રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાનાં નવા દર્દીઓની સંખ્યા 1112 થઈ તો 1264 થયા સાજા અને 6 લોકોનાં થયા મોત
રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 1112 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1264...