નવો નિયમ/ વેક્સિન નહીં તો લાઇફ ઇન્શ્યોરન્સ નહીં! કોરોના થયો હશે તો આટલા મહિના સુધી નહીં મળે વીમા પોલીસી
કોરોનાની બીજી લહેરમાં, લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓના ક્લેમમાં જબરદસ્ત વધારો થયો છે. આવી સ્થિતિમાં હવે કંપનીઓ તેમના રિસ્ક મેનેજમેન્ટને વધુ કડક બનાવી રહી છે. વધતી ક્લેમની...