રિસર્ચમાં થયો મોટો ખુલાસો! કોરોનામાંથી રિકવર થયેલાં દર્દીઓ 90 દિવસ સુધી ફેલાવી શકે છે વાયરસ
શું તમારા કોઈપણ મિત્ર, સંબંધીઓ અથવા કુટુંબના સભ્યોએ કોરોનાનો ક્વોરેન્ટાઈન સમયગાળો ( Corona Isolation Period) પૂર્ણ કર્યો છે? શું તમે તેમની સાથે ફરવા ગયા છો?...