સાચવજો/ કોરોના વાયરસના આ નવા લક્ષણો આવ્યા છે સામે, જો આવા Symptoms દેખાય તો ચેતી જજો
કોરોના વાયરસ (Coronavirus) ટેસ્ટ પહેલા શરૂઆતના લક્ષણોથી જ સંક્રમિત વ્યક્તિની ઓળખ કરવામાં આવે છે. પ્રમુખ લક્ષણ તાવ, ખાંસી, શરદી, ગળામાં ખરાશ જણાવવામાં આવ્યા છે. અત્યાર...