્રત્યે જાગૃતિ કેળવવા અનોખું અભિયાન શહેરોમાં હજુય કોરોનાની રસીને લઇને...

રસીકરણ / ભારતે ઓછા સમયમાં રસી આપવા મામલે અમેરિકાને રાખી દીધું પાછળ, હવે આ નંબરનો બની ગયો દેશ

Dhruv Brahmbhatt
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 41,157 કેસો સામે આવ્યા છે. જ્યારે કુલ કેસોની સંખ્યા વધીને 3.11 કરોડે પહોંચી ગઇ છે. બીજી તરફ રસીકરણ...

Good News / હવે દેશમાં 12થી 18 વર્ષના બાળકોને પણ મળશે કોરોના વેક્સિન, આ જ સપ્તાહે લેવાઇ શકે છે મોટો નિર્ણય

Dhruv Brahmbhatt
ત્રીજી લહેરને જોતા સરકાર સ્તનપાન કરાવનારી માતાઓ અને ગર્ભવતી મહિલાઓ બાદ હવે બાળકોને વેક્સિન લગાવવાની યોજના બનાવી રહી છે. એ માટે પહેલાં 12થી 18 વર્ષના...

બહાનેબાજ સરકાર/ રસીકરણ અભિયાનનું ટાંય ટાંય ફિસ, રસીનો જથ્થો જ નથી, આજે આખા રાજ્યમાં રસીકરણ બંધ

Dhruv Brahmbhatt
કોરોનની સંભવિત ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે મોટાઉપાડે તમામ ગુજરાતીઓને રસી આપવા જાહેરાત કરાઇ છે. પણ સરકાર પાસે કોરોનોની રસીનો જથ્થો જ...

રસીકરણ અભિયાન / આવતી કાલે સમગ્ર ગુજરાતમાં નહીં મળે કોરોના વેક્સિન, આ છે અગત્યનું કારણ

Dhruv Brahmbhatt
આવતી કાલે સમગ્ર રાજ્યમાં વેક્સિનેશન કાર્યક્રમ બંધ રહેશે. દર બુધવારે મમતા દિવસ અને અન્ય રસીકરણનાં કાર્યક્રમોનાં કારણે વેક્સિનેશનનો પ્રોગ્રામ બંધ રહેશે. જાન્યુઆરી 2021માં કોવિડ સામે...

ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે રમનાર માના પટેલ કોરોના સામે સુરક્ષિત, લીધો રસીનો પહેલો ડોઝ

Pritesh Mehta
ટોકિયો ઓલિમ્પિકમાં જતા પહેલા સ્વિમર માના પટેલે કોરોના રસીકરણ કરાવ્યું છે. અમદાવાદ શહેરના ગોતા અર્બન હેલ્થ સેન્ટરના રસીકરણ કેન્દ્રમાં રસી લઇને પોતાને કોરોના સામેના સુરક્ષા...

રેમડેસીવીર-ઓક્સિજન બાદ હવે ફરી લોકો લાગ્યા લાઈનમાં, સરકારના દાવા સામે લોકોને નથી મળી રહી કોરોના વેક્સિન

Pritesh Mehta
કોરોના મહામારીમાં કોરોના વેક્સિન લોકો માટે આશીર્વાદ અને વરદાન હોવાનું સરકાર અને તબીબી નિષ્ણાતો જણાવી રહ્યા છે તો સરકાર પણ રોજના 1 લાખ લોકોને રસી...

કોરોના / રસીનાં ધાંધિયા પણ ગુજરાત સરકારે કહ્યું સપ્ટેમ્બર સુધી 80 ટકા લોકોને આપીશું રસી, આ મૂક્યા ટાર્ગેટો

Dhruv Brahmbhatt
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર અંગે હાઇકોર્ટે હાથ ધરેલા સુઓમોટોમાં રાજ્ય સરકારે સોગંદનામા દ્વારા દાવો કર્યો છે કે સપ્ટેમ્બર-૨૦૨૧ના અંત સુધીમાં રાજ્યના ૧૮ વર્ષથી વધુ વય...

કોરોનાનો હાહાકાર/રશિયામાં અચાનક કોરોનાના કેસમાં અભૂતપૂર્વ ઉછાળો, ઓસ્ટ્રેલિયાના ચાર શહેરોમાં લોકડાઉન

Damini Patel
રશિયામાં અચાનક કોરોનાના કેસમાં અભૂતપૂર્વ ઉછાળો આવતાં છેલ્લા 24 કલાકમાં રશિયામાં કોરોનાના 20,616 કેસ નોંધાયા છે અને 652 જણાના મોત થયા છે. રશિયામાં એક જ...

રસીનો વિરોધ કરવાનું ષડયંત્ર / આઠ જણા સોશ્યલ મીડિયાના માધ્યમથી જોડાયા હતા, ફંડિંગ કરનાર કોણ ?

Damini Patel
સમગ્ર વિશ્વને હચમચાવી દેનાર કોરોનાને આંતરરાષ્ટ્રીય ષડયંત્ર ગણાવી વેક્સિનનો દુષ્પ્રચાર કરનારા આઠ જણાને સયાજીગંજ પોલીસે ઝડપી પાડયા બાદ હવે આ ગુ્રપના નેટવર્ક તેમજ તેને આર્થિક...

ગુજરાતને અન્યાય/ કેન્દ્ર નથી આપી રહ્યું વેક્સિનના ડોઝ, ગુજરાત એક દિવસના રસીકરણમાં ટોપ 7માં પણ નથી

Damini Patel
ગુજરાતમાં કોરોના વેક્સિનેશનની સામાન્ય ગતિ યથાવત્ રહી છે અને આજના દિવસમાં ૨.૪૯ લાખને કોરોના રસી અપાઇ છે. આજના દિવસમાં દેશના જે રાજ્યોમાં સૌથી વધુ કોરોના...

કોરોના વેક્સિનમાં નવો રેકોર્ડ, એક સપ્તાહમાં 3 કરોડથી વધુ લોકોને અપાઈ રસી, ગુજરાતમાં અનેક સ્થળે જનતાને પડ્યા ધરમના ધક્કા

Pritesh Mehta
રાજ્યમાં કોરોના સામેની લડાઈમાં રસીકરણ અભિયાનને ગતિ આપવામાં આવી રહી છે. જેથી રાજ્યમાં કેટલાક સેન્ટરો પર રસી લેવા લોકોની ભીડ જોવા મળી છે. સ્પોટ પર...

Corona Vaccination: હવે CoWIN પોર્ટલ પર જ રસીનું પ્રમાણપત્ર થઇ જશે પાસપોર્ટ સાથે લિંક, આ છે પ્રક્રિયા

Vishvesh Dave
દેશભરમાં કોરોના બે મોજા પછી રસીકરણ પ્રક્રિયામાં પણ ઝડપથી વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ, રસીની સાથે લોકોને ડિજિટલ સર્ટિફિકેટ પણ આપવામાં આવી રહ્યા છે....

ખુશખબર / ટૂંક સમયમાં બાળકો માટે ઉપલબ્ધ થશે કોરોના રસી, આવતા મહિને આ વેક્સિનનું ટ્રાયલ શરૂ કરશે સીરમ ઇન્સ્ટીટ્યૂટ

Zainul Ansari
કોરોના મહામારીના કારણે બાળકોના રક્ષણને લઇ સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા મોટો પગલો લેવા જઇ રહી છે. સીરમ ઇન્સ્ટીટ્યૂટ આગામી મહિનાથી ‘કોવોવેક્સ’ રસીનું ટ્રાયલ બાળકો પર...

ખુશખબર / કોરોના સામેની જંગમાં અસરકારક હથિયાર છે કોવેક્સિન, ત્રીજા ફેઝના ટ્રાયલના ડેટા આવ્યા સામે

Zainul Ansari
ભારતની સ્વદેશી કોરોના વેક્સિન કોવેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલના આંકડા અંગે ડીજીસીઆઈ દ્વારા સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સામે આવ્યું કે, હૈદરાબાદની કંપની ભારત...

Corona Vaccination / રસી માટે સ્લોટ બુકિંગ મેળવવાના ટેંશનની સમાપ્તિ, CoWIN સાથે જોડવામાં આવ્યા આ 91 પોર્ટલ-એપ્સ

Vishvesh Dave
રસીકરણ સ્લોટ બુકિંગને લગતા સારા સમાચાર છે. CoWIN પોર્ટલ પર વધુ 91 એપ્લિકેશન-વેબસાઇટ ઉમેરવામાં આવી છે. આને કારણે હવે એરલાઇન્સની ટિકિટ બુકિંગની જેમ સ્લોટ બુકિંગ...

જાણી લો / રસી લીધા બાદ શરીરમાં ચુંબકીય શક્તિ સર્જાતી હોવાનું શું કારણ? વિજ્ઞાન મુજબ કોઈ પણના શરીરમાં એ ઘટના શક્ય

Dhruv Brahmbhatt
દિલીપ સતાશિયા / આજ કાલ મોટા ભાગના સમાચાર પત્રો અને સોશિયલ મીડિયામાં, કોરોના રસી લીધા પછી શરીરમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્ત્પન થાય છે એવા સમાચારો પ્રસિદ્ધ...

અતિઅગત્યનું/ ક્યાંક તમારી પાસે પણ નકલી કોરોના વેક્સિન સર્ટિફિકેટ તો નથી ને! આ રીતે કરો ચેક

Bansari
દેશભરમાં કોરોના રસી લેવા માટેનો સંઘર્ષ ચાલી રહ્યો છે. જ્યારે તમે રસી મેળવવામાં સફળ થાવ છો, ત્યારે કોવિડ રસીનું સર્ટિફિકેટ કોવિન પ્લેટફોર્મ દ્વારા જનરેટ કરવામાં...

ભારે પડી રસી/ ફાઈઝર અને મોડર્ના વેક્સિનના કારણે હૃદયની દુર્લભ સમસ્યાઓના આશરે 800 કેસ આવ્યા બહાર, અમેરિકામાં ખળભળાટ

Damini Patel
અમેરિકામાં ફાઈઝર અને મોડર્ના વેક્સિનના કારણે હૃદયની દુર્લભ સમસ્યાઓના આશરે 800 કેસ સામે આવ્યા છે જેની સીડીસી દ્વારા તપાસ ચાલી રહી છે. આ આંકડા વેક્સિન...

વેક્સિનેશન સેન્ટર છે ઘરથી દૂર છે તો ચિંતા કરવાની જરૂરત નથી, ફ્રીમાં પહોંચાડશે ‘Taxi’, બસ કરવું પડશે એક ફોન

Damini Patel
બાઈક Taxi સેવા ઉપલબ્ધ કરાવવા વાળા સ્ટાર્ટઅપ રેપિડોએ શુક્રવારે કહ્યું કે, દિલ્હી એનઆરસીમાં રસીકરણ માટે 18 વર્ષથી ઉપરના તમામ યોગ્ય વ્યક્તિને એક વાર ફરી એમની...

ઓ બાપ રે/ કોવિડ વેક્સિનના ડોઝ બાદ આ વ્યક્તિનું શરીર બની ગયું ચુંબક, ચોંટી જાય છે ધાતુની વસ્તુઓ

Damini Patel
અત્યાર સુધી વેક્સિન લીધા બાદ માથાનો દુ:ખાવો અથવા તો તાવની ફરિયાદ રહેતી હતી. પણ હવે નાશિકના એક વરિષ્ઠ નાગરિકે વેક્સિન લીધા બાદ પોતાના શરીરમાં ચૂંબકીય...

બાઈડનની મોટી જાહેરાત / અમેરિકા ખરીદશે ફાઈઝરના ૫૦ કરોડ વેક્સિન ડોઝ, આટલાં દેશોને આપશે દાનમાં

Dhruv Brahmbhatt
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને ગુરૂવારના રોજ મોટી જાહેરાત કરતા જણાવ્યું કે, ‘અમેરિકા ફાઈઝર પાસેથી 50 કરોડ વેક્સિન ખરીદશે અને 92 ઓછી તથા મધ્યમ આવકવાળા દેશ...

હર્ડ ઈમ્યુનિટી / ગુજરાતના આ શહેરને મળી શકે છે માસ્કમાંથી મુક્તિ, પુખ્તવયના ૬૦ ટકા લોકો વેક્સીનથી થયા સુરક્ષિત

Zainul Ansari
રાજકોટમાં હાલ મંદ પડેલા વેક્સીનેશનમાં ગતિ લાવવા મનપાએ ફરી ઝૂંબેશ આદરી છે, ત્યારે આજ સુધીમાં ૧૮ વર્ષથી મોટી વયના ૧૦ લાખ લોકો પૈકી ૬ લાખથી...

જરૂરી/ કોરોના વેક્સિન સર્ટિફિકેટમાં નામ, બર્થ અથવા જેન્ડરમાં ભૂલ, CoWin પોર્ટલ પર આ રીતે સુધારો

Damini Patel
કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં દેશભરમાં તેજીથી વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. એના માટે લોકોએ CoWin એપ પર રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે, પરંતુ આ વચ્ચે ઘણા...

ચાઇનીઝ રસી/ પાક.માટે ચીનની રસી માથાનો દુઃખાવો બની, રસી લીધા પછી અનેક લોકોને થયા સંક્રમિત

Damini Patel
ચીનની કોરોના રસી સિનોફાર્મ પાકિસ્તાન માટે માથાનો દુઃખાવો બની ગઇ છે. હૂ (વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન) એ આ ચીની રસીને માન્યતા આપી છે, પરંતુ સાઉદી અરબ...
Do NOT follow this link or you will be banned from the site!