GSTV

Tag : Corona Vaccination

કોરોના સામે કવચ / નવા સ્ટ્રેનની વેક્સિન બનાવવામાં લાગ્યા ઓક્સફોર્ડના વૈજ્ઞાનિક, વાયરસના દરેક સ્વરૂપ પર નજર

Mansi Patel
ઓક્સફોર્ડ યુનિવર્સીટીના જે વૈજ્ઞાનિકોએ કોરોનાની પહેલી વેક્સિન બનાવવાનો દાવો કર્યો હતો. હવે તેજ વૈજ્ઞાનિકોએ કોરોનાના નવા સ્ટ્રેનને ફેલાતા જોઈ નવી રસી બનાવવાના કામમાં લાગી ગયા...

ફાયદાનો સોદો/ કોરોના વેક્સીન આવવાથી આ સેક્ટરને સૌથી વધુ લાભ, લાખો લોકોને મળશે રોજગાર-નવી નોકરીઓ

Pritesh Mehta
કોરોના વેક્સીનના આવ્યા બાદ સર્વિસ સેક્ટર્સમાં નવી આશા જાગી છે. કોરોના કાળમાં સૌથી વધુ નુકશાન આ સેક્ટરને જ થયું હતું. હોટલ રેસ્ટોરન્ટ પર્યટનના ક્ષેત્રોમાં કામ...

અમદાવાદ: રસી લેનાર લાભાર્થીઓમાં ન મળી કોઈ આડઅસર, મેડિકલ કાઉન્સિલના પ્રમુખે કરી GSTV સાથે ખાસ વાત

Pritesh Mehta
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શનિવારે કરવામાં આવેલા રસીકરણમાં કોઈ આડઅસર જોવા મળી નથી. માત્ર બે ટકા લોકોને સામાન્ય તાવ કે ઇન્જેક્શનની જગ્યાએ દુખાવાની ફરિયાદ જોવા મળી...

corona vaccinationની પ્રક્રિયા સરળ કરવા સરકારે વૃદ્ધો માટે ઘડ્યો માસ્ટર પ્લાન

Mansi Patel
સરકાર ટીકાકરણની પ્રક્રિયાને સરળ બનાવવા માટે અનેક પ્રકારના ઉપાયો કરી રહી છે જેનાથી દરેક જરૂરિયાતમંદને સરળતાથી રસી ઉપલબ્ધ થઇ શકે. કોરોનાની વેક્સિનની શરૂઆતમાં સ્વાસ્થ્ય કર્મીઓને...

વેક્સિનેશન પછી વોર્ડ બોયની મોત પર હોસ્પિટલનો જવાબ, રસીના કારણે નથી થઇ મોત…

Mansi Patel
મુરાદાબાદમાં કોરોના વેક્સિન લગાવ્યા પછી વોર્ડ બોયની મોત મામલે હોસ્પિટલના મુખ્ય ચિકિત્સા અધિકારીએ કહ્યું કે, મોત હાર્ટ અટેકના કારણે થઇ છે. મુરાદાબાદ જિલ્લામાં હોસ્પિટલમાં તૈનાત...

ભારતમાં કોરોના રસીકરણ અભિયાન : જાણો વેસ્કીનેશનના પહેલા દિવસની 10 મોટી વાતો

Mansi Patel
દેશમાં કોરોના રસીકરણ અભિયાન શરૂ થઇ ગયું છે. શનિવારે પીએમ મોદીએ અભિયાન ની શરૂઆત કરાવી. ત્યાર પછી સ્વાસ્થ્યકર્મી અને ફ્રન્ટ લાઈન વર્કર્સને વેક્સિનની પહેલી ડોઝ...

મોટા સમાચાર : મહારાષ્ટ્રમાં કોરોના રસીકરણ પર રોક, બે દિવસ પછી ફરી શરૂ કરવા પર લેવાશે નિર્ણય

Mansi Patel
મહારાષ્ટ્ર સરકારે કોરોના વાયરસ વિરુદ્ધ ચાલી રહેલ રસીકરણ અભિયાન પર બે દિવસ માટે રોક લગાવી દીધી છે. રસીકરણના આ અભિયાનને 18 જાન્યુઆરી સુધી સમગ્ર મહારાષ્ટ્રમાં...

દેશમાં વહેલી તકે આવી શકે છે વધુ એક વેક્સિન, Sputnik Vને ત્રીજા ટ્રાયલ માટે મળી મંજૂરી

Ali Asgar Devjani
કોરોનાની ત્રીજી વેક્સિન Sputnik-Vની ત્રીજી ટ્રાયલને ડ્ર્ગ્સ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા(DCGI)એ મંજૂરી આપી દીધી છે. આ રસી રશિયા દ્વારા તૈયાર કરવામા આવી છે. ભારતમાં ડૉક્ટર...

દિલ્હી RML હોસ્પિટલના રેસિડન્ટ ડૉક્ટર્સે કર્યો કોવૈક્સિન લગાવવાનો ઈન્કાર, કરી કોવિશીલ્ડ વેક્સિનની માંગ

Ali Asgar Devjani
આજે સમગ્ર દેશમાં કોરોના વેક્સિનેશન કાર્યક્રમનો પ્રારંભ થયો છે. જેમાં બારતની 2 કંપનીઓમાં બનેલી વેક્સિન લગાવવામાં આવી રહી છે. પરંતુ આજે અમુક સ્થળોએ વેક્સિનેશન સંબંધિત...

કોરોના વેક્સિન લગાવતા પહેલા અને પછી દારૂ પીવો ઘાતક સાબિત થઈ શકે છે, જાણી લો તેના સાઈડ ઈફેક્ટ્સ

Ali Asgar Devjani
ભારતમાં કોરોના વાઈરસના વેક્સિનેશનનો પ્રારંભ થઈ ગયો છે. આ કેમ્પેનની સાથે જ ભારત હવે અમેરિકા, બ્રિટન સહિતના દેશોની લાઈનમાં આવી ગયું છે, જ્યાં કોરોના માટેની...

કોરોના વેક્સિનેશન અભિયાનઃ જાણો કોણ છે એ ભાગ્યશાળી વ્યક્તિ જેને દેશમાં સૌપ્રથમ મળી વેક્સિન?

Ali Asgar Devjani
ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ)થી આજે રાષ્ટ્રવ્યાપી વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ થયો. અહીં હોસ્પિટલના એક સફાઈકર્મી મનિષ કુમારને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનની હાજરીમાં કોવિડ-19ની...

આજથી કોરોના વેક્સિનેશન : શું હોય છે વેક્સિન, શરીરને ઘાતક બીમારીનો સામનો કરવા કેવી રીતે મદદ કરે છે?

Mansi Patel
વેક્સિન બોડીના ઇમ્યુન સિસ્ટમને રોગો સામે લડવા માટે તૈયાર કરે છે. આ ઇમ્યુન સિસ્ટમ ને એક ટ્રેનિંગ કોર્સ કહેવામાં આવે છે. ઘણી વખત વેક્સિન આપડા...

કોરોનાનો અંત : કાલથી શરૂ થશે કોરોના રસીકરણનું મહાઅભિયાન, તમામ જિલ્લાઓમાં તૈયારી પૂર્ણ

Pritesh Mehta
આખરે એ દિવસ આવી ગયો જેની સૌ કોઇ રાહ જોઇ રહ્યા હતા. કોરોના કાળમાં લોકો એક જ સવાલ કરી રહ્યા હતા ક્યારે આવશે કોરોનાની રસી....

રસીકરણ: ભરૂચમાં 3 કેન્દ્રો પર થશે રસીકરણ, 9 તાલુકા માટે ફાળવાયો 12400 રસીનો ડોઝ

Pritesh Mehta
ભરૂચ જિલ્લાના ત્રણ સ્થળોએ શરૂ થનાર કોરોના વિરુદ્ધના રસીકરણ અભિયાન માટેની રસીનો જથ્થો ભરૂચ ખાતેથી રવાના કરવામાં આવ્યો. ભરૂચ જિલ્લાનાં 9 તાલુકા માટે વડોદરા ઝોનમાંથી...

એક વાર ફરી બદલાશે તમારી કોલરટ્યૂન, 16 જાન્યુઆરીથી સંભળાશે…

Mansi Patel
2020ના ગયાની સાથે કોરોના વાયરસથી સંબંધિત તમામ સારી ખબરો સામે આવી રહી છે. 16 જાન્યુઆરીથી જયારે વેક્સિનેશનની પ્રક્રિયા શરુ થઇ રહી છે તો બીજી બાજુ...

કોરોના વેક્સિનથી નપુસંકતા ? અફવાઓ પર ધ્યાન ન આપો, સ્વાસ્થ્ય મંત્રીના વાત ગાંઠ બાંધી લેવો

Mansi Patel
કોરોના વેક્સિનેશન 16 જાન્યુઆરીથી શરુ થઇ રહ્યું છે. આ પહેલા ઘણી આશંકાઓ અને ભ્રમ પેદા થઇ રહ્યા છે. વેક્સિનને લઇ ફેલાયેલી અફવાને સરકાર સતત દૂર...

કોરોના વેક્સિનેશન માટે કેન્દ્રએ રાજ્યોને આપ્યા નિર્દેશો, કોને લાગશે વેક્સિન અને કોને નહિ ?

Mansi Patel
કોરોના વેક્સિનની લડાઈમાં હવે વેક્સિનનો ઉપયોગ શરૂ થવા જઈ રહ્યો છે. એના માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. સમગ્ર દેશમાં 16 જાન્યુઆરીથી કોરોના વેક્સિન...

વડાપ્રધાન મોદી 16મીએ સવારે 10.30 કલાકે કરાવશે વેક્સિનેશનનો પ્રારંભ

Ali Asgar Devjani
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના વેક્સિનેશન અભિયાનનો 16 જાન્યુઆરી સવારે 10.30 કલાકે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રારંભ કરાવશે. આ અંગે વડાપ્રધાન કાર્યાલય દ્વારા માહિતી આપવામા આવી છે....

આ રાજ્યમાં ફ્રીમાં અપાશે વેક્સિન, મુખ્યમંત્રીએ કહ્યું, કેન્દ્ર નહિ આપે તો રાજ્યમાં અમે કરાવીશુ ઉપલબ્ધ

Bansari
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક વાર ફરી કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે દેશભરમાં લોકોને કોરોના વેક્સિન ફ્રીમાં લગાવવામાં આવે. દિલ્હીનો ઉલ્લેખ કરતા કેજરીવાલે કહ્યું...

મોટા સમાચાર/ કોરોના વેક્સિનેશનના કારણે દુનિયાનું સૌથી મોટા અભિયાન પર રોક, સ્વાસ્થ્ય મંત્રાલયે લીધો આ નિર્ણય

Bansari
દેશમાં 16 જાન્યુઆરીથી થનાર વેક્સિનેશન અભિયાન શરુ થઇ ગયું છે. એની અસર દેશમાં ચાલી રહેલ અન્ય અભિયાનો પર પણ પડી રહી છે. 17 જાન્યુઆરીએ થનાર...

BIG NEWS: કોરોના વેક્સિનેશન નું કાઉન્ટડાઉન શરૂ, આવતીકાલે સવારે આવશે વેક્સીનનો જથ્થો

Pritesh Mehta
ગુજરાતમાં 16 જાન્યુઆરીથી મોટા પાયે શરૂ થનારા વેક્સિનેશન કાર્યક્રમનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. અમદાવાદ એરપોર્ટ પર પૂણેથી વેક્સિનનો પહેલો જથ્થો આવે તેવી શક્યતા છે....

પ્રથમ ગ્રાસે મક્ષિકા/ 16મીએ સરકાર તૈયાર પણ ગુજરાતમાં અહીં ફ્રંટલાઈન વર્કર્સે રસીનો કર્યો બહિષ્કાર, કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

Ankita Trada
સમગ્ર દેશમાં 16મી જાન્યુઆરીએથી વેક્સિનેશનનો પ્રારંભ થવાનો છે જે અંતર્ગત સૌપ્રથમ ફ્રંટલાઈન વર્કર્સને વેક્સિન આપવામાં આવશે પરંતુ વડોદરામાં ફ્રંટલાઈન વર્કર્સ કોરોના વેક્સિનનો બહિષ્કાર કરી રહ્યાં...

કેન્દ્ર સરકારે સીરમ ઇન્સ્ટિટ્યૂટને આપ્યો Corona Vaccineનો ઓર્ડર, આટલી હશે એક ડોઝની કિંમત

Bansari
કેન્દ્ર સરકારને ઓક્સફોર્ડ એસ્ટ્રજેનેકાની કોરોના વેક્સિન(Corona Vaccine) કોવીશીલ્ડ માટે સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા(SII)ને ઓર્ડર આપી દીધો છે. વેક્સિનના એક ડોઝની કિંમત 200 રૂપિયા હશે. કોવીશીલ્ડના...

વેક્સીનની પહેલી ખેપ આજે સાંજે પહોંચશે ગુજરાત, થોડીવારમાં પીએમ મોદી મુખ્યમંત્રીઓ સાથે કરશે મંથન

Pritesh Mehta
ગુજરાતમાં કોરોના વાયરસની રસીકરણની માહિતી આપતા સીએમ રૂપાણીએ કહ્યુ હતુ કે રાજ્યમાં છ સ્થળો વેક્સિન સ્ટોરેજની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અને જે પણ રસીકરણ કેન્દ્ર...

રસીકરણ/ 9 દેશોએ ભારત પાસે માગી કોરોનાની રસી, સૌથી પહેલાં આ દેશોને ભારત આપશે પ્રાધાન્ય

Bansari
ભારત સરકાર 16મી જાન્યુઆરીથી ઘરઆંગણે કોરોનાના રસીકરણનો આરંભ કરવાની છે ત્યારે ઓછામાં ઓછા નવ દેશોએ ભારતની કોરોના રસીની માગણી કરી હોવાની જાણકારી મળી હતી. આ...

અમદાવાદ: રસીકરણ અભિયાનની કામગીરી માટે કેમિસ્ટ એસોસિએશને બતાવી તૈયારી

Pritesh Mehta
વેક્સિનનેશનની કામગીરી માટે કેમિસ્ટ એસોશિએશન સરકારની મદદ માટે મેદાને આવ્યુ છે. વેક્સિનને છેવાડાના ગામડા સુધી પહોંચાડવા માટે કેમિસ્ટ એન્ડ ડ્રગ્સિસ્ટ એસોસિએશને તૈયાર દર્શાવી છે. એક...

કોરોના વેક્સીનને લઈને સીએમ રૂપાણીની મોટી જાહેરાત, રાજ્યના તમામ લોકોને મળશે મફત રસી

pratik shah
ગઈકાલે જ્યાં એક તરફ ભારતની કોરોના વેક્સીનને મંજૂરી મળી ગઈ છે અને આજે દેશ સહીત રાજ્યભરમાં અનેક જિલ્લાઓમાં રસીકરણને લઈને ડ્રાય રન ચલાવવામાં આવી રહ્યું...

દિલ્હી: ડ્રાય રન પહેલા આરોગ્ય પ્રધાને કરી હોસ્પિટલની સમીક્ષા, કહ્યું: અફવાથી દૂર રહો

pratik shah
સમગ્ર દેશમાં કોરોનાના રસીકરણ ડ્રાય રન યોજાઈ રહ્યું છે. દિલ્હીમાં ત્રણ સ્થળે યોજાનારા ડ્રાયરનને લઈ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ.હર્ષવર્ધન દિલ્હીની જીટીબી હોસ્પિટલ જઈ સમીક્ષા હાથ...

અમદાવાદ: વિરાટનગરની સરકારી શાળાના ઉભું કરાયું વેક્સીનેશન સેન્ટર, 100 લોકોના રસીકરણની વ્યવસ્થા

pratik shah
અમદાવાદ મહાપાલિકાએ કોરોનાના રસીકરણને લઈને તડામાર તૈયારી શરૂ કરી છે. શહેરના પૂર્વ વિસ્તારના વિરાટનગર ખાતે પ્રથમ વેક્સીનેશન સેન્ટર બનાવવામાં આવ્યુ છે. સરકારી સ્કૂલમાં બનાવવામાં આ...

સુરત: કોરોના વેક્સીનેશન ડ્રાયરનની તૈયારીઓ પૂર્ણ, મનપા દ્વારા કરાઈ છે આ વ્યવસ્થા

pratik shah
સુરતમાં મનપા દ્વારા  કોરોનાની રસીના ડ્રાયરનની તૈયારીઓ  પૂર્ણ કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 5 લાખ લોકોના ડેટા એકત્ર કરવામાં આવ્યા છે. ડ્રાય રનમાં...
Do NOT follow this link or you will be banned from the site!