GSTV

Tag : Corona Testing

ભય / સેલ્ફ કોરોના ટેસ્ટિંગ કિટની માગમાં આવ્યો અચાનક ઉછાળો, દરરોજની વેચાઈ રહી છે આટલી કિટો

Zainul Ansari
અમદાવાદમાં કોરોનાની ત્રીજી લહેર દરમિયાન ઘરે યુઝ થતી ટેસ્ટિંગ કીટની માંગમા વધારો થયો છે. કોરોનાના કેસો નહીવત હતા તેવા સમયે ગુજરાતભરમાં જે ટેસ્ટીંગ કીટની દૈનિક...

New Corona Testing Technique : કોરોનાના ટેસ્ટ માટે આવી એક નવી ટેક્નિક, માત્ર એક બટન પ્રેસ કરતા જ ખ્યાલ આવી જશે કે કોરોના છે કે નહીં

Vishvesh Dave
કોરોના ટેસ્ટ કરાવવો હોય તો કેવી રીતે કરી શકાય. આ સવાલનો જવાબ હોય એન્ટીજન ટેસ્ટ, આરટીપીસીઆર ટેસ્ટ, વધુમાં વધુ સીટી સ્કેન સુધી તપાસ કરી શકાય...

કોરોના ટેસ્ટિંગમાં લબાડબાજી/ અમદાવાદના યુવકને કડવો અનુભવ, અભ્યાસ માટે કેનેડા ન જઈ શક્યો

Vishvesh Dave
કોરોનાની મહામારી ચાલી રહી છે તેવા ટેસ્ટિંગના મુદ્દે અમદાવાદના યુવકને કડવો અનુભવ થયો જુદા જુદા રિપોર્ટથી યુવક કેનેડા ન જઈ શક્યો. ખાનગી લેબનો પોઝિટિવ, જ્યારે...

કોરોનાને અટકાવવા AMCએ કસી કમર: એન્ટીજનની સાથે RTPCR ટેસ્ટ પણ થશે મફત, આ સ્થળોથી લેવામાં આવશે સેમ્પલ

Zainul Ansari
અમદાવાદ શહેરની અંદર કોરોનાનો આંક દિવસેને દિવસે વધી રહ્યો છે. વધતા કોરોના કેસને અટકાવવા કોર્પોરેશન (AMC) દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવ્યા. ટેસ્ટિંગ અને ટ્રેકિંગ પર...

આદેશ/ કોરોનાના હાહાકાર વચ્ચે હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય, તમામ સ્ટાફે ફરજીયાત આ પ્રક્રિયામાંથી થવું પડશે પસાર

Dhruv Brahmbhatt
સમગ્ર ગુજરાતમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. ત્યારે રાજ્યમાં વધતા જતા કોરોનાનાં કેસો વચ્ચે રાજયની વડી અદાલતમાં એન્ટ્રી લેવા માટેનાં નિયમોમાં ફેરફાર કરાયો છે. રાજ્યમાં...

ઓમિક્રોનનો ખતરો : હવે વિદેશી પ્રવાસીઓનું 3-3 વખત કરાશે કોરોના ટેસ્ટિંગ!, ફરજિયાતપણે સાત દિવસ સુધી રહેવું પડશે ક્વોરન્ટાઇન

Dhruv Brahmbhatt
કોરોનાનો ઓમિક્રોન વેરિઅન્ટ વિદેશમાં હાહાકાર મચાવી રહ્યો છે. અતિચેપી આ વાયરસે ભારત-ગુજરાત અને ગાંધીનગરમાં પણ એન્ટ્રી લઇ લીધી છે ત્યારે તેનાથી બચવા માટે ફ્લાઇટ્સ બંધ...

GSTV રિયાલિટી ચેક/ એસટી બસ પોર્ટ ઉપર ભીડ છતાં ટેસ્ટિંગ અને સ્કેનિંગ બંધ, આરોગ્ય વિભાગની લાલીયાવાડીની પોલ ખુલી

Bansari Gohel
રાજકોટમાં આરોગ્ય વિભાગની લાલીયાવાડી સામે GSTV દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતુ. એસટી બસ પોર્ટ ઉપર ભીડ છતાં ટેસ્ટિંગ અને સ્કેનિંગ બંધ જોવા મળ્યું. બુથ...

ઓમિક્રોનને લઈ અમદાવાદ એરપોર્ટ પર એલર્ટ, તમામ પેસેન્જરોએ બહાર જવા આ પ્રક્રિયામાંથી થવું પડશે પસાર

Dhruv Brahmbhatt
કોરોનાના નવા ઓમિક્રોન વેરિએન્ટથી ફરી કોરોના માથું ઉચકી રહ્યો છે. વિદેશોમાં અનેક પ્રતિબંધો લાગી ગયા છે. બીજી તરફ અમદાવાદના એરપોર્ટ ખાતે આજે ૧૪ આંતરાષ્ટ્રીય ફ્લાઇટમાં...

સાવચેતીના પગલા / રાજ્યમાં વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ વધતા તંત્ર સતર્ક, આરોગ્ય વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું સ્ક્રિનિંગ કરાયું

Zainul Ansari
નવસારી જિલ્લામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સતર્કતા દાખવી જિલ્લાની 787 શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું સ્ક્રિનિંગ શરૂ કર્યું...

કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાને જોતા અલર્ટ મોડમાં છે કેન્દ્ર સરકાર, ઘટતી જતી ટેસ્ટિંગને લઈ આ રાજ્યોને લખ્યો પત્ર

Zainul Ansari
કોરોનાની ત્રીજી લહેરની સંભાવના જોતા કેન્દ્ર સરકાર અલર્ટ મોડમાં આવી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે 13 રાજ્યોને પત્ર લખીને કોરોના ટેસ્ટિંગની ઘટતી જતી માત્રા પર...

સાવધાન / શું ફરી કોરોનાએ રાજ્યમાં એન્ટ્રી મારી! સુરતના આ 5 પ્રવેશદ્વાર પર શરૂ કરાયા CORONA ટેસ્ટિંગ સેન્ટરો

Dhruv Brahmbhatt
દિવાળીના વેકેશનમાં ફરવા ગયેલા લોકો હવે પરત પોતાના ઘરે ફરી રહ્યાં છે. ત્યારે સુરતમાં પ્રવેશતા ફરી કોરોના સંક્રમણ લઈને ન આવે તે માટે તંત્ર સતર્ક...

સરકાર ઉજવણીમાં મસ્ત / રૂપાણી સરકારની આ ભૂલો કોરોના વકરાવશે : ગુજરાતમાં કોરોનાને ખુલ્લું આમંત્રણ, સરકાર બેખબર

Dhruv Brahmbhatt
કેરળ, તામિલનાડુ, કર્ણાટક અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં  ફરી કોરોનાએ ઉથલો માર્યો છે. આ રાજ્યમાં કોરોનાના કેસો દિનપ્રતિદીન વધી રહ્યાં છે જેના કારણે લોકડાઉન લગાવવા સ્થિતિ...

ભારતે બનાવ્યો નવો રેકોર્ડ : 40 કરોડ લોકોના થયા ટેસ્ટિંગ, જૂન મહિનામાં સરેરાશ આટલા લાખ લોકોના રોજ કરાઈ રહ્યા છે ટેસ્ટ

Pritesh Mehta
કોરોનાની બીજી લહેરનું જોર ઘટી ગયું છે. ભારતમાં જોકે કોરોના ટેસ્ટિંગ વ્યાપક રીતે થઈ રહ્યું હોવાનો દાવો ઈન્ડિયન કાઉન્સિલર ફોર મેડિકલ રિસર્ચ દ્વારા કરવામાં આવ્યો...

કોવિડ છે કે નહીં તે એક મિનિટમાં જાણી શકાશે, સિંગાપોરે ‘ડિવાઇસ’ ના ઉપયોગને આપી મંજૂરી

Pravin Makwana
સિંગાપોરના અધિકારીઓએ સોમવારે શ્વાસ દ્વારા કોવિડ -19 ની એક મિનિટમાં તપાસ માટેના પરીક્ષણને અસ્થાયીરૂપે મંજૂરી આપી દીધી છે. આ સાધનને સિંગાપુરની પ્રતિષ્ઠિત નેશનલ યુનિવર્સિટી ઓફ...

કોરોના પરીક્ષણ માટે બનાવવામાં આવી નવી સેન્સર સિસ્ટમ, એક સેકન્ડમાં રિપોર્ટ મળવાનો દાવો

Pravin Makwana
વૈજ્ઞાનિકોએ નવા પ્રકારની સેન્સર સિસ્ટમ વિકસાવી છે. આમાં, લાળના સેમ્પલ લઈને સેકન્ડમાં નોવેલ કોરોના વાયરસ શોધી કાઢવામાં આવશે. આ પ્રક્રિયા વર્તમાન તપાસ કરતા વધુ ઝડપથી...

હાહાકાર/ એપ્રિલમાં આ ગામમાં 60 લોકોનાં મોતની ચર્ચા: તંત્રના નેગેટિવ રિપોર્ટોને પગલે લોકો સુપર સ્પ્રેડર બન્યા, 500 કેસ હોવાનો દાવો

Damini Patel
કોરોનાની સેકન્ડ વેવમાં શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના સંક્રમણમાં વધારો થયો છે. જેના માટે પ્રાથમિક આરોગ્ય સુવિધાનો અભાવ અને તંત્રનો ‘હોતા હૈ, ચલતા હૈ…’...

ટેસ્ટિંગ પર ICMRના નવા નિયમો: કોરોના રિપોર્ટ નેગેટિવની કેવી રીતે જાણ થશે? જાણો પ્રથમ અને બીજી માર્ગદર્શિકામાં શું છે તફાવત

Bansari Gohel
કોરોના વાયરસની બીજી લહેરે આ સમયે ભારતમાં હાહાકાર મચાવ્યો છે. દરરોજ 3 લાખથી વધુ નવા કેસ આવી રહ્યા છે, 3 હજારથી વધુ મોત નોંધાઈ રહ્યા...

મળશે રાહત / હવે કોરોના રિપોર્ટ માટે રાહ નહીં જોવી પડે! પ્રમુખ 3 કંપનીઓ ટેસ્ટ સુવિધાઓનો કરી રહી છે વિસ્તાર, ગુજરાતના આ જિલ્લામાં સ્થાપાશે લેબ

Bansari Gohel
દેશમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. આ વચ્ચે કોરોના ટેસ્ટ કરતી પ્રમુખ કંપની એસઆરએલ લેબ, ડૉ. લાલ પેથલેબ્સ અને થાયરોકેર ટેક્નોલોજી તેમની તપાસ સુવિધાઓ...

નવી ટેકનોલોજી / ઊંચા અવાજથી ગીતો ગાતાં ગાતાં 3 મીનિટમાં થઈ જશે કોરોના ટેસ્ટ, નાક અને ગળામાં સળીના દર્દથી મળી જશે છૂટકારો

Karan
કોરોનાની નાકમાં સળી નાખવાની કોવિડ પરીક્ષણની પીડાદાયક રીતથી હવે છૂટકારો મળી જશે. નેધરલેન્ડના વૈજ્ઞાનિકોએ કોરોનાની તપાસ કરવાની નવી રીત શોધી કાઢી છે, જે જૂની પદ્ધતિ...

કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ કરાય છે શાહીનું નિશાન: આ છે મુખ્ય કારણ, અટકશે ટેસ્ટિંગ કીટનો બગાડ

pratikshah
જેમ જેમ દિવસો વીતી રહ્યા છે તેમ તેમ અમદાવાદમાં કોરોના સંક્રમણ પણ વધી રહ્યું છે. જોકે, સરકારની સૂચના છે કે લોકોના નિઃશુલ્ક કોરોના ટેસ્ટ કરવામાં...

અમદાવાદ: એએમસીની સૂચના બાદ શરૂ થયા કોરોના ટેસ્ટ, સુપરસ્પ્રેડર્સ કરાવી રહ્યા છે ટેસ્ટિંગ

pratikshah
નજીક આવતા દિવાળીના તહેવારો અને સતત વધી રહેલા કોરોના સંક્રમણના કેસનોને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુપરસ્પ્રેડર્સની કેટેગરીમાં આવતા લોકો, વેપારીઓ અને કર્મચારીઓએ ફરજીયાત...

દિવાળીને લઈને કોર્પોરેશનનું મેગા ચેકીંગ, વેપારીઓ માટે કોરોના ટેસ્ટિંગ ફરજીયાત નહીંતર થશે દંડ

pratikshah
આજથી અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા કોરોના મેગા ચેકીંગ હાથ ધરવામાં આવશે. દરેક ડેરી, કરિયાણા, મીઠાઈ, ફરસાણની દુકાન તથા શાકભાજી દુકાન અને લારીઓવાળાએ કોરોના ટેસ્ટ નહીં કર્યો...

દિલ્હીમાં 5000થી વધુ કોરોના કેસ નોંધાતા સરકારે બદલ્યો ટેસ્ટિંગ માટેનો એક્શન પ્લાન

pratikshah
દિલ્હીના સ્વાસ્થ્ય પ્રધાન સત્યૈન્દ્ર જૈનએ ગુરૂવારે કહ્યું કે સરકારે કોરોનાની તપાસ માટે ટેસ્ટિંગ રણનીતિ બદલી છે. હવે પરિવારના સભ્યો અને કોરોના પોઝિટીવ દર્દીઓના નિકટના લોકોનો...

કરમની કઠણાઈ: રાજકોટ સિવિલ હોસ્પિટલે મોતના આંકડા જાહેર કરવાનું બંધ કરવું પડ્યું, પણ કેમ?

pratikshah
દેશ-દુનિયામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે તો ગુજરાતમાં પણ કોરોના કેસનો આંક એક લાખને પર પહોંચી ગયો છે. તો રાજકોટમાં પણ સતત પોઝિટિવ કેસના...

અમદાવાદ મહાનગરપાલિકાએ ત્રણ દિવસમાં કર્યા 7500થી પોલીસકર્મીના ટેસ્ટ, આટલા કેસ આવ્યા પોઝિટિવ

GSTV Web News Desk
કોરોનાને નાથવા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વધુને વધુ ટેસ્ટીંગ પર ભાર આપવામા આવી રહ્યો છે. ત્યારે શહેરના પોલીસ કર્મીઓના ટેસ્ટ હાથ ધરવામા આવ્યા છે. આરોગ્યખાતા દ્વારા...

1 લાખની વસતીએ જાણો કેટલા થાય છે ગુજરાતમાં કોરોના ટેસ્ટ, હાઈકોર્ટમાં સરકારે આપ્યો આ જવાબ

pratikshah
કોરોના અંગેના સુઓમોટમાં રાજ્ય સરકારે હાઇકોર્ટમાં જવાબ ફાઇલ કરી રજૂઆત કરી હતી કે છેલ્લાં 15 દિવસથી ગુજરાતમાં દર એક લાખની વસતીએ 450 કોરોના ટેસ્ટિંગ થઇ...

રૂપાણી સરકાર કોરોનાના કેસો ન વધે માટે કરી રહી છે પ્રયત્નો, હાઈકોર્ટે લઈ લીધો ઉધડો

GSTV Web News Desk
એ.એમ.એ દ્વારા હાઇકોર્ટમાં કોરોના ટેસ્ટિંગ અંગે કરવામાં આવેલી અરજી મુદ્દે હાઇકોર્ટે સવાલ કર્યો છે કે કોરોના ટેસ્ટીંગના બાબતમાં ગુજરાત અન્ય રાજયો કરતા પાછળ કેમ. આ...

ભારતમાં કોરોના ટેસ્ટિંગ માટે ઓટોમેટેડ કિટ લોન્ચ, હવે એક કલાકમાં થઈ શકશે આટલા ટેસ્ટ

Ankita Trada
ઓછા સમયમાં વધારે લોકોની કોરોના તપાસ કરવામાં આવી શકે તે માટે વૈજ્ઞાનિક ઘણા પ્રકારની ટેસ્ટિંગ કિટ બનાવી રહ્યા છે. હાલમાં જ પુણે સ્થિત ઈંસ્ટીટ્યૂટ ઓફ...

કોરોના ટેસ્ટિંગ : રૂપાણી સરકારની સુપ્રીમે કાઢી ઝાટકણી, સરકાર પાસે માગ્યો જવાબ

HARSHAD PATEL
દેશમાં કોરોના મહામારી સતત વધી રહી છે. તેને અટકાવવા માટે સરકાર દ્વારા શું પગલાં લેવાઈ રહ્યા છે તેના પર સુપ્રિમ કોર્ટ પણ ધ્યાન રાખી રહી...
GSTV