કોરોનામાં ગાઈડલાઈનનો ઉલાળ્યો/ પૂણેમાં VVIPના લગ્ન સમારોહમાં નિયમ તોડવા પર થઈ FIR, પૂર્વ CM સહિક અનેક નેતાઓ પણ હતા હાજર
મહારાષ્ટ્રમાં કોરોનાની આફત ફરીથી વધી રહી છે. ઉદ્ધવ સરકારે કોરોનાના વધતા કેસનો ધ્યાનમાં રાખી કડક સૂચનાઓ આપી છે. આ વચ્ચે પુણેમાં એક VVIP લગ્ન સમારોહમાં...