વાઇબ્રન્ટ સમિટના રિહર્સલમાંથી આવતાની સાથે જ પોલીસકર્મીઓ સંક્રમિત, 90 જેટલાં કર્મચારીઓ ગયા હતાં
ગાંધીનગરના દહેગામ પોલીસ સ્ટેશનમાં કોરોનાનો પગ પેસારો થયો છે. દહેગામ પોલીસ વિભાગના કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યાં છે. 90 જેટલાં કર્મચારીઓ વાયબ્રન્ટ સમિટના રિહર્સલમાં ગયા હતાં....