સરકારનો વીમા કંપનીઓને આદેશ! 10 જુલાઈ પહેલા જ ફરજીયાત Coronaને લઈને જાહેર કરો પોલિસી, જાણો તમને શું થશે ફાયદો
ભારતમાં કોવિડ-19ના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે અને લોકોમાં કોરોના (Corona) વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દેશમાં કોરોના વાયરસથી અત્યાર સુધી પાંચ લાખથી...