મોટો ખુલાસો/ 7000થી વધુ જોવા મળ્યા Corona Virusના મ્યુટેશન, વૈજ્ઞાનિકોએ વ્યક્ત કરી ગંભીર ખતરાની આશંકા
ભારતમાં 7000થી વધુ કોરોના વાયરસના મ્યુટેશન છે, જેમાં કેટલાકમાં ગંભીર ખતરો હોઈ શકે છે. સોમવારે ICMR, સેન્ટર ફોર સોલ્યુસન એન્ડ મોલીક્યુલર બાયોલોજીના નિર્દેશક રાકેશ મિશ્રાએ...