કોરોના હાહાકાર/ મહારાષ્ટ્રના નાગપૂરમાં કોવિડ-19ના કારણે સ્કૂલો બંધ પરંતુ VIP પાર્ટીઓની છૂટ પર સવાલ
મહારાષ્ટ્રમાં ફરી એક વખત કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જનતાને નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે. નહિં તો ફરી લોકડાઉન જેવી...